Wah Gujarat

Gujarat Live Breaking News

જૈન સમાચાર

જૈન સમાચાર

આચાર્ય ભગવંત શ્રી ધર્મધ્વજસૂરીશ્વરજી મ.સાહેબના દીક્ષાના ૫૦ વર્ષ નિમિત્તે ધાર્મિક અનુષ્ઠાનો

શાસનસમ્રાટ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્યરત્ન આચાર્ય ભગવંત શ્રી ધર્મધ્વજસૂરીશ્વરજી મ.સાહેબના દીક્ષાના ૫૦ વર્ષ નિમિત્તે શ્રી કેસરીયાજી નગર જિનાલયમાં મહાપ્રભાવિક શ્રી ભક્તામર મહાપૂજન મહા વદ ૧૩, તા.૨૪-૨ના રોજ શુક્રવારે સવારે ૯ઃ૩૦ કલાકે રાખવામાં આવેલ છે. તો પૂજન…

જૈન સમાચાર

શ્રી વિમલનાથ દાદાના અને પૂ.સાધ્વીવર્યા શ્રી પ્રિયવંદાશ્રીજી મ.ની પુનિત સ્મૃતિ તથા ગુરૂમુર્તિની પ્રતિષ્ઠા તા.૨૪ ફેબ્રુઆરીના રોજ થશે

પાલીતાણા ઃ સુરેન્દ્રનગર જિલ્લાનું અણિન્દ્રા ખાતે આ.શ્રી.જયશેખરસૂરીશ્વરજી મ.સા.ના વરદહસ્તે પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન થયેલ છે. તા.૨૨ ફેબ્રુઆરીના રોજ શ્રી વિમલનાથ દાદા પૂ.સા.શ્રી પ્રિયવંદાશ્રીજી મ.ની ગુરૂમુર્તિ તથા પ.પૂ.આ.શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા. વિગેરેનો પુનિત પ્રવેશ થયો. સાથોસાથ શ્રી પ્રિયવિમલ ધામનું ઉદ્‌ઘાટન…

શત્રુંજય હોÂસ્પટલમાં લેટેસ્ટ દાંતનું મશીન અર્પણ

પાલીતાણા ઃ પૂજ્યપાદ યુગદિવાકર આચાર્ય દેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સ્થાપેલ શત્રુંજય હોÂસ્પટલમાં પૂ.આ.શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મ.સા.ના કૃપાપાત્ર પૂ.પ્રવચન પ્રભાવક આ.શ્રી વિજય મહાપદ્મ સૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી વિજય મહાધર્મ સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી જૈના ૯૯ યાત્રા અંતર્ગત પૂજ્યપાદશ્રીની…

ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રી. અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના હસ્તલિખીત શિક્ષા પત્રી ગ્રંથ સ્વામીનારાયણ સંપ્રદાયને ગ્રંથ અર્પણ

નડીયાદ ઃ પરમ પૂજ્ય જૈનાચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા., નૂતન આચાર્ય ભગવંત શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા. આદિઠાણા નિશ્રામાં જૈન સમાજ દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયને સુવર્ણાક્ષરી શ્રી નમસ્કાર મહામંત્ર યુક્ત શ્રી શિક્ષાપત્રી ગ્રંથ અર્પણ. શ્રી સ્વામીનારાયણ ભગવાને ૧૯૧ વર્ષથી…

સાધુ – સાધ્વીજી ભગવંતને ગોચરી કેવી રીતે વહોરાવવી

• એવું કહેવાય છે કે- ભાવ પૂર્વક ગોચરી વહોરાવવાથી આરાધનાનો છઠ્ઠો ભાગ મળે છે. • નયસાર – ધન્ના સાર્થવાહ સુપાત્ર દાનથી જ સમ્યક્ત્વ પામ્યા હતા. • દાન શ્રદ્ધાપૂર્વક, દાનની મહત્તા સમજીને, સ્વાર્થવૃત્તિ વગર આપવું. એથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય અને ઉત્કૃષ્ટ…

થરાદમાં ૨૫ મુમુક્ષુને દીક્ષારજાહણ સાથે મહોત્સવની પૂર્ણાહુતી કરાઈ

થરાદ ઃ થરાદમાં પાંચ દિવસથી ચાલી રહેલા ઐતિહાસિક દિક્ષા મહોત્સવની રવિવારની વહેલી સવારે રાષ્ટ્રસંતે રપ મુમુક્ષુઓને દીક્ષા પ્રદાન કરવાની સાથે પૂર્ણાહુતી થઈ હતી.બપોરે તમામ દીક્ષાર્થીઓના નવું નામકરણ કરી મહારાજને કામળી ઓઢાડવા સહિતની વિવિધ ઉછામણીઓ પણ બોલવામાં આવી હતી. થરાદમાં અદાણી…

પ.પૂ. સરલ સ્વભાવી પં.શ્રી મહાનંદવિજયજી મ.સા.ને આચાર્ય પદ પ્રદાન તા.૨૪ ફેબ્રુઆરીના રોજ અર્પણ થશે

અમદાવાદ ઃ પ.પૂ. તપાગચ્છાધિપતિ આ.શ્રી વિ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ.ભ.શ્રી વિ. પદ્મપ્રભસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.પં.શ્રી મહાનંદ સૂરીશ્વરજી મ.સા.ને તા.૨૪ ફેબ્રુઆરીના રોજ આચાર્ય પદ પ્રદાન સમારોહ આનંદનગર શ્વે.મૂ.જૈન નવા વાડજના સંઘના આંગણે યોજાશે. આ પ્રસંગે પ.પૂ.ગ.આ.શ્રી વિ.કલ્પજય સૂરીશ્વરજી મ.સા. પ્રેમના આજીવન ચરણઓ…

મણીલક્ષ્મી તીર્થની ૨૪ ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા થશે ૧૫ જિનબિંબો • ૩ સંપ્રતિકાલીન જિનબિંબો જે જુએ તે જ માણે ઃ મણીલક્ષ્મી તીર્થ

મણીલક્ષ્મી તીર્થ વડોદરા-ભાવનગર હાઇવે પર મણીલક્ષ્મી તીર્થ એટલે વડોદરા-ભાવનગર હાઇવે પર આવેલ આશરે ૪૪ એકરમાં પથરાયેલ એક અભિનવ તીર્થભૂમિ… જેમ તીર્થંકર કે મહાસાધકોની તપોભૂમિને ‘તીર્થ’ કહેવાય, તેમ પૂર્વાચાર્યોએ રચેલ તીર્થમાળાઓ, રાસો, વિવિધ તીર્થકલ્પો વગેરેનો અભ્યાસ કરતાં એવું પણ સ્પષ્ટપણે નિર્ણિત…

પાલીતાણામાં કોંગ્રેસ પક્ષ દ્વારા જન-વેદના સંમેલન યોજાયું

પાલીતાણા ઃ પાલીતાણા પટેલ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા આજે કેન્દ્ર સરકારની જન વિરોધી નિતિઓના વિરોધમાં જન-વેદના સંમેલન યોજાયું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રવિણભાઈ વાળાના અધ્યક્ષસ્થાને યોજાયું. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસમાંથી કુવરજીભાઈ બાવળીયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયસિંહ સરવૈયા, પાલીતાણા…

જૈન સમાચાર

પ. પૂ. આ. શ્રી વિજય કિર્તિયશસૂરીશ્વરજી મહારાજાનાં ચરણોમાં કોટી કોટી વંદન

રાજસ્થાન સિરોહી જિલ્લામાં આબુ ગિરિરાજની સાજાકટ જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું જૂગ જૂનું તીર્થ આવેલું છે. જૈન શ્વેતાંબર શ્રીસંઘનું આ તીર્થ સ્થળ સૈકાઓથી એક વિશિષ્ટ કારણે જગતમાં પ્રસિદ્ધ થયેલું છે. જૈન ધર્મમાં ક્યાંય કોઈપણ જિનાલયમાં કોઈપણ તીર્થંકરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હોય ત્યારે…

error: Content is protected !!