Main Menu

Wednesday, March 26th, 2008

 

‘ગઝલ’ વિશે ગઝલ લખીએ…

મિત્રો, આજે આપણે ‘ગઝલ’ વિશેની ગઝલોની વાતો કરીએ… અને ‘ગઝલ’ વિષય પર ગઝલ લખવાની કોશિશ પણ કરીએ. ગઝલ વિશેની ગઝલની વાત કરીએ એટલે સૌપ્રથમ તો આદિલભાઈની આ ગઝલ તરત જ આપણા દિલોદિમાગ પર સવાર થઈ જાય છે… જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. આખી ગઝલ અહીં વાંચો… જેને ગીતો લખવા વધુ પસંદ છે એવા મુકેશ જોષી પણ ગઝલ વિશે લખે છે કે… આ બધાયે લોક માટે ગીત હું લખતો રહ્યો ફક્ત એના કાન માંહે સૂરવા આપી ગઝલ આખી ગઝલ અહીં વાંચો…  ગઝલ વિશેનો અંકિત ત્રિવેદીનો પણ એકRead More


એક બહેનીએ ગાયેલું હાલરડું.

એક બહેનીએ ગાયેલું હાલરડું. ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને, મ્હારા મ્હીયરની મ્હોરતી કુંજમાં; મ્હારો વીરો ટહુકતો મોર, ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને. મ્હારા મહીયરના માનસરોવરે, મ્હારો વીરો બાળેરો રાજહંસ; મ્હારા તાતજીનાં તપતાં તપ તેજમાં, મ્હારો વીરો ઉગમતો ભાણ; મ્હારી માતાનાં ઉ ઉછરંગમાં, મ્હારો વીરો અષાઢી બીજ ચંદ; ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને, મ્હારા દાદાજીની ડહેલીએ ને ડાયરે, મ્હારો વીરો લાડીલો બાળરાજ; ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને, મ્હારાં દાદીજીને હીર દોર હીંચકે; વીરો પેઢીનું પોઢેલું પૂણ્ય; હું તો મહીયરના આંબલાની મંજરી, મ્હારો વીરો આંબલીઆનો મ્હોર; વીરો સુખડાં દુખડાંની મ્હારે છાંય છે,Read More