Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

Breaking News

મહિલાઓના સન્માન અને કલ્યાણ માટે પગલા લેવાયા

આજરોજ પાટણ લોકસભામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને મહિલા અને યુવા સંમેલન યોજાયું હતુ. સ્મૃતિ ઈરાનીએ સંમેલનને સંબોધતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે મહિલાઓના માન-સન્માન-ગરિમા અને કલ્યાણ માટે અનેકવિધ પગલાંઓ લીધા છે. મહિલાઓની…

Breaking News

મહાવીર જ્યંતિની ભવ્ય અને શાનદારરીતે ઉજવણી કરાઇ

આજે ચૈત્ર સુદ-૧૩ એ વિશ્વભરમાં જીવમાત્રના કલ્યાણ માટે ઉપદેશ આપનારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકનો દિવસ હોઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભગવાન મહાવીર જંયતિની ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના જન્મ…

Breaking News

કોંગી તુષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે : વિજય રૂપાણી

આજરોજ વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. કેસી પટેલના સમર્થનમાં ધરમપુર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી રાષ્ટ્રવાદ અને પરિવારવાદ વચ્ચેની છે. આપણા દેશની દેશભક્ત જનતા સૌ પ્રથમ દેશનું હિત ઇચ્છે છે. આપણા…

Breaking News

ભાજપની રેલીમાં પાટીદાર યુવાનોએ લગાવ્યા ’ચોકીદાર ચોર હૈ’ના નારા

અનામત આંદોલન વખતે પાટણ જિલ્લાનું એપી સેન્ટર બનેલા અંબાજી નેળિયા ગામે ભાજપની જન સંપર્ક રેલીનો પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો છે. પાટીદાર યુવાનોએ ભાજપના પ્રદેશ મંત્રી કે.સી. પટેલની હાજરીમાં ’ચોકીદાર ચોર હૈ’ના નારા લગાવ્યા છે. પાટીદારાનો વિરોધનો આ વીડિયો વાયરલ થયો…

Breaking News

ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં આકાશી આંધીથી ભારે નુકશાન

ગાંધીનગરમાં અચાનક પલટાયેલા વાતાવરણે વરસાદ અને આંધી તો કયાંક કરા પાડીને ખેડૂતોને ભારે નુકશાન કર્યાના અહેવાલો છે. ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં કરા, પવન સાથે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી…

Breaking News

સ્મૃતિ ઇરાનીની સભા બાદ મહિલાઓેને અપાયા ૧૦૦ રૂપિયા, વીડિયો વારયલ

લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે દરેક પક્ષોના સ્ટાર પ્રચારકો મેદાનમાં આવી ગયા છે. ચૂંટણી સમયે બધા પક્ષો એક બીજા ઉપર આક્ષેપ બાજી કરી રહ્યા છે. મતદારોને લલચાવવા માટે અને વિવિધ લાલચો પણ આપતા હોવાના કિસ્સાઓ ચૂંટણી સમયે પ્રકાશમાં…

Breaking News

કમોસમી વરસાદથી ખેતરમાં પડેલી ડાંગર કોહવાઇ, એરંડાને ભારે નુકસાન

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા ૨ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. પલટાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાંખી છે. અમદાવાદ નજીકના સાણંદ અને બાવળા તાલુકાના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સાણંદમાં ખેડૂતોના ખેતરમાં રાખેલા ડાંગર અને ઘાસચારો પલળી…

Breaking News

ખાનગી કોન્ટ્રાકટર દ્વારા બહુચરાજીમાં ભોજનની ગુણવત્તા સામે સવાલો જમવામાં સડેલા બટાકા મળતા હોબાળો મચ્યો

યાત્રાધામ બહુચરાજીમાં બહુચરના દર્શન માટે દુર દુરથી આવતા માઇભક્તો શુદ્ર એન સાત્વિક ભોજન મળી રહે તેના શુભ આશયથી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વર્ષો પહેલાં ભોજનાલ શરૃ કરવામાં આવ્યું હતું. જેનુ સંચાલન ટ્રસ્ટ પોતે કરતું અને રાહત દરે શ્રદ્ધાળુઓને સારું…

Breaking News

ચુંટણીની મોસમમાં ગુજરાતમાંથી ૫૧૮ કરોડના ડ્રગ્સ જપ્ત…

લોકસભાની ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ડ્રગ્સ અને નાર્કોટિંકસની  જપ્તીનો સિલસીલો પણ પુર જોશમાં છે. ચુંટણીની મોસમ શરૂ થયા પછી  છેલ્લા વીસ   દિવસમાં  ૧,૧૧૦.૦૮ કરોડ રૂપિયાનાં ૫૧,૨૫૧.૭૨ કિલો ડ્રગ્સ, અને નાર્કોટિકસ જપ્ત કરવામાં આવ્યાં છે. દેશના  ચુંટણીપંચનાં આંકડા  મુજબ…

Breaking News

ગુજરાતમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને PMO દ્વારા 2 લાખ સહાયની જાહેરાત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઘાયલ થયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યુ અને વળતર આપવાની પણ જાહેરાત કરી છે.કુદરતી મુશ્કેલીથી થયેલા નુકસાન પર ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને તોફાનના કારણે…

error: Content is protected !!