Wah Gujarat

Gujarat Live Breaking News

જૈન સમાચાર

જૈન સમાચાર

રત્નસુંદરસૂરીશ્વરજી આજે પંકજ સોસાયટી ખાતે પ્રવચન યોજાશે

અમદાવાદ ઃ ૧૬-૧૭ ફેબ્રુઆરીએ પંકજ સોસાયટી, ભઠ્ઠા ખાતે સવારે ૯ઃ૧૫ કલાકે પ્રવચન યોજાશે. ૧૮મીએ સવારે ૯ કલાકે તેમનો અંતિમ વિહાર પંકજ સોસાયટીથી થશે અને નડિયાદ બરોડા હાઈવે તરફ વિહાર કરશે. તેમનું આગામી ચાતુર્માસ બારડોલી ખાતે યોજાશે.

જૈન સમાચાર

આ.જગચ્ચંદ્રસૂરિજીનો આજે નગરપ્રવેશ

અમદાવાદ ઃ તપાગચ્છાધિપતિ આ.વિજય રામસૂરિશ્વરજી (ડહેલાવાળા)ના શિષ્ય આ.જગચ્ચંદ્રસૂરીશ્વરજી આદિઠાણાનો નગર પ્રવેશ ૧૬ ફેબ્રુઆરીએ પાલડી ઝવેરી પાર્ક જૈન સંઘ ખાતે થશે. તેમની નિશ્રામાં તાજેતરમાં પાલીતાણા છ’રિ પાલિત પગપાળા સંઘકઢાયો હતો. તેમની નિશ્રામાં દેરાસરની ૪૦મી વર્ષગાંઠની ઉજવણી થશે. નૂતન ધ્વજા મહાવદ ૧૧ને…

જૈન સમાચાર

તણસા ખાતે પાર્શ્વ ભÂક્ત ધામની સાલગીરી ઉજવાશે

ભાવનગર ઃ તણસા પાર્શ્વ ભÂક્ત ધામ ખાતે મુળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સાલગીરી તા.૧૮ ફેબ્રુઆરીના રોજ સવારે અઢાર અભિષેક, ત્યારબાદ ૧૧ઃ૩૦ કલાકે ધ્વજારોહણ તેમજ સ્વામી વાત્સલ્ય યોજાશે.

જૈન સમાચાર

સ્વામીનારાયણ સંપ્રદાયનો મહામૂલો ગ્રંથ ‘શિક્ષાપત્રી’ અર્પણ સમારોહ તા.૨૦ ફેબ્રુઆરીના રોજ યોજાશે

પાલીતાણા ઃ સ્વામીનારાયણ સંપ્રદાયનો મહામૂલો ગ્રંથ શિક્ષાપત્રી જૈન સમાજવતી સૌપ્રથમવાર પાલીતાણા નગરવિકાસ પ્રેરક તેમજ શંખેશ્વર વિકાસ પ્રેરક ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) તથા તેઓના શિષ્યરત્ન નૂતન આ.ભ.શ્રી મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.આદિ મુનિ ભગવંતોના સ્વહસ્તે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી…

જૈન સમાચાર

આચાર્યદેવ શ્રી અભયસેન મ.સા. મોક્ષધામ ખાતે પ્રવચનમાળા યોજાશે

પાલીતાણા ઃ આજે જૈનાચાર્ય આચાર્યદેવ શ્રી અભયસેન મ.સા. તથા સાધુ-ભગવંતો મોક્ષધામ ખાતે પ્રવચનમાળા તથા મોક્ષધામમાં સવારના ૮ કલાકે મોક્ષધામ ખાતે વિવિધ સુચનો આપશે. આ પ્રસંગે પાલીતાણાના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, કોંગ્રસ તથા ભાજપના કાર્યકર્તાઓ ઉપÂસ્થત…

પાલીતાણામાં જૈનાચાર્ય આચાર્ય શ્રી વિજય મહાપદ્મસૂરિનું આગમન

પાલીતાણા ઃ શ્રી શત્રુંજય તીર્થની ગોદમાં ગયા વર્ષે મેવાડ યાત્રિક ધર્મશાળામાં યાદગાર ચાતુર્માસ તથા ૯૯ યાત્રા આદિ ધર્માનુષ્ઠાન પૂર્ણ કરી. પૂ.યુગદિવાકર આ.શ્રી. વિજય ધર્મસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ.આચાર્ય શ્રી વિજય મહાપદ્મસૂરીશ્વરજી મ.સા., પૂ.આચાર્ય શ્રી વિજય પદ્મરત્નસૂરીશ્વરજી મ.સા., પૂ.આચાર્યશ્રી વિજય મહાપદ્મસૂરીશ્વરજી મ.સા.,…

જેસડા ગામ સમીપે જંગમરત્ન તીર્થ ધામ મધ્યે જિનાલયની પ્રથમ સાલગીરી ઉજવાય

શંખેશ્વર ઃ ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર તાલુકાના જેસડા ગામ સમીપે જંગમરત્ન તીર્થ ધામના પ્રાંગણે મૂળનાયક શ્રી ભÂક્ત પાર્શ્વનાથ દાદાની પ્રથમ સાલગીરી પ્રસંગ યોજાયેલ. તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ્રેમગુરુકૃપા પાત્ર, જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ. રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી નવનિર્મિત…

જૈન સમાચાર

સુરતના પાલ ખાતે ગણિવર્ય ઉદયરત્ન વિજયજીને પન્યાસ પદ

સુરત ઃ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત અભયદેવસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વિનિત શિષ્ય ગણિ શ્રી ઉદયરત્નવિજયજી મ.નો પન્યાસ પદ મહોત્સવ મહાસુદ તા.૧-૨-૧૭ના રોજ ગુરુરામ પાવન ભૂમિ પાલ ખાતે ઉજવાયો હતો. મહાસુદ ૪ના રાત્રે સુપ્રસિદ્ધ સંગીતકાર…

ગચ્છાધિપતિ આ.શ્રી અભયદેવસૂરીશ્વરજીના હસ્તે પં.પૂ.શ્રી મોક્ષરત્ન વિજયજી મ.સા.ને આચાર્ય પદ પ્રદાન

સુરત ઃ પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજાના આજીવન અંતેવાસી ૩૨ વર્ષીય સંયમ-ગુણ-વિનય પર્યાય પંન્સા પ્રવર શ્રી મોક્ષરત્નવિજયજી મહારાજ સાહેબને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા, શિષ્ય આચાર્ય શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ ૧૫૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતની નિશ્રામાં…

આ.શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શ્રી આદિનાથ દાદા જિંનબિંબો દેવ-દેવીઓની પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

પાલીતાણા ઃ શ્રી રાજપરા- ૨ ખાતે ચમત્કારી મુળનાયક આદિનાથ દાદા જિનબિંબો દેવ-દેવીઓની પુનઃ પ્રતિષ્ઠા પ્રસંગ ધામધૂમ પૂર્વક ઉજવાયો. આ.ભ.શ્રી જયશેખર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. તા.૨૯ના રોજ દેવ-દેવીનો જિનાલય પ્રવેશ. જન્મ કલ્યાણક, ડાયરો, ભાવના, પરમાત્મા બહુમાન તથા ગામ ધુવાડો…

error: Content is protected !!