Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

અમરેલી સમાચાર

અમરેલીનાં કોંગી ઉમેદવારને પરાજિત કરવા બાવળીયા આવ્‍યા

એક સમયે યુવા નેતાની પ્રશંસા કરનાર હવે વિરોધ કરી રહૃાા છે અમરેલીનાં કોંગી ઉમેદવારને પરાજિત કરવા બાવળીયા આવ્‍યા વિપક્ષનાં નેતા સાંજનાં 8 પછી ફોન ઉપાડવાની સ્‍થિતિમાં ન હોવાની ટીપ્‍પણી કરતાં ચકચાર મચી ગઈ હતી કેબિનેટ મંત્રી માફી નહી માંગે તો… …

અમરેલી સમાચાર

અમરેલીમાં શનિવારે અપક્ષ ઉમેદવાર સુખડીયા ભ્રષ્‍ટાચારની કથા કરશે

જિલ્‍લામાં થયેલ મહત્ત્યવનાં અનેક ભ્રષ્‍ટાચારનો કરશે પર્દાફાશ અમરેલીમાં શનિવારે અપક્ષ ઉમેદવાર સુખડીયા ભ્રષ્‍ટાચારની કથા કરશે ભાજપ અને કોંગી ઉમેદવારનાં કથિત ભ્રષ્‍ટાચારની જાણકારી શહેરીજનોને આપશે અમરેલી, તા.10 અમરેલી જિલ્‍લામાં સરકારી વિભાગો અને રાજકીય આગેવાનો દ્વારા ભ્રષ્‍ટાચાર સામે છેલ્‍લા 7 વર્ષથી ઝુંબેશ… …

અમરેલી સમાચાર

આલેલે : ખેડૂતોને ટેકાનાં ભાવે ચણાનું વેચાણ કરવા માટે છેક સાવરકુંડલા સુધી લાં…બા થવું પડે છે

દરેક માર્કેટયાર્ડમાં સુવિધા કરવામાં આવે તો મુશ્‍કેલી ઓછી થશે આલેલે : ખેડૂતોને ટેકાનાં ભાવે ચણાનું વેચાણ કરવા માટે છેક સાવરકુંડલા સુધી લાં…બા થવું પડે છે ખેડૂત પુત્રનાં નામે મત માંગતા આગેવાનોએ ખેડૂતોની વ્‍યથા સમજવી જોઈએ સાવરકુંડલા, તા. 9 સરકાર ર્ેારા… …

અમરેલી સમાચાર

અમરેલીના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને પ્રચંડ સમર્થન

અમરેલી જિલ્‍લાની હાઈ પ્રોફાઈલ બેઠક પર ભાજપનાં બે ટર્મના ઉમેદવાર નારણ કાછડીયાને પછડાટ આપવા નેતા વિપક્ષ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે સૌરાષ્‍ટ્રની બેઠક પર કોંગ્રેસને મજબૂત સ્‍થિતિમાં મૂકી દીધી છે. હાલ અમરેલીમાં નવા બનતા જિલ્‍લા કોંગ્રેસ કાર્યાલયે કાર્યકર્તાઓનો જમાવડો શરૂ… …

અમરેલી સમાચાર

સાવરકુંડલા પાલિકાનાં વહીવટી વડાનાં બિલ ચુકવવામાં ઠાગાઠૈયા

કયાં કારણોસર બિલ મંજુર કરતા નથી તે સમજાતું નથી સાવરકુંડલા પાલિકાનાં વહીવટી વડાનાં બિલ ચુકવવામાં ઠાગાઠૈયા વર્ગ-રનાં અધિકારી મહત્‍વનાં આગેવાનો કે જાગૃત્ત નાગરિકને પણ ગણકારતા નથી સાવરકુંડલા, તા. 6 સાવરકુંડલા નગરપાલિકાનાં ચીફ ઓફિસરની અવળચંડાઈ ચરમસીમાએ પહોંચી છે. ભ્રષ્‍ટાચાર અને ટકાવારીવાળા…

અમરેલી સમાચાર

કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીનાં સમર્થનમાં મહિલાઓ મેદાનમાં આવી 

અમરેલી જિલ્‍લાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવારમાં પરેશભાઈ ધાનાણીને જીતાડવા માટે અમરેલી જિલ્‍લાની મહિલા મોર્ચાની મિટીંગ મળી હતી. અમરેલી કોંગ્રેસ કાર્યાલયે જિલ્‍લાની મહિલા આગેવાનો સાથે મિટીંગ કરવામાં આવેલ. જેમાં મુખ્‍ય આગેવાન મહિલા હોદેદારો શોભનાબેન શાહ (ગુજ. પ્રદેશ મહિલા વરિષ્ઠ આગેવાન) તથા ભારતીબેન…

અમરેલી સમાચાર

ભાજપી ઉમેદવારને વિજેતા બનાવવા કદાવર નેતાઓ મેદાનમાં

રૂપાલા, સંઘાણી, વઘાસીયા, ઉંઘાડ, ભુવા, ખોખરીયા, હિરપરા પ્રચાર શરૂ કર્યો ભાજપી ઉમેદવારને વિજેતા બનાવવા કદાવર નેતાઓ મેદાનમાં હાર-જીત જે થાય તે પરંતુ સંસદીય મત વિસ્‍તારનાં મતદારો માટે ચૂંટણીજંગ અનોખો રહેશે અમરેલી, તા. 6 અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી માટેનું મતદાન આગામી…

error: Content is protected !!