Wah Gujarat

Gujarat Live Breaking News

National

National

યુદ્ધનો આગાઝ? સરહદ પર સેનાનો કબ્જા, નૌકાદળ – એરફોર્સ હાઇએલર્ટ

સેનાના પ્રમુખ પહોંચ્યા જમ્મુ-કાશ્મીર, પર્રિકર બોલ્યા- પાકિસ્તાન કામામાં ઃ સર્જીકલ સ્ટ્રાઇકથી ગભરાયેલા પાકિસ્તાને સરહદે ૫ બટાલિયન ઠાલવી, રજાઓ રદ્દ, ૩૦૦ ગામ ખાલી કરાવ્યા ન્યુ દિલ્હી,તા.૧ ૧૮મી સપ્ટેમ્બરના રોજ ઉરીમાં સેનાના કેમ્પ પર હુમલા બાદ તરત જ સર્જીકલ સ્ટ્રાઈકનો નિર્ણય લેવાયો…

National

આઈ.ડી.એસ અંતર્ગત ૬૫,૨૫૦ કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર થયું ઃ અરૂણ જેટલી

ન્યુ દિલ્હી,તા.૧ ઇન્કમટેક્સ ડિક્લોઝર સ્કીમ અંતર્ગત કુલ ૬૪,૨૭૫ લોકોએ ૬૫,૨૫૦ કરોડ રૂપિયાના કાળાનાણાંની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ આ અંગેની માહિતી એક પ્રેસ કોન્ફરન્સમાં આપી. તેમણે કÌšં કે આ અંદાજીત આંકડા છે, આથી જાહેર થયેલ નાણાંનો આંકડો વધી…

National

બોર્ડર પર તનાવ, પાક.માં બ્લેક આઉટ, પંજાબમાંથી ૮ લાખ લોકોનું સ્થળાંતર

ગુરદાસપુર,તા.૧ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ પંજાબમાં ૧૯૭૧ના યુદ્ધ પછીની સૌથી ખરાબ Âસ્થતિ બની ગઈ છે. છ સરહદી જિલ્લામાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રÌšં છે. ૧૦૦૦થી  વધારે ગામોમાં કુલ ૮.૬૬ લાખ લોકોએ નવા ઠેકાણા શોધી લીધા છે. બીજી તરફ બોર્ડર પર…

National

ચીનની પાક.ને આડકતરી મદદ, તિબેટમાં બ્રહ્મપુત્રા નદીનું પાણી રોક્્યું

બિજિંગ,તા.૧ ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદીનું પાણી રોક્્યું છે. ચીન અહીંયા અત્યંત ખર્ચાય એક હાઇડ્રો પ્રોજેક્ટ ચલાવી રÌšં છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ પ્રોજેક્ટના એડમિનિસ્ટ્રેશન બ્યૂરોના હેડ ઝાંગ યુનબાઓને ટાંકીને આ દાવો કર્યો છે. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં ‘યારલૂંગ સાંગ્પો’ નામથી જાણીતી છે. ચીને…

National

પાકિસ્તાન ગભરાયું ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરી દીધું

ઈસ્લામાબાદ,તા.૧ ડીટીએચ કંપનીઓએ પહેલી ઓક્ટોબરથી કોઈ પણ સંજાગોમાં ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરી દેવાનું રહેશે. પેમ્રાએ જણાવ્યું હતું કે ભારતીય ચેનલો વધારે પડતી દર્શાવવામાં આવતી હોવાની અનેક ફરિયાદ તેને મળી છે. ઉપરાંત ભારતીય ચેનલોનું અમુક કન્ટેન્ડ સારું હોતું નથી પાકિસ્તાનમાં આજથી…

National

પાક.માં રેલ્વે લાઈનના વિસ્તરીકરણ માટે ૫.૫ અબજ ડોલરની સહાય આપશે ચીન

ઈસ્લામાબાદ,તા.૧ પેશાવર અને કરાચીને જાડતી રેલવેની મુખ્ય લાઇનના વિસ્તરીકરણ અને નૂતનીકરણ માટે ચીન પાકિસ્તાનને ૫.૫ અબજ ડાલકર આપશે. બન્ને દેશ વચ્ચે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક  કોરિડોર હેઠળ કરાયેલા કરારના ભાગરૂપે ચીન પાકિસ્તાનને ઉક્ત નાણાં આપશે, એમ મીડિયાના અહેવાલોમાં જણાવાયું હતું. પાકિસ્તાનના ઉત્તર અને…

National

મોદીને બતાવીશું સર્જીકલ સ્ટ્રાઈક્સ શું હોય ઃ હાફિઝ સઈદ

લાહોર,તા.૧ જમાત ઉદ દાવાના વડા અને ૨૦૦૮ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ભારતીય સેનાની સફળ સર્જિકલ સ્ટ્રાઈકને પગલે  ધમકીભર્યા ઉચ્ચારણો કર્યા છે. તેણે કÌšં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવીશું કે સર્જિકલ સ્ટ્રાઈક શું હોય…

National

લો બોલો..યુધ્ધના માહોલમાં ભારતે ‘એલચી’ મોકલી, પાક.માંથી ‘બદામ’ આવી

ન્યુ દિલ્હી,તા.૧ ઉરી ક્ષેત્રમાં યુધ્ધ જેવા માહોલ વચ્ચે પણ ભારત અને પાકિસ્તાનનાં વેપાર ધંધાને કોઇ અસર થઇ નથી. ભારતની સર્જીકલ સ્ટ્રાઇક પછી ભારતમાંથી ર૬ જેટલી ટ્રકમાં એલચી, મરચા  અને એબ્રોઇડરીનો સામાન પીઓકેમાં મોકલવામાં આવ્યો છે. જયારે પાકિસ્તાનમાંથી બદામ સહિતની ચિજવસ્તુઓ…

National

સરહદની Âસ્થતિ-સરકારના આશ્વાસન બાદ દલિતોએ રેલરોકો આંદોલન રદ્દ કર્યું

સુરત,તા.૧ રાજ્યમાં દલિતોના પ્રશ્ને જિગ્નેશ મેવાણી અને આગેવાનો દ્વારા આજે જે રેલ રોકો કાર્યક્રમ રાખ્યો હતો તે રદ રાખવામાં આવ્યો છે. સરહદ પર હાલ જે તણાવભરી પરિÂસ્થતિ છે તે જાતા આજનુ આંદોલન પાછુ ખેંચાયું છે. ઉના દલિત અત્યારચાર લડત સમિતિના…

error: Content is protected !!