Wah Gujarat

Gujarat Live Breaking News

Month: February 2007

ફાગણ ફોરમતો આયો

            આજે ફાગણ સુદ એકમ આજનો સુવિચાર :- પોતાના ગુણ કર્મથી ખ્યાતિ પામે તે ઉત્તમ કહેવાય. હેલ્થ ટીપ્સ:- બીલીનાં પાકા ફળનું શરબત પેટની તકલીફ દૂર કરે છે. આજથી ફાગણ મહિનાની શરુઆત, રંગોના તહેવારની શરુઆત. આવું જ કાંઈક કવિશ્રી બાલ મુકુંદ…

સહિયારું સર્જન

‘ધારો કે…’

શ્રી જગદીશ જોશી કહે છે કે: ધારો કે એક સાંજ આપણે મળ્યા, અને આપણે હળ્યા પણ આખા આ આયખાનું શું? આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો. વળી શ્રી ભાગ્યેશ જહા કહે છે : ધારો કે ફૂલ કો’ક ચૂંટે ને સાચવે, ને આપે…

પ્રેમ – આહમદ મકરાણી.

જિંદગીનું નામ બીજું પ્રેમ છે, ને ગણો તો એ બધાનો વહેમ છે. સૌ કહે છે કે બધું બદલી ગયું, ને ખરેખર તો હતું એ એમ છે. આમ ચિંતા, દોસ્ત, નાહક કર નહીં – હર કસોટી તો ખુદાની રહેમ છે. કે…

પહેલી પહેલી વાર… – નિનાદ અધ્યારુ.

પહેલી પહેલી વાર કર્યો છે ;                         હા, અમે પણ પ્યાર કર્યો છે.                         આર કર્યો છે, પાર કર્યો છે ;             આંખોનો ઉદ્ધાર કર્યો છે.             પ્રેમમાં એના બોળી-બોળી,             દિલનો તારે-તાર કર્યો છે. મેં કહી દીધું બધ્ધું…

સહિયારું સર્જન

સંકલિત: પ્રેમ એટલે-

પ્રિય મિત્રો, પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને! ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને! એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો? જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!  થોડા દિવસ પહેલાં અમે અહીં વિષય આપ્યો હતો- પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા કરવાનો… જેમાં ભાગ લેનારા સર્વ મિત્રોનો ખુબ ખુબ…

ઊર્મિનો સાગર

એ પ્રેમ છે!

મારા પ્રેમને અર્પણ…સપ્રેમ ! હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે? જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે એ પ્રેમ છે. સાથનો અહેસાસ દુરતામાં રહે એ પ્રેમ છે. મિલનની જો પ્યાસ મિલનમાં રહે એ પ્રેમ છે. દે ભલે ને,…

ઊર્મિનો સાગર

પ્રેમ એટલે-

પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને! ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને! એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો? જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!   – હાઇકુ – પ્રેમ એટલે હર વ્યાખ્યાથી પર- ઊર્મિનું હેમ! * * * પ્રેમ એટલે હું નહીં… પ્રેમ એટલે તું…

આયનાની જેમ – મનોજ ખંડેરિયા.

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ                                 ગયું મારામાં કોઇ જરા જોઇને                 ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ                                 એના જોયાની વેળ એવી વાગે                 છૂંદણાના મોર સાથે માંડું હું વાત                                 મને એટલું તો એકલું રે લાગે આજ તો…

ઊર્મિનો સાગર

એક લોકકથા -સૈફ પાલનપુરી

  એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો; સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’ એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો. પાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ…

સહિયારું સર્જન

તમારા માટે ‘પ્રેમ એટલે’ શું?

મિત્રો, વેલેન્ટાઇન્સ ડે હવે થોડા જ દિવસમાં દેખા દેશે… અને ત્યારે સૂકાયેલા ઝાડ પર વસંતમાં જેમ કૂંપળો ફુટી નીકળે એમ ફુટી નીકળશે ચોતરફ બસ જ પ્રેમ જ પ્રેમ… કંઇ કેટલાયે રૂપોમાં… જ્યાં જ્યાં નજર આપણી ઠરે, ત્યાં ત્યાં બધું જ પ્રેમનાં લાલ રંગે રંગાઇ ગયું…

error: Content is protected !!