Wah Gujarat

Gujarat Live Breaking News

ઊર્મિનો સાગર

ઊર્મિનો સાગર

વાંસળી -અજ્ઞાત

દિલ વિંધાયું, ને ગીતો ગુંજ્યા, તો સમજાઇ ગયું, કે લાકડાનાં છિદ્રમાંથી વાંસળી વાગી શી રીતે? * ખબર નહી કેમ, હું નાની હતી ત્યારથી આ કડી મારે મોંઢે ચડી ગયેલી જે આજે પણ એટલી જ તાજી છે. ખબર નથી કે એ…

ઊર્મિનો સાગર

અસ્તિત્વ

તારામાં ક્યાંક ખોવાઇ ગયેલી હું, મળી નહીં ક્યારેય પાછી મને હું.    * * * ભરેલાં મનની ફરીયાદ હતી, ‘મને કયારે ખાલી કરીશ તું?’    * * * હ્રદય, મન, બુધ્ધિ, ને અસ્તિત્વમાં, શોધું હું ખુદને, જ્યાં હોઉ હું તમારા વિના.   *…

ઊર્મિનો સાગર

પ્રેરણા

ફુલ ના બન તું, જે કરમાય જાય, જ્યોત ના બન તું, જે બુઝાઇ જાય, તારો ના બન તું, જે ખરી જાય, મારા જીવનની એક એવી દશા બન તું, ના જીવવું હોયુ મારે, ને તોયે જીવાય જાય! * * * ઊર્મિસાગર…

ઊર્મિનો સાગર

આત્મહત્યા

કોઇ સતત કરે છે કાળજા પર ઘા, ભટકતો રહ્યો કાતિલ ની તલાશમાં– થાકીને થોભ્યો બે ઘડી તો જોયું, ખંજર તો હતું મારા જ હાથમાં! “ઊર્મિસાગર” Source: ઊર્મિનો સાગર

ઊર્મિનો સાગર

સ્મરણોનું રણ

હૈયામાં ધગધગતું તારા સ્મરણોનાં સહરાનું રણ, અને એજ રણનાં ઝાઝંવામાં ખીલતું તારા સ્નેહનું કમળ! * * * જતી નથી તમારી તો ક્યારેય અમારા અંતરમાંથી, તમને પણ આવતી ક્યારેક તો અમારી યાદ હશેને? * * * તારા સ્મરણો મારી ઉર્મિઓ સાથે…

ઊર્મિનો સાગર

સમય

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને, મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય. રણને તરસથી તરફડતું જોઇને, ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય. ઝાંકળને પંપાળતા તડકાને જોઇને, આકાશ વાદળીયું કરી ગયો સમય. તારી ને મારી વચ્ચેની ઇમારતને, પળમાં ધરાશયી કરી ગયો સમય. જિંદગીને દુ:ખના દરિયામાં…

error: Content is protected !!