Wah Gujarat

Gujarat Live Breaking News

સહિયારું સર્જન

સહિયારું સર્જન

‘ગઝલ’ વિશે ગઝલ લખીએ…

મિત્રો, આજે આપણે ‘ગઝલ’ વિશેની ગઝલોની વાતો કરીએ… અને ‘ગઝલ’ વિષય પર ગઝલ લખવાની કોશિશ પણ કરીએ. ગઝલ વિશેની ગઝલની વાત કરીએ એટલે સૌપ્રથમ તો આદિલભાઈની આ ગઝલ તરત જ આપણા દિલોદિમાગ પર સવાર થઈ જાય છે… જ્યારે પ્રણયની જગમાં શરૂઆત…

સહિયારું સર્જન

સંકલિતઃ ‘વિવેક’

ગયા વર્ષે મિત્ર વિવેકનાં જન્મદિવસ નિમિત્તે લખાયેલી મિત્રોની કાવ્યાત્મક શુભેચ્છાઓ… આ વર્ષના જન્મદિવસની શુભેચ્છાઓ સાથે… આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે! સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  ‘વિવેક’ શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે, શબ્દોનાં શ્વાસો ઢંઢોળતો…

તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? તો પ્રેમમાં પડવું કેવું લાગ્યું?

મિત્રો, ફરીથી પ્રેમનાં આ દિવસ માટે મારી હાર્દિક શુભકામનાઓ… પ્રેમ… માત્ર અઢી અક્ષરનો જ આ શબ્દ છે… પરંતુ એને સાંભળતા જ આપણને જાણે ગલગલિયા થવા માંડે છે…  અને આપણા મન-હૃદયની બેકઅપ રીલ્સમાંથી કોઈ એક ખાસ ચહેરો એની મેળે જ રીટ્રીવ થઈને આપણી નજર…

ગુજરાતી પદ્યનું સહિયારું સર્જન પુન: શરૂ…

વ્હાલા મિત્રો,  આજનાં આ વ્હાલના દિવસે આપ સૌને મારા વ્હાલથી વ્હાલ-મુબારક… એટલે કે Happy Valentines Day!! ઘણા વખતથી સમયનાં અભાવે સ્થગિત થઈ ગયેલા આપણા આ ‘સહિયારું સર્જન – પદ્ય’ બ્લોગને હું ફરીથી આજથી શરૂ કરું છું… એ પણ આજના જ આ…

સહિયારું સર્જન

સંકલિત: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો…

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે! સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… * * * મુક્તપંચિકા કેસુડા રંગે ભીંજ્યુ જોબન વાસંતી કો વાયરો મદમસ્ત શો મહેકી ઊઠ્યો (નીલા કડકિયા) * મુક્તપંચિકા રંગભીનેરા…

પ્રેમમાં પડેલી એક છોકરીને પ્રશ્નો પૂછીએ…

મિત્રો, ગયા અઠવાડિયાની આપણી સહિયારી રજા કેવી લાગી? એ જરૂર જણાવશો… ખબર નહીં કેમ, આજે મને થયું કે પ્રેમમાં પડેલી કોઇ છોકરી મને સામે મળે તો, પહેલાં તો એને જોઈને જ ખબર પડી જાય, કે આ બેન કેમ હવામાં ઉડે છે, પણ…

આજે સહિયારી-રજા…!!

આજે સહિયારું સર્જન પર સહિયારી-રજા રાખી છે…!  કેમ?  (અરે, આવો અઘરો સવાલ તે કંઇ પૂછાતો હોય? શું તમે પણ…) બસ, એમ જ….!!! માની લ્યો ને, કે આવતી વિજયાદશમીની જ આજે રજા છે!!  ખાનગીમાં કહું? નવરાત્રીમાં (મનમાં ને મનમાં જ) ગરબે ઘૂમી ઘૂમીને આ અઠવાડિયે…

સહિયારું સર્જન

પાંદડુ…પાન…પર્ણ…

અમેરીકામાં અત્યારે પાનખરે પગરણ માંડી દીધા છે… હવે માત્ર લીલાં-લીલાં નહી, પરંતુ લાલ-પીળાં-કથ્થાઈ પાંદડાંઓ રસ્તા પર પણ ઉડાઉડ કરવા માંડ્યા છે…!  અને રંગબેરંગી પર્ણોથી સજ્જ વૃક્ષો જાણે કે (કમ સે કમ મને તો) દીક્ષા લેવા પહેલાં સોળે-શણગાર અને ભવ્ય-અલંકારોથી સજ્જ થયેલી સુંદર…

ચાલો આજે દરિયે જઇએ…

હમણા થોડા દિવસો પહેલા જ આપણે અહીં મેહુલીયો બોલાવ્યો હતો, યાદ છે ને ? તો મેહુલીયો જ્યાંથી આવે, એ દરિયાને ભુલી જઇએ એ ચાલે ? મોરી ગાગરમાં દરિયો છલકાયો, કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો… કોઇક જ એવું હશે…

ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ

મિત્રો, થોડા દિવસ પહેલાં 23મી સપ્ટેમ્બરે ગુજરાતી બ્લોગર-મિત્રોની સૌપ્રથમ મિટીંગ અમદાવાદ ખાતે યોજાઈ હતી… જ્યાં જુગલકાકાએ સૌ મિત્રોને પ્રેમથી કચોરી, સમોસાં અને આઈસ્ક્રીમ પણ ખવડાવ્યા હતા (અમારું પાર્સલ હજી મળ્યું નથી જુકાકા!)… મિટીંગમાં મળેલા સૌ મિત્રોને હાર્દિક અભિનંદન અને (મારા જેવા) ન મળી…

error: Content is protected !!