Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

અમરેલી સમાચાર

ચિત્તલનાં કતલખાને ઈન્‍ડિગો કારમાં ઠસોઠસ ભરીને 4 ગૌ-વંશોને લઈ જવાના કૌભાંડનો પર્દાફાશ

અમરેલી જિલ્‍લામાં કાર માં ગૌ-વંશની ચોરી થયાની ઘટનાથી અરેરાટીનો માહોલ બાબરા, તા.17 અમરેલી જિલ્‍લામાં કારમાં ગૌ-વંશની ચોરી કરીને કતલખાને લઈ જવાતા હોવાનું કૌભાંડ ઘણા દિવસોથી ચાલી રહયું હોય આજે જીવદયાપ્રેમી યુવાનોએ આ કૌભાંડને ઝડપી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે…. …

અમરેલી સમાચાર

અમરેલી પાલિકાની કથિત ગેરરીતિની જવાબદારી પૂર્વ પ્રમુખની ?

પૂર્વ પ્રમુખે અન્‍ય સદસ્‍યો અને અધિકારીઓને જોડવા કરેલી અરજી રદ અમરેલી પાલિકાની કથિત ગેરરીતિની જવાબદારી પૂર્વ પ્રમુખની ? પાલિકા કમિશનરે 37 નગરસેવકો અને અધિકારીઓને મુકત કરતાં તમામમાં હાશકારો પાલિકાનાં પૂર્વ પ્રમુખે ર દિવસ પહેલા જ કેસરીયો ધારણ કરી લીધો હોય… …

અમરેલી સમાચાર

અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની જાહેરસભાનું કાઉન્‍ટર ડાઉન શરૂ થયું

લાઠી બેઠકમાં ડો.કાનાબારે શ્રેણીબંધ બેઠકો યોજી અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની જાહેરસભાનું કાઉન્‍ટર ડાઉન શરૂ થયું લાઠી બેઠક પરથી 7 હજારની જનતા હાજર રહેશે અમરેલી, તા.1પ અમરેલી લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર તથા ભાવનગર બેઠકના ઉમેદવારના પ્રચારાર્થે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ તા.18 એપ્રિલના સવારે… …

અમરેલી સમાચાર

પ્રધાનમંત્રીની જાહેરસભાને સફળતા અપાવવા માટે ભાજપ ર્ેારા તડામાર તૈયારીઓ થઈ રહી છે

દોઢ વર્ષ પહેલા પાંચેય બેઠકોનાં ઉમેદવાર માટે ધારીમાં આવ્‍યા બાદ નરેન્‍દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવી શકયા ન હતા દેશનાં સૌથી લોકપ્રિય નેતા હોવા છતાં પણ અમરેલી જિલ્‍લાનાં મતદારો તેની અપીલ સ્‍વીકારતા નથી તે સાબિત થયુ પ્રધાનમંત્રીની જાહેરસભાને સફળતા… …

અમરેલી સમાચાર

આકરા તાપમાં શીતળતાનો છાંયો લેતી ગૌમાતા

સમગ્ર રાજયમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. આકરા તાપનાં કારણે લોકો ઉકળી ઉઠયા છે, ત્‍યારે વધુતાપમાનની અસર અબોલ પશુઓમાં વધુ જોવા મળી રહી છે, ત્‍યારે મૂંગા પશુઓ આકરા તાપથી રક્ષણ મેળવવા કોઈ વટ વૃક્ષની નીચે બેસી શીતળતાનો અનુભવ કરે છે. દ્રશ્‍યમાં… …

અમરેલી સમાચાર

વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખ સહિતનાં નગરસેવકોએ કેસરીયો ધારણ કર્યો અમરેલી પાલિકાનાં  નગરસેવકો ભાજપમાં જોડાયા પાલિકાનાં કથિત ભ્રષ્‍ટાચારને લઈને શહેરીજનોમાં પાલિકાનાં શાસકો વિરૂઘ્‍ધ રોષનો માહોલ છવાયો છે અમરેલી, તા. 1ર અમરેલી પાલિકાના પ્રમુખ, પુર્વ પ્રમુખ સહિતનાં 8 નગરસેવકોએ ભાજપનો કેસરીયો ધારણ… …

અમરેલી સમાચાર

કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને મહુવા પંથકમાં પ્રચંડ સમર્થન

અમરેલી લોકસભા બેઠકના યુવા કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની લોકપ્રિયતા અમરેલી જિલ્‍લાના સીમાડાને પણ વટી ગઈ છે. તાજેતરમાં તેઓએ મહુવા પંથકમાં પ્રચાર કાર્ય શરૂ કરતા સેંદરડા ગામે વિશાળ જનમેદની એકત્ર થઈ હતી. અને મતદારોએ જંગી મતોથી વિજેતા બનાવવાની ખાત્રી આપી હતી…. …

error: Content is protected !!