Wah Gujarat

Gujarat Live Breaking News

Month: June 2007

વ્હાલા ‘વરસાદ’ને કવિતામાં ઢાળીયે…

બે દિવસ પહેલાંજ એક ટહુકો સંભળાયો ત્યારે જ મને ય ખબર પડી કે ગ્રીષ્માનાં ત્રાસમાંથી સૌને છોડાવવા માટે દેશમાં ક્યાંક ક્યાંક હવે મેહુલીયો મહેરબાન થવા માંડ્યો છે… આમ તો આજ સુધી વરસાદ પર, વરસાદના ઉન્માદ પર, અને વરસાદમાં યાદ આવતા વ્હાલમ પર…

મેઘધનુષ

તબીબી સત્ય

                                 આજે જેઠ સુદ સાતમ આજનો સુવિચાર:- ફળ આવે ત્યારે વૃક્ષ ઝૂકી જાય છે. વર્ષાના સમયે મેઘ પણ ઝૂકી જાય છે. સંપત્તિ આવે ત્યારે ઘણા સજ્જ્નો સુદ્ધાં નમ્ર બની જાય છે, કેમ કે પરોપકારી વ્યક્તિઓના સ્વભાવમાં જ ઝૂકી જવાનો તથા…

સહિયારું સર્જન

પિતા, પપ્પા, જનક, તાત, બાપુ, … બાપ રે!!!

રવિવારે ફાધર્સ ડે છે, જેની સૌ મિત્રોને આગળથી જ પિતૃદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ!  માતૃદિન વખતે આપણે આપણી મમ્મીને યાદ કર્યા, તો પછી પિતૃદિન પર પિતાને ભૂલી જઇએ તો થોડું ચાલે, બરાબરને?  આજે આપણે પિતા વિશેની જ કાવ્યરચનાઓ લખીએ… એમ તો માતા-પુત્રનો અને  પિતા-પુત્રીનો…

સહિયારું સર્જન

સૂર્ય, સુરજ

આપણે ચન્દ્ર અને ધરતી શબ્દો વાપરી રચનાઓ બનાવી અને માણી. હવે આ બન્નેના જનક સૂરજદાદાને ભૂલી જઇએ તે કેમ ચાલે? પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ અને પર્યાવરણના એ તો ચાલક છે. કવિશ્રી. પૂજાલાલ કહે છે – ” સૂરજદેવે આંખ ઉઘાડી, હિંગળોકશી ઉગતે…

એક વાર્તાલાપ

સાવ ધીમા સાદમાં

One of my earlier ones. Where is God? Enjoy!  સાવ ધીમા સાદમાં, તું હોય પણ ને નગારે નાદમાં, તું હોય પણ તું જ તો છે પર્ણનું ખરવું, અને વૃક્ષની ફરિયાદમાં, તું હોય પણ ચૈતરી જો તું ગહન જ્વાળા બને શ્રાવણી…

સહિયારું સર્જન

દીકરી

આજે કાવ્યસર્જન માટે કયો વિષય મુકવો એ મને સવારથી સુઝતું જ ન્હોતું… એટલામાં એક ઈમેલનાં જવાબમાં જુગલકાકાની એક સ્નેહભરી ઈમેલ મારી મદદે આવી પહોંચી… જુગલકાકાની આ પ્રેમાળ પંક્તિ મારા હૃદયને ખૂબ જ સ્પર્શી ગઈ…  (આભાર જુકાકા!)   દીકરીની લાગણી જરી ના ચોળાય– દીકરી…

error: Content is protected !!