Main Menu

બાળકોનો કલરવ

બાળકોનો કલરવ

આ બ્લોગ ગુજરાતી બાલ સાહિત્યના વ્યાપ અને વિકાસ માટે જ રચ્યો છે. આ બ્લોગ બનાવ્યો છે તો બાળકો માટે અને એવી ઈચ્છા પણ છે કે બાળકો તેમાં સક્રિય રીતે ભાગ લે પણ લગભગ બે વર્ષમાં જોઈ શકાયું કે તેમાં પ્રત્યક્ષ રીતે તો બાળકોએ ખૂબ અલ્પ માત્રામાં ભાગ લીધો.પણ બાળકોનાં માતા,પિતા,દાદા,દાદી,નાના,નાની અને તેમના સગાવહાલાઓએ ખૂબ સારો આવકાર આપ્યો. આ સર્વેનો અમે આભાર માનીએ છીએ.
આ બ્લોગ દરેક વ્યક્તિને બાળપણમાં પુનઃ લઈ જવામાં અને બાળ ઉછેરમાં મદદ કરી રહ્યો છે તે આનંદની વાત છે.
અમે સર્વે…. વાચકો,વડીલો,બાળકો,આન્ય બ્લોગ ધારકોનો હાર્દિક આભાર માનીએ છીએ.કલરવને આપ સર્વે વારવાર આપનો સમય અને પ્રેમ આપશો તેવી અપેક્ષા રાખીએ છીએ.

Rajeshwari Shukla
Sureshbhai Jani

https://rajeshwari.wordpress.com