Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

Breaking News

ભૂલેચૂકે બીજું બટન દબાવશો તો ધનોતપનોત નીકળી જશેઃ મોદી

મતદારો, તમે ભૂલેચૂકેય બીજું બટન દબાવશો તો ૨૦૦૨ પૂર્વેની સ્થિતિનો સામનો કરવાની નોબત આવી શકે છે. તમે કયું બટન દબાવો છો તેના પર જ તમારા સંતાનોના ભાવિ કેવું બનશે તેનો આધાર રહેલો છે. હિમ્મતનગરમાં અમદાવાદ પૂર્વ, પંચમહાલ અને સાબરકાંઠાના ઉમેદવારોને…

Breaking News

ગુજરાતમાં ભાજપના સાંસદોનું બાંકડા કૌભાંડ,બાંકડાની 3500ના ભાવથી ખરીદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સૂત્ર આપ્યું હતું કે હું ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી પરંતુ આ બાબત પણ માત્ર જુમલો રહી ગઈ છે કારણકે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. 2014ની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ તમામ 26 બેઠકો ભાજપને…

Breaking News

રાજકોટમાં બક્ષીપંચ મોરચાનું મહાસંમેલન યોજાયું ગુજરાતની ૨૬ બેઠક ઉપર વિજય વિશ્વાસ સાથે કમળ ખીલશે નરેન્દ્રભાઈ સોલંકી

હાલ લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં પ્રચાર-પ્રસાર જોરશોરમાં ચાલી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા એક જાહેર સભા નું આયોજન કરવામાં આવેલ હતું સમગ્ર દેશમાં ફરી એકવાર મોદી સરકારના નારા ગુંજતા થયા છે ત્યારે ૧૯૮૪…

Breaking News

મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા

ભાવનગરમાં આજે જૈન સમાજના ૨૪માં તિર્થંકર એવા મહાવીર સ્વામીના જન્મકલ્યાણની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે આજે સવારે મોટા દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બેન્ડ બગી સાથે વિવિધ ફ્લોટ્‌સ અને મહારાજ સાહેબો, સાધ્વીજીઓ તથા…

Breaking News

નકલીનોટનાં ગુન્હામાં ૧૫ વર્ષથી ફરાર અશોક રેલીયા ગેંગનો રમેશ ઝડપાયો

બોટાદ એલ.સી.બી પી.આઇ. એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના નકલી નોટનાં ગુન્હામાં કામે નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે જુનાગઢી રણછોડભાઇ પટેલ રે. મુળ ગામ મહોબતપરા તા. કુતીયાણ, પોરબંદર વાળો વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ભીલાડ- સરીગામમાં રહેતો હોવાની એલ.સી.બી કચેરીના…

Breaking News

સેન્ટ્રલ સોલ્ટ સંસ્થામાં ૬૫માં ફોઉન્ડેશન દિવસની ઉજવણી

ભાવનગર ની સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા માં ૬૫માં ફોઉન્ડેશન દિવસ નિમિતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં પ્રો. સત્યજિત મેયર મુખ્ય અતિથિ હતા તથા પ્રો. સુખદેવ,  સત્યજાઈ મેયર અને પ્રો. સી.એન. મૂર્તિએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમ ની શરૂઆત…

Breaking News

વલ્લભીપુરના શખ્સને જામગરી બંધુક સાથે ઝડપી લેતી એસઓજી

એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પ્રદિપસિંહ ગોહિલ ને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ ચોગઠ ગામથી ધારૂકા જવાના રસ્તેથી તાલુકો ઉમરાળા આરોપી હનીફભાઇ ફકીરાભાઇ નથવાણી ઉ.વ.૩૦ રહેવાસી મુળ ગામ વંથલી હાલ સરદાર આવાસ, કલ્યાણનગર…

Breaking News

ચૂંટણી તાલીમબાદ કર્મચારીઓ દ્વારા મતદાન

આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનારી ભાવનગર લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવવા માટે મૂકેલા સરકારી કર્મચારીઓ માટે આજે અંતિમ તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ મતદાનના દિવસે ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય આજે તેમના માટે મતદાન કરાવાયું હતું. એમ.જે.કોલેજ અને મહિલા કોલેજ…

Breaking News

દેશને લૂંટનાર કોઇને છોડવામાં આવશે નહીં : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી મિશન ગુજરાત સાથે જોરદાર પ્રચારની શરૂઆત કરી હતી. ગુજરાતના બે દિવસના ચૂંટણી પ્રવાસે પહોંચ્યા બાદ આજે પ્રથમ દિવસે મોદીએ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણી સભા કરી હતી. તમામ જગ્યાઓએ મોદીએ આક્રમક અંદાજમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ…

Breaking News

બોટાદમાં અર્જુન મોઢવાડીયા સાથે મનહર પટેલનું જનસંપર્ક અભિયાન.

ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર મનહર પટેલના સમર્થનમાં આજે પ્રદેશ કોંગ્રેસના આગેવાન અર્જુન મોઢવાડીયા ભાવનગર અને બોટાદ ખાતે પહોંચ્યા હતા. ભાવનગર ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની મુલાકાત લીધા બાદ બોટાદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક અભિયાનમાં જોડાયા…

error: Content is protected !!