Wah Gujarat

Gujarat Live Breaking News

Month: September 2009

બાગે વફા

ગઝલ*એક વત્તા એક—મુહમ્મદઅલી વફા

એક વત્તા એક—મુહમ્મદઅલી વફા   એક વત્તા એક ની બસ વાત છે તે છતાં એમાં ય  ચંચુપાત છે   હું કરું અંધાર સૂરજ  વેતરી દીપ થી તું  રોશની ની વાટ છે      એક તણખો  આંખથી ઝળકી ગયો તે પછી…

મેઘધનુષ

તુલસીના ગુણો

                                    આજે ભાદરવા વદ દસમ આજનો સુવિચાર:- કર્મ અને જ્ઞાનમાં કોઈ સંઘર્ષ-કોઈ વિરોધ નથી. – શ્રી રમણ મહર્ષિ તુલસી                                                 તુલસીના ગુણો કૃષ્ણ પ્રિયા તુલસીમાં અનેક ઔષધીય ગુણો છે. •    તુલસી, હળદર અને કાંદાની પેસ્ટ મધ સાથે ચાટવાથી ઉધરસમાં રાહત…

મેઘધનુષ

ભાગવત પ્રશ્નોત્તરી [જવાબ]

                                 આજે ભાદરવા વદ આઠમ આજનો સુવિચાર:- સાચું કામ પણ સાચો સમય જોયાવગર કરવું વ્યર્થ છે. – આરિક્શા ભાગવત પ્રશ્નોત્તરી [જવાબ] 1]   હિરણ્યાક્ષની માતાનું નામ શું ?દિતી 2] હિરણ્યકશિપુની પત્નીનું નામ શું?કૈયાધુ 3] શિવ+પાર્વતીનું સંયુક્ત સ્વરૂપ ?અર્ધનારીશ્વર 4] સમુદ્રમંથન માટે…

મેઘધનુષ

ભાગવત પ્રશ્નોત્તરી

                                      આજે ભાદરવા વદ સાતમ  આજનો સુવિચાર:- મૌન તો પારસમણિ છે, જેને એનો સ્પર્શ થાય છે તે સુવર્ન બની જાય છે.                                                                            -–ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન   ભાગવત પ્રશ્નોત્તરી 1]    હિરણ્યાક્ષની માતાનું નામ શું ? 2]    હિરણ્યકશિપુની પત્નીનું નામ શું? 3]   શિવ+પાર્વતીનું…

મેઘધનુષ

ફેસિયલ માસ્ક

                                 આજે ભાદરવા વદ છઠ્ઠ આજનો સુવિચાર:- જ્ઞાનનું લક્ષ્ય સત્ય છે અને સત્ય આત્માની ભૂખ છે. –લેસિંગફેસિયલ માસ્ક સ્ટ્રોબેરી માસ્ક ડ્રાય સ્કિન માટે ફેસિયલ માસ્ક બે કેળાં લો. તેને સારી રીતે સ્મેશ કરી તેમાં એક ચમચો મધ ભેળવી તેને બરાબર…

બાળકોનો કલરવ

2 x 2 સાથિયા

આજે આપણે સાવ પ્રારંભિક કક્ષાથી સાથિયાની શરૂઆત કરીએ. મોટા ખાના હોય તેવો ગ્રાફ પેપર લો અને માત્ર ચાર જ ખાના વાપરી ને મૂળ આકારો બનાવો અને આ આકારોનો ઉપયોગ કરી સાથિયા બનાવો. અહીં કેટલાક મૂળ આકારો દર્શાવ્યા છે. તમે આવા…

અમીઝરણું

ફકીર જેમ :: ગોવિંદ ગઢવી ‘સ્મિત’

ના તો અમીર જેમ કે ના તો ફકીર જેમ મારું લખાણું ભાગ્ય છે જળમાં લકીર જેમ આવે, અડે, ઉડે ને પછી ક્યાંક જઇ ચડે આ આયખું છે આપણું વાતા સમીર જેમ માન્યું હતું કે ઉંઘથી આરામ થઇ જશે સ્વપનાઓ હારબંધ…

બાગે વફા

તઝમીન*ક્ષણની લગોલગ—અઝીઝ ટંકારવી

ક્ષણની લગોલગ—અઝીઝ ટંકારવી   સદીઓના સબંધ ક્ષણની લગોલગ, અહીં જિંદગી છે મરણની લગોલગ.   સમય સાગરે ખૂબ ખાધી થપાટો, હવે મંઝિલો છે ચરણની લગોલગ..   તરસની અમાનત જુઓ સાચવી લે,  અમે શ્વાસ છોડ્યા ઝરણની લગોલગ.   સ્પર્શી જવાઈ લખોટીઓ ત્યાં…

બાળકોનો કલરવ

સર્વધર્મ પ્રાર્થના

પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું,માન્યા પોતા સમ સહુને; પૂર્ણ અહિંસા આચરનારા,નમન તપસ્વી મહાવીરને. જનસેવાના પાઠ શિખાવ્યા,મધ્યમ માર્ગ બતાવીને; સંન્યાસીનો ધર્મ ઉજળ્યો,વંદન કરીએ બુદ્ધ તને. એક પત્નીવ્રત પૂરણ પાળ્યું,ટેક વણીને જીવતરમાં; ન્યાય નીતિમય રામ રહેજો,સદા અમારા અંતરમાં. સઘળાં કામો કર્યા છતાંયે,રહ્યા હંમેશાં નિર્લેપી;…

error: Content is protected !!