Wah Gujarat

Gujarat Live Breaking News

Year: 2013

બાગે વફા

ખૂનનો હિસાબ ક્યાં છે.?……..મુહમ્મદઅલી વફા

ખૂનનો હિસાબ ક્યાં છે.?……..મુહમ્મદઅલી વફા   પહેરી લીધેલ  છે જે  -તારો નકાબ ક્યાંછે? વહાવ્યું પાણી સમ અહીં, ખૂનનો હિસાબ ક્યાં છે.?   કઈ  રીતે છૂટવાનો દરબારમાં તુ ઈશના, બધા ડાઘા છે તુજ લિબાસે એનો જવાબ ક્યાં છે? Source: બાગે…

બાગે વફા

મુકતક:બધા કાંટા મને આપો…..મુહમ્મદઅલી વફા

બધા કાંટા મને આપો…..મુહમ્મદઅલી વફા   ખરા સિક્કા લઈ લો ને- બધા ખોટા મને આપો, અમે તો સ્મિતનાં દાની, બધા ડુસકાં મને આપો.   વફા કરવી બધે બધ મ્હેકની બસ વહેંચણી મારે, તમે રાખો કળી ફૂલો અને કાંટા મને આપો. …

બાગે વફા

ગઝલ:ચાંદ જોવાનો મોકો મળ્યો…મુહમ્મદઅલી વફા

ચાંદ જોવાનો મોકો મળ્યો…મુહમ્મદઅલી વફા   ફરી ચાંદ જોવાનો મોકો મળ્યો. તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો   હવે ડાળખીથી સંબંધ પણ ગયો ધરા પર રખડવાનો  મોકો મળ્યો..   છુપાયેલ પરદાની ઓથે ભલે, મને આંખ ધરવાનો  મોકો મળ્યો.   લઈને શમાંનાં…

બાગે વફા

જ.અહમદ ગુલનાં એક શે’ર ની તઝમીન……મુહમ્મદઅલી વફા

જ.અહમદ ગુલનાં એક શે’ર ની તઝમીન……મુહમ્મદઅલી વફા શે’ર:આપણું તો છે જ અફવાનું નગર એક શમે બીજી તરત ઊભીજ  છે તઝમીન કાંચિડાના રંગમાં ડૂબતું શહર ફેરવી ના લે કદી એની  નજર ડંખ ના મારે ભલા કોને ખબર?   આપણું તો છે…

બાગે વફા

ગઝલ:ભલે સજદામાં છે……મુહમ્મદઅલી વફા

ભલે સજદામાં છે……મુહમ્મદઅલી વફા   મંઝિલ તણો થાક તો રસ્તામાં છે, આશના બાગો બધા લંકામાં  છે   પાલવે ના શ્વાસ મતલામાં તૂટે, હાશકારો દર્દનો મકતામાં છે.   અંત એનો,  હા જરા કલ્પી જુઓ શક્યતાનો એક પગ શંકામાં  છે.   ક્યાં…

બાગે વફા

ગઝલ:પરિચય થયો છે….મુહમ્મદઅલી વફા

પરિચય થયો છે….મુહમ્મદઅલી વફા કદી એ ખતાનો પરિચય થયો છે મળેલી દુઆનો પરિચય થયો છે   ફરી દર્દ સાથે  દામન ફસાયો, ફરી એ દવાનો પરિચય થયો છે.   તમે કંટકો લૈ બેઠાં ચમનમાં, ફરી ત્યાં વ્યથાનો પરિચય થયો છે.  …

બાગે વફા

મુકતક:એકડો ઘૂંટી ગયો…મુહમ્મદઅલી વફા

એકડો ઘૂંટી ગયો…મુહમ્મદઅલી વફા હું હવે હું થકી  છૂટી ગયો, આયનો ભીંતનો તૂટી ગયો.   આપણી ચોકખી પાટી હતી. કોણ આ એકડો ઘૂંટી ગયો? Source: બાગે વફા

બાગે વફા

સૈફ પાલનપુરી,રતિલાલ અનિલ,મનોજ ખંડેરિયા,બરકત વીરાણી ‘બેફામ’નાં શે’ર પર તઝમીન….મુહમ્મદઅલી વફા

1-જ.સૈફ પાલનપુરીનાં એક શેરની તઝમીન.: જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી બહું ઓછાં પાનાં જોઈ શક્યો ઘણા અંગત અંગત નામ હતા                                  સૈફ પાલનપુરી ગાગા-ગાગા-ગાગા-ગાગા-ગાગા-ગાગા-ગાગા-લગા   અમને જે મળ્યા ખોટા ભરમોની યાદી જોવી હતી બોલાયેલા હોઠ થકી શબ્દોની…

બાગે વફા

ગઝલ:મહેફિલ બધી ખાલી પડી … મુહમ્મદઅલી વફા

મહેફિલ બધી ખાલી પડી … મુહમ્મદઅલી વફા   દિલ તણી મહેફિલ બધી ખાલી પડી લીલ યાદોની જુઓ જામી પડી   દર્દના શણગારથી આંખો રડે, આ વિરહની રાત તો વસમી પડી   રણ મહીં ભમતા હતા મય શોધવા ઝાંઝવાની  પ્યાસ ત્યાં…

error: Content is protected !!