Wah Gujarat

Gujarat Live Breaking News

અમીઝરણું

અમીઝરણું

યાદ નો સંગાથ :: આહમદ મકરાણી.

રંગ  જોયો –  રાગ  જોયો  ને  મને  ના ; ફૂલ  જોયાં,   બાગ  જોયો  ને  મને  ના. ઊંબરે  ઊભો  હતો  વરસો  લગી   હું ; રેખ  જોઇ,   હાથ  જોયો  ને  મને  ના. ડાઘ  લૈ  કેવા  અહીં  ફરતો  રહ્યો  છું ; વસ્ત્ર  જોયા,  …

અમીઝરણું

ગઝલ બને :: આહમદ મકરાણી.

દિલ અમારું કોઇ તોડે તો ગઝલ બને ; છાતી ઉપર ક્રોસ ખોડે તો ગઝલ બને. મસ્ત્ય માફક જિંદગી અવકાશમાં ફરે ; કોઇ તાતાં તીર છોડે તો ગઝલ બને. હોય સૂતા સોડ ઓઢી મૌન-પીર તો- શબ્દશ્રીફળ કોઇ ફોડે તો ગઝલ બને….

અમીઝરણું

વિરાસત ફૂલની :: મીરા આસીફ.

ગત મહિને અમો એ શબ્દલોકમાં  ભાવનગરનાં કવિશ્રી મીરા આસિફ ને માણ્યાં હતાં… ચિત્રમાં – જમણીબાજુથી શ્રી રાણીંગાસાહેબ, આમંત્રિતમહેમાન શ્રી મીરા આસિફ અને શ્રી મકરાણી સાહેબ તથા રસિક શ્રોતાગણ… કેમ સમજાવું નજાકત ફૂલની ? યાદની મોસમ ઇનાયત ફૂલની ! એમને ઘેરી વળ્યાં…

અમીઝરણું

વંદન :: આદિલ મન્સૂરી

દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં, ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા. એને મળ્યા, છતાંય કોઇ વાત ના થઇ, ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા. ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો, ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા. આવીને…

અમીઝરણું

નૂતન વર્ષાભિનંદન

સર્વે મિત્રોને… દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ… નૂતન વર્ષાભિનંદન… સાલ મુબારક…   અમિત પિસાવાડિયા… Source: અમીઝરણું

અમીઝરણું

શ્રી ભગવતસિંહજી…

શ્રી ભગવતસિંહજીની જન્મતિથિ નિમિતે… ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત :: ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ, નંદનવન અણમોલ – વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય, ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય. સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ, નીર નિરંતર વહે અખંડિત,…

અમીઝરણું

ગઝલ :: હઝલ !

ગઝલ                                                                  હઝલ ! શ્રી અમૃત ઘાયલ.                                             શ્રી નિર્મિશ ઠાકર. એ ઘડી પણ એક વખત આવી હતી,                   ખોલવા તાળું ન એ ફાવી હતી, સુખની મારા હાથમાં ચાવી હતી.                          સુખની મારા હાથમાં ચાવી હતી ! કોઇની સમજાવી એ સમજી નહીં,                          એ કશું સમજ્યો ન’તો ને…

અમીઝરણું

નવરાત્રી

શક્તિનુ પર્વ એટલે નોરતા ( નવરાત્રી ) … અસત્ય પર સત્યના વિજય ના આ પર્વ પર સર્વે મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ… એ હાલો … રાસ-ગરબા ની રમઝટ માંણીએ… Click here…     Source: અમીઝરણું

અમીઝરણું

એક ભવ ઓછો પડે :: મુસાફિર પાલનપુરી

યાદ કોઇની વિસરવા એક ભવ ઓછો પડે, એ અગમજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે. તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી, ને મને નિઃશ્વાસ ભરવા એક ભવ ઓછો પડે. રૂપ છે નમણી પ્રતિભા હાય કિન્તુ ! દબદબો…

અમીઝરણું

શબ્દ :: આહમદ મકરાણી

શબ્દ, તારી ફૂંકથી દીવા બળે ; શબ્દ, તારા મૌનના પડઘા પડે. શબ્દ, બત્રી’લક્ષણો તું રાજવી – મૌન – પાતાળો ફૂટી પાણી મળે. શબ્દ ઊગે આથમે ના આભમાં ; શબ્દ પેલી પાર જઇને વિસ્તરે, શબ્દ જેવું કોણ નિર્લેપી હશે ? સાવ…

error: Content is protected !!