Wah Gujarat

Gujarat Live Breaking News

Year: 2016

સ્થાનિક સમાચાર

ભાવનગર સહિત પાલિતાણામાં આઇશ્રી સોનલમાં 93મો જન્મોત્સવની ઉજવણી

ભાવનગર સહિત પાલિતાણામાં શ્રી સોનલમાં 93માં જન્મદિવસની ભવ્ય ઉજવણી તથા પુજા અર્ચના કરવામાં આવી હતી. નાગરીક શરાફી સહકારી મંડળીના પ્રમુખ પ્રવિણભાઇ ગઢવી દ્વારા આઇશ્રી સોનલમાં ના 93માં જન્મોત્સવ નિમિતે સ્વ. જસકરણ ગઢવી સ્મૃતિ ટ્રસ્ટ અને પાલિતાણા સમસ્ત ગઢવી સમાજ દ્વારા…

જૈન સમાચાર

સોનગઢથી સિઘ્ધાચલ મહાતીર્થનો છ’રી પાલિત યાત્રા સંઘનો પાલીતાણામાં ભવ્ય પ્રવેશ

સોનગઢથી સિઘ્ધાચલ મહાતીર્થનો છ’રી પાલિત યાત્રા સંઘનો પાલીતાણામાં ભવ્ય પ્રવેશ થયો હતો. પ0-50 સુદીર્ઘ વર્ષીતપના આરાધક તપસ્વીરત્ન સંઘ શિરછત્ર અચલ ગચ્છાધિપતિ પ.પૂ.આ. ભગવંત શ્રી ગુણોદયસાગર સૂરિશ્ર્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં માતુશ્રી વ્રજકુંવરબેન દુગંશંકર છબીલદાસ મહેતા પરીવાર દ્વારા આયોજીત સંઘે આજે વાજતે…

સ્થાનિક સમાચાર

જુની પ૦૦ અને ૧૦૦૦ની નોટો બદલવાનો તા.૩૦ છેલ્લો દિવસ

જુની પ૦૦ અને ૧૦૦૦ની નોટો બદલવાનો તા.૩૦ છેલ્લો દિવસ

સ્થાનિક સમાચાર

જાયન્ટ્‌સ ગ્રૃપ ઓફ પાલીતાણા શપથવિધિ સમારોહ યોજાશે

જાયન્ટ્‌સ ગ્રૃપ ઓફ પાલીતાણાનો વર્ષ ૨૦૧૭ શપથવિધિ સમારોહ ૧ જાન્યુઆરી ૨૦૧૭ રવિવાર સાંજે પ કલાકે પટેલ હાઉસ ખાતે યોજાશે. વર્ષ ૨૦૧૭ના પ્રમુખ તરીકે જા.સંજયદેસાઈ તથા ડી.એ.તરીકે જા.નિમેષ દફતરી તથા નવા વરાયેલ ઉપપ્રમુખ, ડાયરેક્ટર્સ અને નવાસભ્યોના શપથવિધિ કાર્યક્રમ યોજાશે.

સાહિત્યકલારત્ન પૂ.આ.શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા.નો ૧૦૧મો જન્મદિવસની ભવ્ય ઉજવણી થશે

પાલીતાણા ઃ સાહિત્યકલારત્ન પૂ.આ.શ્રી યશોદેવ સૂરીશ્વરજી મ.સા.નો ૧૦૧મો જન્મદિવસ પોષ સુદ ૨ તા.૩૧-૧૨-૧૬ના રોજ નિમિત્તે સિદ્ધચક્ર મહાપૂજન તથા ભગવાનની આંગી રચના થશે. તા.૩૧-૧૨-૧૬ બપોરે ૧૨-૩૯ કલાકે સિદ્ધચક્ર મહાપૂજન જય તળેટી ખાતે ભણાવવામાં આવશે. તથા જય તળેટી તથા જૈન સાહિત્ય મંદિર…

શંખેશ્વર મહાતીર્થે ૧૦૮ ભÂક્ત વિહારના પ્રાંગણે શ્રમણ સંમેલન હિન્દી પુસ્તકનું વિમોચન યોજાયેલ

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થના ૧૦૮ પાર્શ્વનાથ ભÂક્ત વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર જ્યોતિષાચાર્ય પ.પૂ.આ.ભ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., પં.પ્ર. ભÂક્તરત્ન વિ.મ.સા., પં.પ્ર.પ્રશાંતશેખર વિ.મ.સા., પૂ.મુનિ હેમદર્શન વિ.મ.સા., પૂ.મૂનિ નયશેખર વિ.મ.સા., આદિ ઠાણાની પાવન નિશ્રામાં ૧૦૮ પાર્શ્વનાથ ભÂક્ત…

ચોવિહાર છઠ્ઠ કરી ૭ યાત્રા તથા અઠ્ઠમ કરી ૧૧ યાત્રા કરતા સાધુ-સાધ્વીજી ભગવંત

પૂ.યૂગદિવાકર આ.શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ.આચાર્યશ્રી વિજય મહાનંદસૂરિ – મહાબલસૂરિજી મ.સા.ના પ્રિયશિષ્ય પૂ.પ્રવચન પ્રભાવક – સમુદાય હિતચિંતક – આચાર્ય શ્રી વિજય મહાપદ્મસૂરીશ્વરજી મ.સા.ની પાવનકારી નિશ્રામાં ૯૯ ચાલી રહેલી છે, તેમા ચૌવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા પૂ.મુનિરાજ શ્રી મહાયશવિજયજી મહારાજ…

ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઈન નોર્થ અમેરિકા વિશ્વની સર્વપ્રથમ એન.આર.આઈ. છ’રિ પાલીત પદયાત્રા સંઘ-2

સૌજન્ય ઃ શ્રી જૈન ફેડરેશન ઓફ જૈના એસોશિએશન ઈન નોર્થ અમેરિકાના શ્રી જૈના ૯૯ યાત્રાના આયોજક શ્રી અરવિંદભાઈ આર. શાહ ચેરમેન અને શ્રી જૈના ૯૯ યાત્રાના સંચાલક શ્રી નરેન્દ્રભાઈ આર.નંદુ પૂજ્યપાદ યુગદિવાકર – આચાર્યદેવ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાના બળે,…

સ્થાનિક સમાચાર

પાલીતાણા : રામ દરબાર સમુહ પાઠ યોજાયો

પાલીતાણા દરબારગઢ પાછળ સવજી મિ†ીની શેરીમાં સ્વ. બાલાભાઈ મેરૂભાઈ સનાડાના આત્મશ્રેયાર્થે ઠાકોર પરિવાર દ્વારા તાજેતરમાં રામ દરબાર યોજાલે હતો. બહારપરા-પ્રતાપગઢ ચોરા પાસે રાજપૂત-વાઘેલા પરિવાર દ્વારા સ્વ. જાનાબેન નાનુભાઈની શ્રદ્ધાંજલી નિમિત્તે રામદરબારનું આયોજન રાખેલ. ગારીયાધાર તાલુકાના પીપળવા ગામ પાસે શ્રી વગડીયા…

શત્રુંજય ગિરિરાજની છઠ્ઠ કરી સાત યાત્રાનું આયોજન

પાલીતાણા ઃ શ્રદ્ધા સંસ્કાર પરીવાર અમદાવાદ દ્વારા ૨૫૦થી વધુ શ્રાવક-શ્રાવિકા આગામી તા.૩૦,૩૧ ડિસેમ્બર દરમ્યાન થર્ટી ફર્સ્ટની ઉજવણીને બદલે ધર્મ ધ્યાન કરી છઠ્ઠ કરી સાત યાત્રા કરશે.

error: Content is protected !!