Wah Gujarat

Gujarat Live Breaking News

ઊર્મિનો સાગર

ઊર્મિનો સાગર

હેપી મધર્સ ડે – મારો અનુભવ!

બધા મિત્રોને હેપી મધર્સ ડે ! ઉસકો નહીં દેખા હમને કભી, પર ઇસકી જરૂરત ક્યા હોગી? એ મા… એ મા, તેરી સૂરત સે અલગ, ભગવાન કી સૂરત ક્યાં હોગી… ક્યાં હોગી? ઉસકો નહીં દેખા હમને કભી…  (આ મારું ખુબ જ…

ઊર્મિનો સાગર

પારકો ચહેરો – સૈફ પાલનપુરી

મારી સામે એણે પણ એકીટશે જોયા કર્યું લોક કરડી આંખથી જોતા રહ્યા કેવો પાગલ હું હતો વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન મારી પાગલતા એ બહુ જૂની હતી. ને બધા લોકો હસે એની પ્રથમ મેં જ…

ઊર્મિનો સાગર

મને ખૂબ જ શ્રદ્ધા બેસી ગઈ છે. -સૈફ પાલનપુરી

કાલ હું તારી ગલીમાં ભૂલથી આવી ચઢ્યો. વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન – મારા પગ થંભી ગયા – તું નજર સામે હતી – સાડીનો પણ એ જ રંગ એ જ આંખો – એ જ એ મતવાલી…

ઊર્મિનો સાગર

બુદ્ધિ અને લાગણી

એક જ સિક્કાની બે બાજુઓ હતી- મારી બુદ્ધિ અને  મારી લાગણી… બંને વચ્ચેનું અંતર છતાંયે, કેમ કદી હું  મિટાવી ન શકી?! * * *  ઊર્મિસાગર * Source: ઊર્મિનો સાગર

ઊર્મિનો સાગર

મજબૂર -પ્રફુલ્લ દવે

  (બાજુમાં જ અંધકાર છે…  Lake George, NY – August 22, 2005) કોઈ મારા પર સવાર છે, દોડી રહ્યો છું હું, ચાબૂક છે, પ્રહાર છે, દોડી રહ્યો છું હું. સીમા બીજાની છે, અને દિશા બીજાની છે, હર ઈચ્છા નિરાધાર છે,…

ઊર્મિનો સાગર

એક પ્રશ્નપત્ર -ઉદયન ઠક્કર

  1.  હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો. 2.  અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને… ‘હા’ કે ‘ના’માં જવાબ આપો. 3.  (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ…

ઊર્મિનો સાગર

ડાળખી

  (બરફવર્ષાથી કેમ બચું? મારી છત્રી કાણી છે…  માર્ચ 16, 2007 ) નવા ઘરની બારીમાંથી રોજ જોયાં કરું છું હું, એને- કેવી વળગી રહી છે એના ઝાડને એ ?! ક્યારની હશે એ આમ ?! સરસરાહટ છે હજી, પણ પાંદડું એકેય નથી;…

ઊર્મિનો સાગર

ગ્રામમાતા –કલાપી

(શાર્દૂલવિક્રીડિત) ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી; ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં ! (માલિની) મધુર સમય તેવે ખેતરે…

ઊર્મિનો સાગર

યુનિકોડ ઉદ્યોગ (વર્ણસંકર અછાંદસ ગીત) -પંચમ શુક્લ

યુનિકોડની સુવિધાને લીધે રોજ રોજ વધતા જતા ગુજરાતી નેટ જગતનાં બંધનમુક્ત બ્લોગોને જોઇ મિત્ર પંચમ શુક્લે આ ગીત લખી મોકલ્યું છે…  શબ્દોની સુંદર અભિવ્યક્તિરૂપી આ ગીત આપણને વિચારતા કરી દે એવું છે, જે મને તો ઘણું જ ગમ્યું… આશા છે કે આપ સૌ પણ…

ઊર્મિનો સાગર

અંધેરી નગરી -દલપતરામ

  પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં; બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેકે. ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો; લીધી સુખડી…

error: Content is protected !!