Main Menu

Wednesday, January 30th, 2013

 

ચિત્તોડગઢ

[આ લેખ મોકલનારનો મેઘધનુષ આભારી છે. મોકલનાર પોતાનું નામ મોકલાવી શકે છે.]                                                ચિત્તોડગઢ સમુદ્ર સપાટીથી ઊંચાઇ ઉપર સમતલ પર્વત પર બનેલા આઠ ચોરસ માઇલના ઘેરાવાળા વિશાળ કિલ્લામાં છે. આ કિલ્લો મૌયવંશી રાજા ચિત્રાંગદ દ્વારા નિર્મિત હોવાથી આને ચિત્રકુટ કિલ્લો પણ કહેવાય છે. ચિત્તોડનો આ કિલ્લો ભારતભરમાં વિખ્યાત છે. કહેવાય છે કે ` ગઢ તો ચિત્તોડગઢ , બાકી સબ ગઢૈયા ‘ આટલો વિશાળ અને ભવ્ય કિલ્લો બીજે ક્યાંયRead More