Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

અમરેલી સમાચાર

સ્‍વામી વિવેકાનંદ

સ્‍વામી વિવેકાનંદનો જન્‍મ કોલકતામાં ઈ.સ.1863ની 1ર મી જાન્‍યુઆરીએ થયો હતો. તેમનું મુળ નામ નરેન્‍દ્રનાથ દત્ત હતું. તેમના પિતાનું નામ વિશ્‍વનાથ અને માતાનું નામ ભુવનેશ્‍વરીદેવી હતું. નરેન્‍દ્રનાથ અત્‍યંત તેજસ્‍વી વિદ્યાર્થી હતા. તે ખુબ જ તીક્ષ્ણ બુદ્ધિમત્તા ધરાવતા હતા. કોલકતા યુનિવર્સિટીમાંથી તે…

અમરેલી સમાચાર

સંસ્‍કાર ઘડતરના પ્રેરક પ્રસંગો સમયપાલન :

રાજકોટની આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલના હેડમાસ્‍તર ગીમી સાહેબે ઉપલા વર્ગોના વિદ્યાર્થીઓ માટે રમતો રમવાનું ફરજિયાત કર્યું. નાનો મોહન રમતગમતમાં ભાગ લેતો નહીં, પણ હવે રમતોમાં જોડાવા લાગ્‍યો. એક દિવસ હેડમાસ્‍તરે બોલાવ્‍યો, કેમ, શનિવારે સાંજે રમતમાં ગેરહાજર રહયો હતો ? મોહને કહયું કે,…

અમરેલી સમાચાર

એટીએમ મશીનની શોધ કોણે કરેલી ?

અર્ધી રાત્રે બેંકમાંથી પૈસા ઉપાડવા હોય તો એટીએમ મશીનમાંથી મળી શકે. કેશિયરની મદદ વિના આપોઆપ પૈસા આપતા આ મશીનનું પુરૂ નામ ઓટોમેટેક ટેલર મશીન છે. આ મશીનની શોધ ઈ.સ.1939માં લ્‍યુથર સીમજીઆન નામના ટેકનિશિયને કરેલી. સીમજીઆને આ પ્રકારના અન્‍ય ઉપયોગી મશીનો…

અમરેલી સમાચાર

41 ભાષા જાણનાર ભારતપ્રેમી : સર વિલિયમ જોન્‍સ

માત્ર 47 વર્ષની વયે તેમનું અવસાન થયું ત્‍યારે તેઓ કુલ 41 ભાષા જાણતા હતા. ના, જી.છાપભુલ નથી અહીં, પુરી એકતાલીસ ભાષા ! તેમાં નાની ઉમ્‍મરેકઈ કઈ ભાષા શીખ્‍યા? ગ્રીક, લેટિન, ફારસી, હિબ્રુ અને ચીની ! એમનું નામ સર વિલિયમ જોન્‍સ,…

અમરેલી સમાચાર

રમવા ચાલ્‍યા

રમવા ચાલ્‍યા સ્‍વરાબેન તો રમવા ચાલ્‍યાં, પતંગ ભાળીને લૂંટવા લાગ્‍યા. પતંગ લઈને ઘરે આવ્‍યા, મમ્‍મી-મમ્‍મી મોટો પતંગ.. ભરપૂર દરો મારો પતંગ, નાનો ભઈલ રડવા લાગ્‍યો, મમ્‍મી મમ્‍મી મારો પતંગ ના, બેટા તું નાનો છે, બેન તે, લઈ આવી છે. મમ્‍મી…

અમરેલી સમાચાર

નરસિંહ મહેતાનું પ્રિય ભજન : વૈષ્‍ણવજન તો તેને કહીએ

આ આપણું નરસિંહ મહેતાનું પ્રિય ભજન છે. ગાંધીબાપુનું પણ ખરું. એ ભજનમાં દરેક શબ્‍દની જાણકારી મેળવવી અત્‍યંત જરૂરી છે. એ માટે ક્રમશઃ શબ્‍દો અને તેની સમજ આપીશું. તમેં ઘ્‍યાનથી વાંચજો. તમારી નોટમાં લખી જ રાખજો. ભવિષ્‍યમાં કામ લાગશે. તો આવો…….

અમરેલી સમાચાર

પક્ષી પરિચય : ધોબીડો

કુળ : ચલત્‍પુચ્‍છ કુળ વિવિધ નામ : હિન્‍દી : ખંજન, મમુલા, છોટા નાગપુર : નાચંગોલ, આસામ : બલિમહી, તિપોચી, મણિપુર :ખોંગા્રંગચક, તેલુગુ : સકલ-સરેલા-ગડુ, તમિલ : કુલથ્‍થુ કુરુવી, મલયાલમ : વાલુકુનુકિક. કદ : ર1 સે.મી. લાક્ષણિકતા : તમામ દિવાળીઘોડામાં સ્‍થાયી…

અમરેલી સમાચાર

અમરેલીમાં વરસાદથી પાણીની આવક: ધાતરવડી છલકાયો, મુંજીયાસરમાં નવા નિર

The model is talking about booking her latest gig, modeling WordPress underwear in the brand latest Perfectly Fit campaign, which was shot by Lachian Bailey. It was such a surreal moment cried she admitted. The main thing that you have…

error: Content is protected !!