Wah Gujarat

Gujarat Live Breaking News

Month: February 2007

પ્રેમ – ઉર્વીશ વસાવડા.

ભાગ્યમાં ના રાત કાળી જોઇએ હો ભલે છલના, રૂપાળી જોઇએ. હોય જો એકાંત ઠંડુગાર તો એક બે યાદો હૂંફાળી જોઇએ. એકલો હું ગાઉં એ પૂરતું નથી તાલમાં એની યે તાળી જોઇએ. કેમ રોકાશે પીડાનું પૂર આ ચાલને ગઝલોમાં વાળી જોઇએ….

ઊર્મિનો સાગર

પરબનાં પાણી -ડૉ.દિનેશ શાહ

  પરબનાં પીધાં મેં પાણી માડી, તારી પરબનાં પીધા મેં પાણી… ધખધખતા વૈશાખી આકાશ નીચે કંતાયેલી કાયા તોય પાણી સીંચે તરસ્યો મુસાફર ને પગ: કાંટા નીચે એના થંભે પગલાં સૂણી મીઠી વાણી પરબનાં પીધાં મેં પાણી… ઊંડો કૂવો ને ગાગર…

ઊર્મિનો સાગર

વૈશાખનો વરસાદ

તારો પ્રેમ- એક એવો વરસાદ, જે સંભાવના શૂન્ય વૈશાખના ધોમધખતા તાપમાં પણ વરસે છે મુશળધાર… તો ક્યારેક ગરજતાં વાદળો અને ચમકતી વીજળીને પણ ઠગી જાય છે… અને ફરી, હું કોરી જ રહી જાઉં છું! * * *  ઊર્મિસાગર * …

સહિયારું સર્જન

રદીફ-કાફીયાને એક જ રાખી, ગઝલ લખીએ ‘પ્રકારે પ્રકારે’!

ગઝલમાં આ એક ખાસ રચના છે અને ગવાય ત્યારે તેની એક અનેરી ઝલક હોય છે. આમાં એક જ શબ્દ  રદીફ અને કાફીયામાં દોહરાવવામાં આવે છે.  શેરે શેરે આ શબ્દ જુદો હોય છે, પણ તેનો છેલ્લો અક્ષર એક સરખો હોય છે. ગુજરાતના ગાલીબ…

ઊર્મિનો સાગર

શા માટે? -વેણીભાઇ પુરોહિત

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે? મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે? આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે, કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે? છે ચાહતની બલિહારી અજબ, હું…

error: Content is protected !!