Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

બાળકોનો કલરવ

એ તે કેવી અજબ જેવી વાત છે.

આ નાના મારા હાથ,એ તાળી પાડે સાત, એ તે કેવી અજબ જેવી વાત છે.આ નાના મારા પગ ,તે જલદી ભરે ડગ, એ તે કેવી અજબ જેવી વાત છે. આ નાની મારી આંખ,તે જોતી કાંક કાંક, એ તે કેવી અજબ જેવી વાત…

બાળકોનો કલરવ

એક હતો ઉંદર,

એક હતો ઉંદર, કોટ પહેર્યો સુંદર.હાથમાં લીધી સોટી, વાતો કરે મોટી. જો  બનું હું અન્નપ્રધાન, કદી ના પડે અન્નની તાણ. ઉંદર સેના ફ્રર્ર્તી જાય, ચોકી પહેરો ભરતી જાય. કોઠા રોટલા ચરતી જાય, લોકો સહુ વહેંચી ખાય. Source: Wah…

બાળકોનો કલરવ

ગણપતિદાદા મોરિયા

                                                  ગણપતિદાદા મોરિયા, ઘીના લાડુ ચોળિયા.ગણપતિદાદા લાડુ જમે, એક્વીસ  લાડુ પેટમાં રમે. ઉંદર ઉપર સવારી કરે, મલક આખામાં ફરતા ફરે. ગણપતિદાદા મોરિયા, ઘીના લાડુ ચોળિયા.. Source: Wah Kids News

બાળકોનો કલરવ

અમે ફેર ફુંદરડી ફરતા તા

અમે ફેર ફુંદરડી ફરતા તા,અમે ફેર ફુંદરડી ફરતા તા.ફરતા ફરતા પડી જવાની કેવી મજા…ભાઈ પડી જવાની કેવી મજા. અમે સંતાકૂકડી રમતા તા,અમે સંતાકૂકડી રમતા તા. સંતાકૂકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા…ભાઈ પકડાઈ જવાની કેવી મજા અમે આંબલી પીપળી રમતા…

બાળકોનો કલરવ

મારો છે મોર….

મારો છે મોર, મારો છે મોર,કળા કરંતો મારો છે મોર. મારી છે ઢેલ,મારી છે ઢેલ. મોતી ચરંતી મારી છે ઢેલ. મારો છે મોર, મારો છે મોર, રાજાનો માનીતો મારો છે મોર. મારી છે ઢેલ,મારી છે ઢેલ. રાણીની માનીતી મારી છે…

error: Content is protected !!