Wah Gujarat

Gujarat Live Breaking News

Surat

Breaking News Surat

સગર્ભા બનેલી દીકરીનો ગર્ભ ૫ડાવી ફરીથી દુષ્કૃત્ય આચર્યું

સુરત, તા. ૨૬, ઈચ્છા૫ોરમાં િ૫તાએ સગી દીકરી ૫ર નજર બગાડી છેલ્લા દોઢ વર્ષથી વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ ૫ણ ગર્ભ૫ાત કરાવી નાખ્યો હતો. આ ઘટનામાં માતાએ ૫ણ ૫ુત્રીને સાથ આ૫વાના બદલે ૫તિને સાથ આ૫તા સગીરાએ કાકીની મદદ લઈ ૫ોલીસને જાણ કરાતા…

Breaking News Surat

પ્રમુખ સ્વામીજીના ૯૬માં જન્મ જયંતીની કાલથી ૧૧ દિવસ ભવ્ય ઉજવણી કરાશે

સુરત, તા.૨૬, વિશ્વ આખામાં શાંતિ, સદભાવના અને ચ્ચ જીવનના  પિયુષ પાઇ લાખો ભાવિકોને ઉચ્ચત્તમ આધ્યાત્મ જીવનના પંથે ચડાવનારા વિશ્વ વંદનિય સંત વિભૂતિ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના કાર્યોથી પ્રભાવીત થનારાઅોની યાદી લાંબી હોઇ શકે, પરંતુ આ અજાડ સંતના સમાગમથી આધ્યાત્મક્ષેત્રે ન્નતી કરનારા ભક્તોની…

Breaking News Surat

સરકારે આઈડીએસ સ્કીમમાં માનીતા ઉદ્યોગ૫તિના કાળા નાણા ધોળો કરી દીધા કિશોર દેસાઈ

સુરત, તા. ૨૬, નોટબંધીના વિરોધમાં આજે આમ આદમી ૫ાર્ટીએ ચોકબજાર ગાંધીજીની ­તિમા ૫ાસે ધરણા કરી વિરોધ ­દર્શિત કર્યો હતો. આઈડીએસ દ્વારા જાણીતા માનીતી હસ્તીઅો ૫ાસે કરોડો રૂ૫યા જાહેર કરાવી મોદી સરકારે કરોડો કાળા રૂ૫યાને ધોળા બનાવી દીધાનો આક્ષે૫ આમ આદમી…

Breaking News Surat

રાષ્ટીય પરિસંવાદમાં બેસ્ટ પેપર રજૂ કરનાર તજજ્ઞોનું સન્માન

નવસારી, તા.૨૬, નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન સોસાયટી અોફ વેટરનરી ફાર્માકોલોજી અને ટેકસોલોજી અને વનબંધુ વેનટરનરી કોલેજના સંયુકત ઉપક્રમે યોજાયેલા પશુ ઔષધિ અને વિષવિજ્ઞાન વિષયે ત્રિદિવસીય પરિસંવાદનું સમાપન કૃષિ મંત્રી ચિમનભાઇ સાપરીયા અને રાજય સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું…

Breaking News Surat

સુરત શેહરને રૂ.૨૭૪ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી

સુરત, તા.૨૬, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૂરત મહાનગરમાં આજે ૩,૫૨૨ આવાસોનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, રાજ્યની ભાજપા સરકારે સાચા અર્થમાં ઓટલો અને રોટલો આપીને પ્રજાજનોની ઇચ્છાપૂર્તિ કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગઇ ચૂંટણીઓમાં રાજ્યના પ્રજાજનોને ઘરના ઘરનું સ્વૅ બતાવીને ભ્રામક…

Breaking News Surat

ઉધના ઝોને પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂ.૧૯૨.૧૩ લાખ વસૂલ કર્યો

સુરત, તા.૨૫, ગત તા.૨૩-૧૧-૨૦૧૬નાં રોજ સાઉથ ઝોન ઉધનાના ઈજનેર વિભાગ દ્વારા ગૃડા એક્ટ ૨૦૧૧ અંતર્ગત કુલ ૧૧ ફાઈલના રૂ.૧.૫૬ લાખ રૂપિયા વસૂલ લેવામાં આવેલ છે. આકારણી વિભાગ દ્વારા આવેલ કુલ અરજીઅોની સંખ્યા ૪૫ છે. જેમાં નિકાલ કરવામાં આવેલ કુલ અરજીઅોની…

Breaking News Surat

આરોગ્યના પરવાના વગર ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા બે દુકાનદારોને કેદની સજા

સુરત, તા.૨૫, ફુડ વિભાગના ફુડ ઈન્સ્પેક્ટર એચ.જી. ગોહિલે તા.૧૯-૬-૨૦૧૬ના રોજ ઠે. ૨૧ સી/૭૦,૭૧ પૈકી, ૪૨ રેણુકાભવન, બોમ્બે માર્કેટ-પુણા રોડ, સુરતના સ્થળે આવેલા શ્રી મહેશ્વરી બેકરી નામની સંસ્થાના માલિક અનિલ જેરામભાઈ પ્રજાપતિની સંસ્થા ચેક કરતા પી.એફ.એ. એક્ટ હેઠળ મેળવવાનો થતો પરવાનો…

Breaking News Surat

ક્રાઈમ બ્રાન્ચે આરો૫ી ગગજી ભરવાડ અને દિનેશ રાજ૫ૂતનો કબજો ૫ુણા ૫ોલીસને સોંપ્યો

સુરત, તા. ૨૫, ૫ુણા અર્ચના સ્કૂલ ૫ાસે કુખ્યાત ભૂ૫ત આહિર ત્યા કેસમાં સંકળાયેલા ૫ આરો૫ીઅોના ૫ોલીસ લીધેલા રિમાન્ડ દરમિયાન વધુ બે આરો૫ીઅોનો કબજો લીધો હતો. આ સાથે ભૂ૫ત આહિરના હત્યા કેસમાં સંકળાયેલા આરો૫ીઅોએ ગુનો આચરતી વખતે ઉ૫યોગ લીધેલી એક મોટર…

Breaking News Surat

સ્માર્ટ સિટી સમિટ–૨૦૧૬નો શુભારંભ કરાવતા ના. મુખ્યમંત્રી નીતિનભાઈ ૫ટેલ

સુરત, તા. ૨૫, સ્માર્ટ સિટીના ૫રિ­ેક્ષ્યમાં સુરત કરેલી કામગીરીનું ગુજરાતના અન્ય શહેરો ૫ણ અનુકરણ કરીને ­જાલક્ષી કામો લોકોના ઘરો સુધી ૫હોંચે તેવો સંદેશો આજે ગ્રાન્ટ ભગવતી હોટલ ખાતે સુરત મહાનગર૫ાલિકા આયોજિત સ્માર્ટ સિટી સમિટ–૨૦૧૬નું ઉદૃઘાટન કરતા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

Breaking News Surat

વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરીંગ માટે ઝીરો ડીફેક્ટ-ઝીરો ઈફેક્ટ સર્ટીફિકેશન મહત્ત્વનું

સુરત, તા.૨૫, ધી સધર્ન ગુજરાત ચેમ્બર અોફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, એમએસએમઈ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ અને સુરત એન્જિનિયરિંગ વિકાસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ઝીરો ડીફેક્ટ ઝીરો ઈફેક્ટ સર્ટીફિકેશન સ્કીમ વિશે જાણકારી માટે સેમિનાર યોજાયો હતો. જેમાં એમએસએમઈ ડેવલપમેન્ટ ન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર બી.એન. સુધાકરા,…

error: Content is protected !!