Wah Gujarat

Gujarat Live Breaking News

Year: 2010

બાગે વફા

ગઝલ:બન્ને તરફ—મુહમ્મદઅલી વફા

આ તો સમય નું ઉંટ છે એને  વિસામો કયાં મળે, ઓ મુસાફર રણનો બધો વિસ્તાર ના લઇને ફરો.   <બન્ને તરફ—મુહમ્મદઅલી વફા   શબ્દ ફેરા ખાય છે બન્ને તરફ, મૌન પણ સચવાય છે બન્ને તરફ.   એમનું ખૂલતું નથી મોઢું…

બાગે વફા

ગઝલ:સમજાયો નહીં—મુહમ્મદઅલી વફા

ફેલાય ગૈ—વફા  < અફવા હતી એટલે ફેલાય ગૈ સાચી હતી  વાત તે ધરબાય  ગૈ   ફૂલો હતાં  આપના કાગળ તણા દિલની કળી સાચની મ્હેકાય ગૈ   સમજાયો નહીં—મુહમ્મદઅલી વફા    નથી કોઈ જગા એવી  સતત એ ચર્ચાયો નહીં, ઘણી વેળા…

મેઘધનુષ

આજના એસ.એમ. એસ.

                                 આજે માગશર સુદ આઠમ આજનો સુવિચાર:- સત્ય એક જ છે અનેક નથી, સત્ય માટે બુદ્ધિશાળી માણસો વિવાદમાં ઊતરતા નથી.             — ભગવાન   બુદ્ધ   આજના એસ.એમ. એસ.   ફૂલની પાંખડી બની મહેકવું છે, પાણીની બુંદ બની વરસવું છે, નથી વહેવું કોઈની…

મેઘધનુષ

દીવાનગી

                                       આજે માગશર સુદ છઠ્ઠ આજનો સુવિચાર:- આશા એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે. –ઈગર સોલ દીવાનગી દીવાનગી જ પ્રેમની એક સાચી રીત છે, બીજું તો તારા રાહમાં ખોટું ગણિત છે. તું જો નહિ ફરે તો કોઈપણ નહીં ફરે,…

બાગે વફા

ગઝલ:પ્યાસનું ટોળું.—મુહમ્મદઅલી વફા

પ્યાસનું ટોળું.—મુહમ્મદઅલી વફા   જુઓ ઉપર ને ઉપર જાયછે આ આભનુ ટોળું અને એકી ટશે નિરખી રહ્યુંછે આશનુ ટોળું.   હવે હું કઈ રીતે આ ભીડમા મારોજ સ્વર શોધું ખરે છે માણસો ના રૂપમા કો સ્વાસનું ટોળું.   સ્વજન મિત્રોને…

મેઘધનુષ

સંત નામદેવ

                                              આજે કારતક સુદ ચૌદસ આજનો સુવિચાર :- શુદ્ધ હ્રદય તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ અને પવિત્ર વસ્તુઓમાં અતિ પવિત્ર વસ્તુ છે.                                                                                                                      – વેદ વ્યાસ     સંત નામદેવ   સંત શ્રી નામદેવજી જ્યારે અજ્ઞાની અને અબોધ હતા ત્યારે ગુરુને શોધવા નીકળે…

બાગે વફા

મુકતક:માણસ હતા—મુહમ્મદઅલી વફા

માણસ હતા—મુહમ્મદઅલી વફા   એ બધા હૈયા તણા આરસ હતા પ્રેમના સાચે બધા પારસ હતા    આ શહરમાં જેટલા પણ રોડ છે ભૂતમાં એ તો કદી માણસ હતા.                                       ખાલી કરો:મુહમ્મદઅલી વફા   ભાડા તણું ઘર હવે ખાલી કરો આખંડહરનું…

બાગે વફા

ગઝલ:શબ્દનો ખાલી ઘડો ફૂટી ગયો—મુહમ્મદઅલી વફા –

  શબ્દનો ખાલી ઘડો ફૂટી ગયો—મુહમ્મદઅલી વફા     શબ્દનો ખાલી ઘડો ફૂટી ગયો અર્થનો સંચાર પણ ખૂટી ગયો.   મુખ રાખો બંધ કે ખોલો હવે ભેદ તો આ આંખથી ઊગી  ગયો   શોધવાની ખ્વાબમાં એ ચીજ ક્યાં આંખમાં  સીધો…

મેઘધનુષ

HAPPY DIWALI

HAPPY   DIWALI  &   PROSPEROUS  NEW YEAR KADAKIA   FAMILY Source: મેઘધનુષ

મેઘધનુષ

એ આખરે માણસ હતો

                                    આજે આસો વદ એકમ   આજનો સુવિચાર:- પોતાના ‘સ્વરૂપ’ સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે, એ બધાં ‘વિષયો’ જ છે.                                                             — દાદા ભગવાન એ આખરે માણસ હતો   છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો, ને રમત છોડી ગયો એ…

error: Content is protected !!