Wah Gujarat

Gujarat Live Breaking News

Year: 2015

બાગે વફા

તારી ન હાજરી હો એવી ન જગા યાદ …..મુહમ્મદઅલી વફા

તારી ન હાજરી હો એવી ન જગા યાદ …..મુહમ્મદઅલી વફા આવી ગઈ મુજને કદી મારી ખતા યાદ, ઈમાનનો પણ એ તકાદો આવે ખુદા યાદ. બખશીશની ઉમ્મીદ હું એવી લઈ બેઠો કરતો રહું છું હાં હવે હું મારા ગુના યાદ. બે…

બાગે વફા

વિકલ્પ શો…….મુહમ્મદઅલી વફા

વિકલ્પ શો…….મુહમ્મદઅલી વફા હાર નો વિકલ્પ,અને આ જીતનો વિકલ્પ શો તેં કરી જે રીત એવી રીત નો વિકલ્પ શો બારણાં બારી તણો કોઈ મળે વિકલ્પ પણ જે ચણી લીધી તમે એ ભીંત નો વિકલ્પ શો Source: બાગે વફા

બાગે વફા

દવા જોઈએ……મુહમ્મદઅલી વફા

દવા જોઈએ……મુહમ્મદઅલી વફા જરા સ્વાસી શકું એવીજ સતત હવા જોઈએ. ધરા પર ડર વિના ચાલું કદીક જગા જોઈએ વફા ભૂખ્યો નથી તારી જરા હમદર્દીનો કૈં મને તો દર્દ મારાની તબીબ દવા જોઈએ Source: બાગે વફા

બાગે વફા

હોઠ ભીના નથી થતા……મુહમ્મદઅલી વફા

હોઠ ભીના નથી થતા……મુહમ્મદઅલી વફા સપના બધા મજબૂરનાં સાચા નથી થતા. મૃગ જળ નિહાળી હોઠ ભીના નથી થતા પાણી ઉપર આ લાકડી મારો નહીંવફા પાણી તણા બંધન કદી અળગા નથી થતા. Source: બાગે વફા

બાગે વફા

કાગળ મળ્યું….મુહમ્મદઅલી વફા

કાગળ મળ્યું….મુહમ્મદઅલી વફા વહાલ તો આપણે ક્યારે કર્યું એક શબ્દનું જ પારેવડું ચીતર્યું. જાળ ઘટના તણી આ જીંદગી , હા છતાં નામ તારું કોતર્યું. નામ ગુમનામ કરવા મા મઝા; લાકડું હોડલું બન્યું તો તર્યું. છે વલોપાત પ્રેમની ગાંઠ એક ,…

બાગે વફા

Our 15th Annual TV Eid Mushaira on Eid Day Saturday 18 July 2015

Tasleem Elahi Zulfi: CHECK IT OUT ON EID DAY Our 15th Annual TV Eid Mushaira on Eid Day Saturday 18 July 2015 from 1 to 2 pm on Rogers Cable 851 in Canada and USA then we repeat it same…

બાગે વફા

બધા પાલવે એક આંધી ચઢી છે…..મુહમ્મદઅલી વફા

બધા પાલવે એક આંધી ચઢી છે…..મુહમ્મદઅલી વફા હવે જ્યારથી તું જ આંખે ચઢી છે, મુસીબત અમારેય કાંધે ચઢી છે. કયા પાલવે જઈ છુપાવું દરદને, બધા પાલવે એક આંધી ચઢી છે. ન ઊડી શકે જે અધરના કમળથી બધી વાત ભીંતો ના…

બાગે વફા

દરવેશમાં નથી……મુહમ્દઅલી વફા

દરવેશમાં નથી……મુહમ્દઅલી વફા બાદશાહી માં નથી દરવેશમાં નથી; બંદગી મારી ખુદા ગણવેશમાં નથી. સોચ સમજ થકી બધું અંજામ પામતું પ્રેમની આ વાંસળી આવેશમાં નથી એટલી ઓકાત છે કે ગુલ અર્પુ તને ચાંદ તારાની જગા તુજ કેશમાં નથી. તું કહે જો…

બાગે વફા

તલવાર માંગ તું……..મુહમ્મદઅલી વફા

તલવાર માંગ તું……..મુહમ્મદઅલી વફા થાશે ચમન ના ચીંથરા અણસાર માંગ તું વાતો ગુલોની છોડ ને તલવાર માંગ તું. આપી દઉં સર પણ તને જો લાજ જાળવે, મારા કફનના આ બધા એ તાર માગ તું. ખાલી શબદના ચોસલે ક્યાં ખેલશે અહીં?…

error: Content is protected !!