Wah Gujarat

Gujarat Live Breaking News

Surat

Breaking News Surat

નોટબંધી સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસના ઉગ્ર દેખાવો, ઘેરાવ

  અમદાવાદ, તા.૨૭, નોટબંધીના નિર્ણય સામેના વિરોધમાં કોંગ્રેસે યથાવતરીતે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉગ્ર દેખાવો અને ઘેરાવોના કાર્યક્રમો આજે યોજ્યા હતા. કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો તથા સ્થાનિક લોકોએ ભાજપના ૧૦૦થી વધુ ધારાસભ્યોના આવાસ ઉપર દેખાવો કર્યા હતા. રાજકોટમાં મુખ્યમંત્રી…

Breaking News Surat

ઈચ્છા૫ોરમાં સગી દીકરી ૫ર િ૫તાએ સતત દોઢ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો

સુરત, ઈચ્છા૫ોરમાં િ૫તાએ સગી દીકરી ૫ર નજર બગાડી છેલ્લા દોઢ વર્ષથી વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ ૫ણ ગર્ભ૫ાત કરાવી નાખ્યો હતો. આ ઘટનામાં માતાએ ૫ણ ૫ુત્રીને સાથ આ૫વાના બદલે ૫તિને સાથ આ૫તા સગીરાએ કાકીની મદદ લઈ ૫ોલીસને જાણ કરાતા ૫ોલીસે ૫ણ…

Breaking News Surat

સ્વામીનારાયણ નગરમાં પ્રસ્થાપિત મંદિરમાં લાઈટ-સાઉન્ડ શો યોજાશે

સુરત, સ્વામિનારાયણ નગરમાં પ્રસ્તાપિત થનારા મંદિર પર પ્રતિદિન રાત્રે બે વખત લાઇટ એન્ડ સાન્ડ શોનું આયોજન કરવામાં આવેલ છે. ૩૦ મિનિટના આ કાર્યક્રમમાં મંદિરોથી થતા સમાજ જીવન અને વ્યક્તિગત જીવનના લાભો, અંતરની શાંતિ તથા ભક્તિ-ધાન જીવનની શીખ આપવા લાઇટ એન્ડ…

Breaking News Surat

હીરાબાગ પીપી સવાણી સ્કૂલમાં શિક્ષકે માસુમ વિદ્યાર્થીની સાથે અડપલા કરતા હોબાળો

સુરત, હીરાબાગ ખાતે આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતી માસુમ વિદ્યાર્થીનીના શરીરે શારીરિક અડપલા કરતા શનિવારે સવારે વિદ્યાર્થીઅો અને વાલીઅોએ પી.પી. સવાણી સ્કૂલમાં ભારે હંગામો મચાવ્યો હતો. જાકે, મામલો વધુ બિચકે તે પહેલા પીસીઆર વાન પહોચી જઈ અડપલાખોર શિક્ષકને વાનમાં બેસાડી…

Breaking News Surat

નિરંકારી સમાગમનો શુભ સંદેશ માનવીયતા એક સમર્પિત સફર

સુરત, આજે સંસાર જાતિ, ધર્મ, ભાષા વગેરેના આધાર પર નફરતની દિવારો જ નથી ઉભી કરી પરંતુ મજબુત કરતા જઈ રહ્ના છે. જરૂરત છે પ્યારના પુલોના નિર્માણની જેથી માનવ માનવની નજીક આવી શકે, માનવથી માનવનું અંતર મટી જાય. આ ઉદ્ગાર સદ્ગુરૂ માતા…

Breaking News Surat

માર્કેટ વિભાગે અખાદ્ય શાકભાજીના જથ્થાનો નાશ કર્યો

સુરત, સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગના નિયમન અને નિયંત્રણ હેઠળના મ્યુ. માર્કેટોમાં તા.૧૮-૧૧-૨૦૧૬ થી તા.૨૪-૧૧-૨૦૧૬ દરમ્યાન નોર્થઝોન, ઈસ્ટઝોન વરાછા, સાઉથ ઈસ્ટ ઝોન લીંબાયત, સાઉથ ઝોન ઉધના, વેસ્ટઝોન રાંદેર, સાઉથ વેસ્ટઝોન અઠવામાં આવેલ તમામ માર્કેટોથી સ્ટોલ ધારકો, ફેરિયાઅો, પાથરણાવાળાઅો પાસેથી ફ્રેશ વેલ્યુ…

Breaking News Surat

વરેલીના રામગુલામ સરોજ હત્યા કેસમાં જેલ કેન્ટીનના માલિક જીતુ ઢોલેની ધરપકડ

કડોદરા, કડોદરા-વરેલીના એક શખ્સની હત્યાના કેસમાં લાજપોરની જેલ પાસે ચાની કેન્ટીન ચલાવતા વ્યક્તિની પણ સંડોવણી હોય આ અંગેની જાણ થતાં જિલ્લા એલસીબી પોલીસે આ ઈસમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આ કેસની વિગતો એવી છે કે ગત તા.૯-૧૧-૨૦૧૬ના રોજ…

Breaking News Surat

૫રિણીતાની આ૫ઘાત અંગે ગુનો દાખલ કરાયો

સુરત, રોસવાડ ગામની ૫રિણીતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દુષ્ય­ેરણા આ૫નાર ૫તિ સહિત સાસરિયાઅો સામે આઈ૫ીસી–૩૦૬ મુજબનો ગુનો નોંધી ૫ોલીસે ત૫ાસ શરૂ કરી છે. ૫ોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના રોસવાડ ગામ મંદિર ફળિયા ખાતે રહેતા નિલેશભાઈ વસાવાએ માંડવી ૫ોલીસ…

Breaking News Surat

ધોરણ ૫ારડી ૫ાસે ટેમ્૫ામાંથી રૂ. ૪૨ હજારનો દારૂ ઝડ૫ાયો

સુરત, કામરેજ ધોરણ ૫ારડી ગામની સીમ ૫ાસેથી ૫સાર થતા એક ટેમ્૫ા ચાલકને રોકી ત૫ાસ કરતા ટેમ્૫ામાંથી વિદેશી દારૂની ૪૮૦ નંગ નાની–મોટી બોટલો કિંમત રૂ. ૪૨ હજાર તથા ટાટા ટેમ્૫ો અને એક્ટિવા મળી કુલ્લે રૂ. ૨.૮૨ લાખજ રૂ.નો મુદૃમાલ કબજે બે…

Breaking News Surat

કતારગામમાં મોડી રાત્રે બંધ હિરાના કારખાનામાં આગ

સુરત, મોડી રાત્રે દોઢ વાગ્યાના સુમારે કતારગામ કોમ્યુનિટી હોલ ૫ાસે આવેલ ૫ાનસુરિયા ઈમ્૫ેક્ષમાં બીજા માળે અચાનક આગ લાગતા હિરાના કારખાનામાં ઘંટી, ઈલેકટ્રીક મોટર ફર્નિચર સહિત માલ સામાન બળી ગયો હતો. ફાયર વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કતારગામ કોમ્યુનિટી હોલ…

error: Content is protected !!