Wah Gujarat

Gujarat Live Breaking News

જૈન સમાચાર

પૂ.આ.શ્રી નિરંજનસાગરસૂરી મ.સા.ના ૫૧માં સંયમ મંગલ પ્રવેશ નિમિતે દ્રાદશાÂન્હકા મહોત્સવ યોજાશે

વેજલપુર શ્રી ઉગવગ્ગહરં તીર્થની ૧૪મી સાલગીરી તેમજ પૂ.આ.શ્રી નિરંજનસાગરસૂરીશ્વરજી મ.સા.ના ૫૧માં સંયમ વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે દ્રાદશાÂન્હકા મહોત્સનું ભવ્ય આયોજન કરેલ છે. મહોત્સવ પ્રારંભ મહાવદી ૬ પંચકલ્યાણકપૂજા, મહાવદી ૭ પૂજ્યશ્રીનો ૫૧મો મંગલ પ્રવેશ દીક્ષા દીન ગૌત્તમ સ્વામી પૂજન મહાવદી -૮…

જૈન સમાચાર

૫૪૮ વર્ષ પ્રાચીન શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા મહાવદ ૬ના રોજ થશે

પાલીતાણા ઃ ગારીયાધાર નજીક આવેલ રૂપાવટી ગામે રૂપાવટી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા ૫૪૮ વર્ષ પ્રાચીન શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન થશે. પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. શ્રીમદ્‌ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.સમુદાયના વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી પુણ્યકિર્તિવિજય ગણિવર્ય આદિ…

જૈન સમાચાર

કરવતી લાકડા પર આમથી તેમ ફરવાથી લાકડાને કાપે છે, તેમ સાધુ-શ્રાવકો કાઉસ્સગ્ગથી કર્મોને કાપે છે….

કાઉસ્સગ્ગથી શરીરના અંગ-ઉપાંગ જેમ થાકી જાય છે તેમ કાઉસ્સગ્ગ કરવાથી આઠે આઠ કર્મો થાકી જાય છે અર્થાંત્‌ શિથિલપણાને પામે છે. આજના કાળમાં પણ કેટલાંક સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અલગ અલગ પ્રકારના કાઉસ્સગ્ગ કરતા દેખાય છે અને એ દ્વારા મહાન નિર્જરા કરતા હોય…

જૈન સમાચાર

બોટાદમાં ર મુમુક્ષુએ સંયમ માર્ગ સ્વીકાર્યો

બોટાદમાં અમીગુરીની શુભ નિશ્રામાં નિધિબેન અને વેદાંતીબેનનો ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો. આ તકે મા વગરન દીકરી વેદાંતીબેને સંસારના છેલ્લા પ્રવચનમાં ઉપÂસ્થત સૌને કરૂણારસથ રડાવ દીધા. કોલેજીયન યુવતી નિધિબેને સંસારના છેલ્લા પ્રવચનમાં અસર હોવાનું જણાવ્યું હતું. આ તકે દીક્ષાર્થી નિધિબેનના…

જૈન સમાચાર

મુંબઈ(મલાડ)નિવાસી મુમુક્ષુ શ્રી ખુશાલભાઈ મહા વદ ૮ના રોજ ભાગવતી દીક્ષા અંગીકાર કરશે

પાલીતાણા ઃ મલાડ નિવાસી મુમુક્ષુ શ્રી ખુશાલભાઈ(ખુશીભાઈ) રતિલાલ શાહની દીક્ષા પ્રસંગે મહોત્સવનું આયોજન કરેલ છે. પ.પૂ.આ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના પ.પૂ.આ.શ્રી વિજય નંદિઘોષસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે. મહાવદ ૬ના રોજ ગુરુ ભગવંતની પધરામણી સામૈયું મહાવદ ૭ દીક્ષાર્થીનો વરસીદાનનો વરઘોડો અને મુમુક્ષુનો…

જૈન સમાચાર

બગસરા જૈન દેરાસરની પ૯મી ધ્વજારોહણ પ્રસંગે ૧લી માર્ચે ભવ્ય રીતે ઉજવાશે

બગસરા ઃ બગસરા શ્વે.મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા જૈન દેરાસરમાં ૫૯મી ધ્વજારોહણ પ્રસંગે યુગદિવાકર પ.પૂ.આ.શ્રીમદ્‌ ધર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના સાધ્વીજી શ્રી જયધર્મકલાશ્રીજી મ.સા.ના શિષ્ય શ્રી કિર્તનકલાશ્રીજી મ.સા. તથા શ્રી ભાવિનકલાશ્રીજી મ.સા. આદિની પાવન નિશ્રામાં ફાગણ સુદ-૩ સવારે ૮ કલાકે અઢાર અભિષેક ત્યારબાદ…

જૈન સમાચાર

કરવતી લાકડા પર આમથી તેમ ફરવાથી લાકડાને કાપે છે, તેમ સાધુ-શ્રાવકો કાઉસ્સગ્ગથી કર્મોને કાપે છે….

કાઉસ્સગ્ગથી શરીરના અંગ-ઉપાંગ જેમ થાકી જાય છે તેમ કાઉસ્સગ્ગ કરવાથી આઠે આઠ કર્મો થાકી જાય છે અર્થાંત્‌ શિથિલપણાને પામે છે. આજના કાળમાં પણ કેટલાંક સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અલગ અલગ પ્રકારના કાઉસ્સગ્ગ કરતા દેખાય છે અને એ દ્વારા મહાન નિર્જરા કરતા હોય…

ગ.આ.શ્રી ગુણોદયસાગરસુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નવ્વાણું યાત્રા કરી રહેલ સુશ્રાવક હસમુખભાઈ વાલજીભાઈ (મુંબઈ)એ ૨૩ દિવસમાં નવ્વાણું યાત્રા પુર્ણ કરી રેકર્ડ સર્જ્યો

પાલીતાણા ઃ ગ.આ.શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૭૨ દિવસીય નવ્વાણું યાત્રામાં મુંબઈમાં સુશ્રાવક હસમુખભાઈ વાલજીભાઈ ગાલાએ ૨૩ દિવસમાં ૯૯ યાત્રા પૂર્ણ કરી રેકર્ડ સર્જ્યો છે.હસમુખભાઈ હાલ વર્ષીતપ પણ ચાલુ છે. દરમ્યાન ચોવિહાર છઠ્ઠ તથા અઠ્ઠમ પણ કરેલ છે. ૨૩ દિવસમાં…

શ્રી શંખેશ્વરપુરમ્‌ નામક જૈન સાયન્સ સીટી નિર્માણ પામશે

પાલીતાણાઃ જૈનાચાર્યશ્રી અશોકસાગરસૂરીજી મહારાજાની નિશ્રામાં શત્ર્šંજય તીર્થની પગથારે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના સથવારે કૈલાસ ટેકરીના ઓથારે ખનન્‌ વિધિ સંપન્ન. અમદાવાદ પાલીતાણા હાઈવે પર, કૈલાશ ટેકરી મુકામે, પ્રગટ પ્રભાવી કલીકાસ કલ્પતરૂં સમાન શ્રી શંખેશ્વર મહાતીર્થની પ્રતિકૃતિ સ્વરૂપ શ્રી શંખેશ્વરપુરમ્‌ નામક ભવ્યાતિભવ્ય જૈન…

ગુરુરામ જન્મશતાબ્દી વર્ષ પૂર્ણતાની ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય મહોત્સવ

પાલીતાણાઃ પરમ શાસન પ્રભાવક, સુવિશુદ્ધ ગીતાર્થ સંયમી, શ્રૃતપ્રેમી, પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામસૂરીશ્વરજી મહારાજા ડહેલાવાળાનું જન્મ શતાબ્દી વર્ષ પૂર્ણતાના આરે છે. પરમ તારક ગુરુદેવના અવતરણને ૧૦૦મું વર્ષ એટલે કે શતાબ્દી વર્ષને અનોખી રીતે ગુરુદેવને ગમતા શાસનના કાર્યો કરીને…

error: Content is protected !!