Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

બાળકોનો કલરવ

“વાવો તેવું લણો”…

એક દિવસ રાજા અકબરે પોતાના ત્રણ દરબારીઓને બોલાવીને કહ્યું, “જાઓ,રાજમહેલ પાસેના બગીચામાં જાઓ અને સરસ મજાના ફળો લઈ આવો,” દરબારીઓ તે પોતપોતાના થેલા લઇને ઉપડ્યા.એક દરબારીએ બગીચામાંથી એકદમ સરસ તાજા ફળો ભેગા કર્યા અને થેલામાં નાંખ્યા.તેને આ કામ કરતા ઘણી…

બાળકોનો કલરવ

દોસ્ત-

દરિયાકિનારે વસેલું એક નાનકડું ગામ હતું. મોટાભાગના માછીમાર કુટુંબો ત્યાં રહેતા હતા. તે ગામમાં શંકર અને વિનાયક નામના બે કિશોરો પણ રહેતા હતા.બંને પાકા ભાઇબંધો…નજીક નજીક રહે,૧ થી ૧૦ ધોરણ ધરાવતી શાળામાં એક જ ધોરણમાં સાથે ભણે.માતાપિતા ખૂબ જ ગરીબ મછીમારીનો ધંધો કરે અને બજારમાં પકડેલી માછલીઓ વેચીને ગુજરાન ચલાવે.શંકર અને વિનાયકની શાળાનો સમ્ય ૧૧ થી ૫ નો. ત પછી બંને દોસ્તો દરિયાકિનારે રમવા જાય. રેતીમાંથી છીપલા-શંખ- કોડીઓ વીણે, રેતીનું ઘા, મંદિર અને મહેલ બનાવે અને તેને શંખ, છીપ અને…

બાળકોનો કલરવ

૯ નો ઘડીયો

બાળકો, તમે આંક (ઘડીયા) તો તૈયાર કરતા જ હશો. ચાલો અહીં ૯ નો ઘડીયો યાદ રાખવાની એક સરળ રીત જોઇએ Source: New feed

બાળકોનો કલરવ

જન્મતારીખ કહી આપો

કોઇ પણ વ્યક્તિની જન્મતારીખ અને મહિનો કહી આપો બાળકો, કેવી મઝા આવે આ જાણવામાં???? ચાલો જોઇએ… કોઇને કહો કે તે તેના (૧)જન્મના મહિનાને બે વડે ગુણો (૨)હવે મળેલી સંખ્યામાં પાંચ ઉમેરે (૩)હવે મળેલી સંખ્યાને પાંચ વડે ગુણો  અને મળેલી સંખ્યાની પાછળ…

બાળકોનો કલરવ

જાદુઇ કાર્ડની રમત-૧

જાદુઇ કાર્ડની રમત બાળકો, અહીં નીચે તમને પાંચ કાર્ડસ દોરેલા દેખાશે. તેને બરાબર ધ્યાનથી જુઓ. હવે તેમાંથી કોઇ એક સંખ્યા ધારો. અને આ પાંચ કાર્ડ માંથી કયા કયા કાર્ડમાં તે સંખ્યા છે???? તે જુઓ હવે તે કાર્ડ અલગ પાડો. અને…

જોડકણા

પા ! પા ! પગલી ફૂલની ઢગલી   ઢગલીમાં ઢેલડ જીવે મારી બેનડ ! પા ! પા ! પગલી બાગમાં બગલી બગલી બોલાવે ડોક ડોલાવે નીર ઝુલાવે તીર તળાવે પા ! પા ! પગલી   નાજુક ડગલી ડગલી ભરતાં દડવડ…

બાળકોનો કલરવ

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા આંગળીથી માખણમાં આંક્યાં, નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા, એના હોઠ બે બિડાયા હજી તોરે કાનુડાને બાંધ્યો…

બાળકોનો કલરવ

ચોમાસે અજમો,લસણ ભલા

  ચોમાસે અજમો,લસણ ભલા પણ બારે માસ ત્રિફલા ભલા ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન શાકાઆહારને લીધે, તે ઘરડા પણ થાય જવાન. રોટલા, કઠોળ અને ભાજી,તે ખાનારની તબીઅત તાજી, મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે…

બાળકોનો કલરવ

કક્કાની કરામત

(૧)કરસનકાકાએ કચવાતાં કચવાતાં કંચનકાકીને કહ્યું કે કાશ્મીરવાળા કાચના કબાટમાંથી કાગળમાં કસેલા કાચના કપ કાઢો.(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી (૩)ગજાનન ગવૈયો ગુજરાતમાં ગીતો ગાવા ગયો.(૪)ઘાસના ઘરમાં ઘી ઘાલી ઘુસણખોરો ઘા ઘસવા ઘૂમ્યા.(૫)ચમકદમકવાળા ચાંપાનેરની ચુલબુલી ચાર્મીએ ચશ્મા ચઢાવી ચંબલથી ચોરેલા ચાળણાથી ચણા ચાળ્યા.(૬)છગનલાલે…

error: Content is protected !!