Wah Gujarat

Gujarat Live Breaking News

Year: 2011

બાગે વફા

ગઝલ:કહાની ઢૂંઢકર લાઓ—મુહમ્મદઅલી વફા

कभी हमभी रहे उनकी निगाहों में पोशीदा वफा जाओ कहीं से वो खबर को ढूंढ कर लाओ   કહાની ઢૂંઢકર લાઓ—મુહમ્મદઅલી વફા કદી ના થાય જીર્ણ એ નિશાની ઢૂંઢકર લાઓ રહે બાકી હમેશા તે જવાની ઢૂંઢકર લાઓ   રહે  કૈં…

મેઘધનુષ

યાદ કે અંજલિ

આજે માગશર વદ અમાવસ્યા યાદ કે અંજલિ હીંચકે બેઠો, મોબાઈલે વાત કરતો, બસ, એક યાદ અપાવી, ને અશ્રુઓ ડોકાબારીમાંથી છલકાણાં ! આ તે કેવી યાદ, પ્રત્યક્ષ હાજર ! ફાંફા મારૂં, ના કોઈ દેખાણું આ તે કેવી યાદ કે મુક અંજલિ’…

બાગે વફા

ગઝલ: હૃદયનો શિકાર છે—મુહમ્મદઅલી વફા

  હમેશા બર્કને તાકા હૈ ઉંચે આશિયાને કો વોહી મારા ગયા જિસને પહલે પર નિકાલેં હૈ                                                                         ——-ઇકબાલ  (હમેશા ત્રાટકીછે  વિજ બધા ઉંચાજ માળા પર વિંધાયું તે સદા માથું થયું ઉન્નત પહેલાં જે)    હૃદયનો શિકાર છે—મુહમ્મદઅલી વફા   પ્રત્યેક જીવ ભયાવહ …

બાળકોનો કલરવ

ચોમાસે અજમો,લસણ ભલા

  ચોમાસે અજમો,લસણ ભલા પણ બારે માસ ત્રિફલા ભલા ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન શાકાઆહારને લીધે, તે ઘરડા પણ થાય જવાન. રોટલા, કઠોળ અને ભાજી,તે ખાનારની તબીઅત તાજી, મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે…

બાગે વફા

ગઝલ:મૃગજળનાં દેશમાં—મુહમ્મદઅલી વફા

મૃગજળનાં દેશમાં—મુહમ્મદઅલી વફા    જે કદી ગણતાં નથી અમને તો લેશમાં, એ હવે નિરખી રહ્યાં છે શાને દ્રેષમાં?    તું હરણ થાકી જશે પાણી ના દેખશે, છીપશે નહિ તુજ તૃષા એ મૃગજળનાં દેશમાં.    હાથ ઊઠાવી કદી ના માંગવું પડ્યું,…

મેઘધનુષ

ગુજરાત વિષે જાણવા જેવું

                                           આજે કારતક વદ એકાદશી ગુજરાત વિષે જાણવા જેવું ગુજરાતમાં સૌથી મોટું મોટું બંદરઃ- કંડલા મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ] મોટી ડેરીઃ- અમુલ ડેરી…

બાગે વફા

ગઝલ:ભટકે ચહેરા—મુહમ્મદઅલી વફા

તુ જો બદલે તો જમાના બદલ જાએ ચહેરા બદલનેસે ફકત કુછ નહીં હોતા ભટકે ચેહરા—મુહમ્મદઅલી વફા   કીડી થૈને ચટકે ચહેરા  ખુદને પણ આ ખટકે ચહેરા   નિજનાં રૂપો ઓળખવાને  દર્પણ દર્પણ ભટકે ચહેરા   ઊદાસીઓની ખીંટી ઊપર પીળા પીળા લટકે …

બાગે વફા

Eid Mubarak–Eidul Dhuha 6thNove.2011

EID MUBARAK   ઈદ મુબારક   ईद मुबारक Source: બાગે વફા

બાળકોનો કલરવ

કક્કાની કરામત

(૧)કરસનકાકાએ કચવાતાં કચવાતાં કંચનકાકીને કહ્યું કે કાશ્મીરવાળા કાચના કબાટમાંથી કાગળમાં કસેલા કાચના કપ કાઢો.(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી (૩)ગજાનન ગવૈયો ગુજરાતમાં ગીતો ગાવા ગયો.(૪)ઘાસના ઘરમાં ઘી ઘાલી ઘુસણખોરો ઘા ઘસવા ઘૂમ્યા.(૫)ચમકદમકવાળા ચાંપાનેરની ચુલબુલી ચાર્મીએ ચશ્મા ચઢાવી ચંબલથી ચોરેલા ચાળણાથી ચણા ચાળ્યા.(૬)છગનલાલે…

બાગે વફા

ગઝલ:બળતો રહ્યો.—મુહમ્મદઅલી વફા

  અપને મન મેં ડૂબ કર પાજા સુરાગે જિન્દગી! તુ અગર મેરા નહીં બનતા અપના તો બન.                                   —-ઇકબાલ બળતો રહ્યો.—મુહમ્મદઅલી વફા હું તિમિરને બાળવા મથતો રહ્યો,  રાત હું આખી અહીં બળતો રહ્યો.   દીપક થવાની મળી કેવી સજા, રાતનાં…

error: Content is protected !!