Wah Gujarat

Gujarat Live Breaking News

ઊર્મિનો સાગર

ઊર્મિનો સાગર

અરણ્ય-રુદન -પ્રીતિ શાહ/સેનગુપ્તા

  પર્વત પર ચડીને શિખરોને ધક્કા મારી મારીને ગબડાવી દેવાં છે, દરિયાને ખાલી કરીને રણમાં વહાવી દેવા છે, હવાના મહેલોને મુઠ્ઠીએ મુઠ્ઠીએ તોડી નાખવા છે, રાત-દિવસના પડછાયાઓને પૃથ્વીના પેટાળમાં દાબી દેવા છે. અને પછી, મા, તમારા ખોળામાં મોઢું સંતાડી છાતીફાટ…

ઊર્મિનો સાગર

સાંભરણ -માધવ રામાનુજ

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો, વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.              આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ                                                   પાંપણનાં દ્વાર કેમ દેશું?              એક પછી એક પાન ખરશે…

ઊર્મિનો સાગર

સ્નેહીનાં સોણલા -ન્હાનાલાલ કવિ

  સ્નેહીનાં સોણલા આવે સાહેલડી ! ઉરના એકાન્ત મારા ભડકે બળે : હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી ! આશાની વેલ મારી ઊગી ઢળે. ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર : ચમકે ચપળા આભમાં, એવા એવા છે પ્રિયના ચમકાર :            રે…

ઊર્મિનો સાગર

એ મન હતું!

This is for someone… very dear… very near… and very special…!  😉   શબ્દમાં રણક્યાં કર્યુ એ મન હતું, કાવ્યમાં ઝળક્યાં કર્યુ એ મન હતું. કાળજે સણક્યાં કર્યુ એ મન હતું, યાદમાં સળગ્યાં કર્યુ એ મન હતું. સો કસમ ખાધી હતી- ‘અળગાં…

ઊર્મિનો સાગર

શું વળે? -શિવજી રૂખડા

વાત બીજે વાળવાથી શું વળે? ને હકીકત ખાળવાથી શું વળે? આપણે તો આપણે, બસ આપણે, જાત બીંબે ઢાળવાથી શું વળે? ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા, સૂર્ય આખો ચાળવાથી શું વળે? દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે, ડાળખી ફંગોળવાથી શું વળે?…

ઊર્મિનો સાગર

નહીં કરું -રઈશ મનીઆર

  સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું, હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું. આખા ય એના રૂપને અંકિત નહીં કરું, કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું. આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર, એકે ય…

ઊર્મિનો સાગર

નહીં જીરવી શકો -‘આદિલ’ મન્સૂરી (એમના સંદેશ સાથે)

ગઈ કાલે શ્રી આદિલજીનાં જન્મદિવસ નિમિત્તે ‘સહિયારું સર્જન’ પર એમનાં જ અમર શબ્દો ‘મળે ન મળે’ પરથી શ્રી આદિલજીને માટે કાવ્ય-સર્જનનાં આમંત્રણની પોસ્ટ મૂકવામાં આવી હતી… જેમાં ઘણાં મિત્રોએ ભાગ લીધો હતો અને એમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી… એમનાં જવાબરૂપે આપણા આદરણીય…

ઊર્મિનો સાગર

ઈ-મેલમાં -આદિલ મન્સૂરી

આદરણીય શ્રી આદિલજીને આજે એમના 71માં જન્મદિવસે હાર્દિક વધાઇ અને મંગલ શુભકામનાઓ!! કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં, દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં. ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ, બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં. હોટ મેલે મળશે અથવા…

ઊર્મિનો સાગર

રસ્તા સુધી આવો -આદિલ મન્સૂરી

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો, ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો. જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને, હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો. તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો,…

ઊર્મિનો સાગર

અલબેલો અંધાર હતો -વેણીભાઇ પુરોહિત

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો, તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઇ પાયલનો ઝંકાર હતો. જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી, ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો. માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઇ હતી, કુદરતની અદા, કુદરતની…

error: Content is protected !!