Main Menu

Friday, October 26th, 2012

 

عید مبارکEid Mubarak.ઈદ મુબારક. ईदमुबारक–26Octo.2012

عید مبارکEid Mubarak.ઈદ મુબારક. ईदमुबारक Source: બાગે વફા


હલેસે હલેસે

Is it possible that more often than not, the real cause of unhappiness could simply be greed and envy? Enjoy! હલેસે હલેસે ન  દુઃખો અહિં જેને સાચા મળ્યા છે બીજાના સુખો પર દુખી થઇ ગયા છે ગજાથી વધારે ભરી લે છે  નૌકા હલેસે હલેસે એ હાંફી રહ્યા છે (c) હિમાંશુ ભટ્ટ (2003) Source: વાર્તાલાપ


શૂન્યતા

Ever had a broken friendship or a soured relationship? Enjoy! શૂન્યતા મહેફિલની શૂન્યતામાં જોયા કરું છું જેને આજે ને કાલે કરતાં, ટાળ્યા કરું છું જેને મુઠ્ઠી છૂટે ના મારી, કરું કેટલા પ્રયત્નો એ બેસું છું વિચારી, સામે મળે તો સારું લો આવી પાસે એની, બેસ્યો છું આજે તો પણ ડંખે છે મનને હરદમ, વિતેલી ચાર ઘડીયો બોલું ન કાંઇ હું ને, બોલે ન કાંઇ એ પણ આ આગ ઠરતા ઠરતા, ન કફ્ન ચઢે તો સારું આ માનવીના મનને, ક્ળવું બહું કઠીન છે જે હોય છે સમિપે, તેનો ક્યાં કદીય ખપ છે? ગતિ જોઇને બીજાની,Read More


ક્ષણ

I am archiving a wonderful post from  that my dear friend ઊર્મિ had made earlier this year for my poem ક્ષણ. You can enjoy the original post here. —- from Gagar ma Sagar —- ઘણા વખતથી જાણે આપણી આ ગાગરની અંદરનાં સાગરનાં પાણી થોડા ઊંડા ઊતરી ગયા હોય એમ હું બહુ ભરતી નથી આવી શકી.  પરંતુ ઊર્મિસાગર.કૉમની દરેક વર્ષગાંઠને કવિઓનાં શબ્દ અને સ્વરથી ઉજવવાનો ચાલુ કરેલો ચીલો આ વખતે પણ ચાલુ જ રહેશે, એની ખાતરી આપું છું.  સમય સમય પર અહીં આપની સમક્ષ થોડી બુંદો લાવવાની કોશિશ જરૂર કરતી રહીશ. Read More


પાકી દિવાલો ને કાચા છે કાન

This post was created and originally posted by Jayshree Bhakta on Tahuko. Please visit her site for an unmatched collection of Gujarati poems and songs. —- ગઈ Christmas અને New Year ની વચ્ચે રજા લઈને ‘New Mexico’ ના ૩-૪ શહેરોની મુલાકાત લીધી. San Francisco અને Los Angeles જેવા USA cities માં રહ્યા પછી આમ તો Alamogordo જેવી જગ્યા Middle of Nowhere જ લાગે..! પણ મઝા આવી..! ઘણી જ મઝા આવી..! There is life beyond big cities.. એ વાત આમ ભલે ખબર હોય – પણ એ વાતની ફરીથી એકવાર સાબિતી મળીRead More