Wah Gujarat

Gujarat Live Breaking News

સહિયારું સર્જન

મેહુલીયો

મિત્રો, આમ તો આપણે આગળ મેઘરાજાનાં આગમન વખતે જૂનમાં જ ‘વરસાદ’ વિષય આપ્યો હતો… અને આપણા બધા કહ્યાગરાં અને પ્યારા મિત્રોએ ખરેખર અહીં આપેલા શબ્દ ‘વરસાદ’ને જ બરાબર પકડી રાખ્યો હતો… આભાર મિત્રો!      એટલે આજે મને થયું કે અહીં…

ઉંદર…મૂષક…

સૌ મિત્રોને સહિયારું સર્જન તરફથી ગણેશચતુર્થીની હાર્દિક શુભકામનાઓ… શ્રી ગણપતિ બાપ્પા આપ સૌના વિઘ્નો હંમેશા દૂર કરતા રહે એવી શુભેચ્છાઓ! આજે ગણેશચતુર્થી હોય અને આપણે આપણા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીને યાદ ન કરીએ તે કેમ ચાલે?  પણ આજે આપણે એમના કરતાં વધારે એમનાં…

બાળકૃષ્ણ

થોડા દિવસ પર જ જન્માષ્ટમી હતી… અને સૌ મિત્રોએ ખૂબ પ્રેમ અને ભાવથી ઉજવી જ હશે… અને અહીં આપણે પણ શ્રાવણ મહિનામાં શિવજીની શબ્દપૂજા કરી હતી, તો પછી આપણા નટખટ કન્હૈયાને કેમ ભૂલાય?  આજે આપણે કન્હૈયાને આપણા શબ્દોમાં બાંધવાનો પ્રયત્ન કરીએ તો?!… જો…

ચાલો ઉજવીએ… ‘સહિયારું સર્જન’ બ્લોગની પ્રથમ વર્ષગાંઠ!!

મિત્રો, આજે આપણા આ ‘સહિયારું સર્જન’ બ્લોગની પ્રથમ વર્ષગાંઠ છે…!!  તો કંઇક સ્પેશ્યલ તો હોવું જ જોઈએ ને?  હા, હા… કંઇક વધારે સ્પેશ્યલ જ પેશ કરું છું હું આજે, પરંતુ એ પહેલાં હું મારું થોડું લેક્ચર પણ આપી દઉંને જરા..!   બસ થોડુંક જ…

સહિયારું સર્જન

સહિયારું ગીત: કરીએ સર્જન સહિયારું

~ કરીએ સર્જન સહિયારું ~ થોડું તારું, થોડું મારું કરીએ સર્જન સહિયારું, આમ અલગ ને આમ અડોઅડ ભમીએ વનવન સહિયારું. શબ્દોની લ્હાણી કરીએ તો મળે કાવ્યના નજરાણાં, શબ્દો શબ્દો પંક્તિ પંક્તિ, થાશે સર્જન સહિયારું. દે ચપટી અલ્લાહ તું તારો, લે…

સહિયારું સર્જન

સંકલિત: ‘સર્જન સહિયારું’

‘સર્જન સહિયારું’ વિષય પર સૌ મિત્રોની મૂળ પંક્તિઓ માણો… આગળની પોસ્ટ: ‘સહિયારું’ રદીફ અને કાફિયા સાથે એક સહિયારું ગીત(ગઝલ) બનાવીએ… * * *  થોડું તારું, થોડું મારું કરિયેં સર્જન સહિયારું, આમ અલગ ને આમ અડોઅડ ભમિયેં વનવન સહિયારું. (પંચમ શુક્લ) તું…

સહિયારું સર્જન

મહાદેવ… શંકર… નીલકંઠ… શિવ…

ગયા વખતે આપણે શ્રાવણ વિષય આપ્યો હતો… અને શ્રાવણમાં મહાદેવજીને યાદ ન કરીએ તો કેમ ચાલે? એટલે કે આજનો આપણો કવિતાસર્જનનો વિષય છે… મહાદેવ… શંકર… નીલકંઠ… કે શિવ… શંકર ભગવાનનાં કોઈ પણ નામ પરથી લઘુકાવ્ય કે કોઇ પણ પ્રકારનું કાવ્ય…

શ્રાવણ

મિત્રો, આજે એક શબ્દ આપું છું…. શ્રાવણ! આજે શ્રાવણ શબ્દનો કોઇ પણ રીતે ઉપયોગ કરી એક કાવ્ય લખીએ… શ્રાવણ શબ્દ સાંભળીને તમને જે કાંઇ પણ (કે જે કોઇ પણ) યાદ આવે એને આજે કાવ્યમાં કેદ કરી જ લ્યો! શ્રાવણ શબ્દની…

કોને ખબર?

મિત્રો, તમને યાદ હશે જ કે એકવાર અહીં “કોણ માનશે?” ની પોસ્ટ આપવામાં આવી હતી, જેમાં ઘણાં મિત્રોએ ભાગ પણ લીધો હતો… (ન લીધો હોય તો હજીયે ભાગ લઈ શકો છો!)  આજે હું ‘કોને ખબર?’ શબ્દો આપું છું… જેનાં પરથી આપણે કાવ્યો/ગઝલો…

સહિયારું સર્જન

સંકલિત: ‘પરીચય’

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે! આગળની પોસ્ટ:  તમારો ‘પરિચય’ આપશો?  * * *  આપણે પહેલાં આ બે રચનાઓ માણી હતી… કવિ ‘સૈફ’ પાલનપુરી… અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં…

error: Content is protected !!