Wah Gujarat

Gujarat Live Breaking News

Month: February 2007

બોજ વિનાની મોજ [હાસ્યકથા]

                   આજે ફાગણ સુદ છઠ્ઠ આજનો સુવિચાર:-બિન જરૂરી વાર્તાલાપથી દૂર રહો. માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહિ. હેલ્થ ટીપ્સ:-રોજિંદા ખોરાકમાં બીટનો ઉપયોગ ખૂબ હિતકારી છે.        આજે પૂ. બા [કસ્તૂરબા ગાંધી]ની પૂણ્યતિથી. ઈ.સં. 1869માં સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મેલા પૂ. બા…

ઊર્મિનો સાગર

ભરોસો કરું છું -સૈફ પાલનપુરી

અમોલા વિચારોનાં પુષ્પો ધરું છું ગઝલ-પ્રેમ મારો પ્રદર્શિત કરું છું. નયનથી વહાવી જિગર-ખૂન આજે પ્રણયની કથાઓમાં લાલી ભરું છું. વિચારો નથી આવતા એક આરે વિચારોને તજવા વિચારો કરું છું. મને દોસ્તોના અનુભવ ન પૂછો હવે દુશ્મનો પર ભરોસો કરું છું….

લાગે છે – સૈફ પાલનપુરી.

એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે ; જે રીતે કો સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે. નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે ; કિસ્મતના ગજાથી એ વસ્તુ, હંમેશ મને પર લાગે છે. સંજોગ…

દરિયો – પન્ના નાયક.

નિજાનંદમાં ગેલતી વિહરતી દેખાતી માછલીએ એવાં તે કેટલાં આંસુ સાર્યા હશે કે ખારો ખારો થઇ ગયો આખો દરિયો ? Source: અમીઝરણું

મેઘધનુષ

પહેલું સુખ તે જાતે નર્યાં [ભાગ 2]

     આજે ફાગણ સુદ ચોથ [પાંચમનો ક્ષય] આજનો સુવિચાર:- તમારા કામકાજનાં બીજા કોઈ વખાણ કરે તેવું ઝંખશો નહીં. મેઘધનુષમાં મૂકાયેલી હેલ્થ ટીપ્સનો થોડો સારાંશ. હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે. હેલ્થ…

જિંદગીમાં – જયંત વસોયા.

પહોંચે ભલેને ગમે તે સદીમાં, કશો ફેર પડશે નહીં આદમીમાં. નથી રંજ અંધારનો પણ હવે તો – ઘણો પંથ ભટકી ગયા ચાંદનીમાં ! તમે ક્યા મુકામે અમોને ઉપાડ્યા ? ન નેકીમાં જીવ્યા અમે ના બદીમાં, કશું ભેદ જેવું રહેશે નહીં…

બાળકોનાં ઉખાણા

                         આજે ફાગણ સુદ ત્રીજ આજનો સુવિચાર:- અનુભવનો એક કાંટો ચેતવણીનાંજંગલથી વધારે મૂલ્યવાન છે.—– લોવેલ હેલ્થ ટીપ્સ:- સંગીત યાદશક્તિ વધારે છે અને માનસિક તાણ ઘટાડે છે. પરીક્ષા વખતે ધીમું સંગીત સકારાત્મત્ક અસર પાડે છે. બાળકો દ્વારા લખાયેલાં બાળ ઉખાણા 1]  …

બાળકો દ્વારા લખાયેલાં ગીતો

આજે ફાગણ સુદ બીજ આજનો સુવિચાર:- ઈશ્વરને શોધો છો? તેને માણસમાં શોધો. –શ્રી રામકૃષ્ણ પરમહંસ હેલ્થ ટીપ્સ:- અળસી [ફ્લેક્ષ સીડ્સ]નો નિયમિત ઉપયોગ જૂનો કબજીઆત મટાડે છે તેમ જ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.   આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ.   તિથી લેખે…

ઊર્મિનો સાગર

‘હા’ -સૈફ પાલનપુરી

પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ, કેવી નાદાની સંજોગવત થઇ ગઇ. હાર કે જીત જેવું કશું ના રહ્યું, જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ. નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ, લાગણીઓ બધી એકમત  થઇ ગઇ. મારા દિલ પર વધુ ભાર એનો…

દિલનું શું થયું ? – બરકત વિરાણી ‘બેફામ’.

મરે ભલેને ત્યાંથી ઊઠીને જવું પડ્યું, એ તો કહો કે આપની મહેફિલનું શું થયું ? નૌકા તો ખેર ડૂબી ગઇ છે તૂફાનમાં, એની હવે ફિકર છે કે સાહિલનું શું થયું ? પહોંચ્યો નથી હું એની ફિકર થાય છે મને, જ્યાં…

error: Content is protected !!