Main Menu

Monday, November 28th, 2016

 

નોટબંધી સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસના ઉગ્ર દેખાવો, ઘેરાવ

  અમદાવાદ, તા.૨૭, નોટબંધીના નિર્ણય સામેના વિરોધમાં કોંગ્રેસે યથાવતરીતે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉગ્ર દેખાવો અને ઘેરાવોના કાર્યક્રમો આજે યોજ્યા હતા. કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો તથા સ્થાનિક લોકોએ ભાજપના ૧૦૦થી વધુ ધારાસભ્યોના આવાસ ઉપર દેખાવો કર્યા હતા. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવાસ ઉપર પણ દેખાવો કરીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યક્રમો આગામી દિવસોમાં પણ જારી રહેશે. આજે દેખાવો દરમિયાન સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ૫૦૦-૧૦૦૦ની નોટ બંધીના અપરિપક્વ તધલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડRead More


ઈચ્છા૫ોરમાં સગી દીકરી ૫ર િ૫તાએ સતત દોઢ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો

સુરત, ઈચ્છા૫ોરમાં િ૫તાએ સગી દીકરી ૫ર નજર બગાડી છેલ્લા દોઢ વર્ષથી વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ ૫ણ ગર્ભ૫ાત કરાવી નાખ્યો હતો. આ ઘટનામાં માતાએ ૫ણ ૫ુત્રીને સાથ આ૫વાના બદલે ૫તિને સાથ આ૫તા સગીરાએ કાકીની મદદ લઈ ૫ોલીસને જાણ કરાતા ૫ોલીસે ૫ણ બળાત્કારી િ૫તાની ધર૫કડ કરવાની તજવીજ હાથ ધરી છે. ૫ોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈચ્છા૫ોરના મોરા ગામે રહેતા અને લાકડા કા૫વાની મજૂરી કામ કરતા િ૫તાએ ૫ોતાની ૧૪ વર્ષની દીકરી ૫ર નજર બગાડી છેલ્લા દોઢ વર્ષથી ૫ોતાની દીકરીને રાત્રિના સમયે ૫ોતાની ૫ાસે સુવડાવી દેતો હતો અને રાત્રિના સમયે શારીરિક છેડછાડ કરી જબરદસ્તીથી મોઢુRead More


સ્વામીનારાયણ નગરમાં પ્રસ્થાપિત મંદિરમાં લાઈટ-સાઉન્ડ શો યોજાશે

સુરત, સ્વામિનારાયણ નગરમાં પ્રસ્તાપિત થનારા મંદિર પર પ્રતિદિન રાત્રે બે વખત લાઇટ એન્ડ સાન્ડ શોનું આયોજન કરવામાં આવેલ છે. ૩૦ મિનિટના આ કાર્યક્રમમાં મંદિરોથી થતા સમાજ જીવન અને વ્યક્તિગત જીવનના લાભો, અંતરની શાંતિ તથા ભક્તિ-ધાન જીવનની શીખ આપવા લાઇટ એન્ડ સાન્ડ, નૃત્યો અને સંવાદો દ્વારા પ્રભાવી પ્રસ્તુતી થશે. તો મંદિરની પાછળ જ વિશ્વ આખા માટે કરૂણા દાખવનારા વિશ્વ વિભૂતિ સંત પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલી અર્પણ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવેલું છે. તો આ સાથે પ્રતિદિન યોજાનાર સાંસ્કૃતિ કાર્યક્રમો અને ભક્તિ સભર કાર્યકમો માટે સભામંડપનું પણ નિર્માણ કરવામાં આવેલ છે.આRead More


હીરાબાગ પીપી સવાણી સ્કૂલમાં શિક્ષકે માસુમ વિદ્યાર્થીની સાથે અડપલા કરતા હોબાળો

સુરત, હીરાબાગ ખાતે આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતી માસુમ વિદ્યાર્થીનીના શરીરે શારીરિક અડપલા કરતા શનિવારે સવારે વિદ્યાર્થીઅો અને વાલીઅોએ પી.પી. સવાણી સ્કૂલમાં ભારે હંગામો મચાવ્યો હતો. જાકે, મામલો વધુ બિચકે તે પહેલા પીસીઆર વાન પહોચી જઈ અડપલાખોર શિક્ષકને વાનમાં બેસાડી કાપોદ્રા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કાપોદ્રા હીરાબાગ ખાતે આવેલી પી.પી. સવાણી સ્કૂલમાં પ્રાથમિક શાળામાં ૫૦ વર્ષની આશરા શિક્ષક મુકેશ એમ ઉપાધ્યાય શિક્ષક તરીકે નોકરી કરે છે.તેઅો ત્રીજા ધોરણમાં ગુજરાતી વિષયનો પીરીયડ લે છે. આજથી ત્રણ-ચાર દિવસ પહેલા આ સ્કૂલમાં અભ્યાસ કરતી આઠ વર્ષની માસુમ વિદ્યાર્થીનીનાRead More


નિરંકારી સમાગમનો શુભ સંદેશ માનવીયતા એક સમર્પિત સફર

સુરત, આજે સંસાર જાતિ, ધર્મ, ભાષા વગેરેના આધાર પર નફરતની દિવારો જ નથી ઉભી કરી પરંતુ મજબુત કરતા જઈ રહ્ના છે. જરૂરત છે પ્યારના પુલોના નિર્માણની જેથી માનવ માનવની નજીક આવી શકે, માનવથી માનવનું અંતર મટી જાય. આ ઉદ્ગાર સદ્ગુરૂ માતા સવિન્દર હરદેવજી મહારાજે દિલ્હીમાં સંપન્ન થયેલ ૩ દિવસીય ૬૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં દેશ તેમજ દૂર દેશોથી આવેલા લાખો શ્રદ્ધાળુ ભક્તોને સંબોધિત કરતા કહ્નાં. સમાગમમાં સુરતના ઝોનલ ઈન્ચાર્જ અોકારસિંહજીના નેતૃત્વમાં લગભગ બે હજાર ભક્તોએ ભાગીદારી કરી અને નિરંકારી સદ્ગુરૂ માતા સવિન્દર હરદેવજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ભક્ત સદ્ગુરૂથી માનવીયતાની શીખRead More


માર્કેટ વિભાગે અખાદ્ય શાકભાજીના જથ્થાનો નાશ કર્યો

સુરત, સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગના નિયમન અને નિયંત્રણ હેઠળના મ્યુ. માર્કેટોમાં તા.૧૮-૧૧-૨૦૧૬ થી તા.૨૪-૧૧-૨૦૧૬ દરમ્યાન નોર્થઝોન, ઈસ્ટઝોન વરાછા, સાઉથ ઈસ્ટ ઝોન લીંબાયત, સાઉથ ઝોન ઉધના, વેસ્ટઝોન રાંદેર, સાઉથ વેસ્ટઝોન અઠવામાં આવેલ તમામ માર્કેટોથી સ્ટોલ ધારકો, ફેરિયાઅો, પાથરણાવાળાઅો પાસેથી ફ્રેશ વેલ્યુ ટિકિટ પેટે રૂ.૧,૪૫,૬૨૦ તથા વહીવટી ખર્ચ પેટે રૂ.૬૫૮૦ની વસૂલાત કરવામાં આવેલ. તેમજ માર્કેટોમાં વેચાતી અખાદ્ય શાકભાજી ફળફળાદી ૮૨.૦૦ કિ.ગ્રા.નો જંતુનાશક દવા છાંટી નાશ કરેલ અને ૧૬.૬૦૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. તેજ રીતે કેટલ ન્યુસન્સ રીમુવલ સેલ દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રખડતાં ભટકતાં ટ્રાફિક અને લોકોની અવરRead More


વરેલીના રામગુલામ સરોજ હત્યા કેસમાં જેલ કેન્ટીનના માલિક જીતુ ઢોલેની ધરપકડ

કડોદરા, કડોદરા-વરેલીના એક શખ્સની હત્યાના કેસમાં લાજપોરની જેલ પાસે ચાની કેન્ટીન ચલાવતા વ્યક્તિની પણ સંડોવણી હોય આ અંગેની જાણ થતાં જિલ્લા એલસીબી પોલીસે આ ઈસમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આ કેસની વિગતો એવી છે કે ગત તા.૯-૧૧-૨૦૧૬ના રોજ કડોદરા વરેલીના દિનેશ મિશ્રાનું લાજપોર મધ્યસ્થ જેલમાં વરેલીના જ રામગુલામ સરોજના ખૂન કેસમાં જેલ ભોગવી રહેલા મુકેશ ચીકનાએ જેલમાં રહી તેના સાગરીતો પાસે ખૂન કરાવેલ જે દિનેશ મિશ્રાનું ખૂન મુકેશ ચીકનાએ જેલમાં મોબાઈલ ફોન લઈ જેલમાં મુકેશ ચીકનાને પહોîચાડનાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ શાલીગ્રામ ઢોલેની જિલ્લા એલસીબી પોલીસે દિનેશ મિશ્રા ખૂનRead More


૫રિણીતાની આ૫ઘાત અંગે ગુનો દાખલ કરાયો

સુરત, રોસવાડ ગામની ૫રિણીતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દુષ્ય­ેરણા આ૫નાર ૫તિ સહિત સાસરિયાઅો સામે આઈ૫ીસી–૩૦૬ મુજબનો ગુનો નોંધી ૫ોલીસે ત૫ાસ શરૂ કરી છે. ૫ોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના રોસવાડ ગામ મંદિર ફળિયા ખાતે રહેતા નિલેશભાઈ વસાવાએ માંડવી ૫ોલીસ મંથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મનીષ કેશવ વસાવાના લગ્ન ગૌરીબેન સાથે થયા હતા. લગ્ન થયા બાદ અવર– નવર ૫તિ–૫ત્ની વચ્ચે ઝઘડો થયા કરતો હતો. ૫તિ મનીષ વસાવા, કેશવ ૫રસોત્તમ વસાવા, ­વીણભાઈ વસાવા અને મંજૂબેન વસાવા વિગેરેઅોએ ૫રિણીતાને તમારૂ કુટુમ્બ દુઃખ વાળુ છે. અને તુ અમારા ઘરમાં નહીં ચાલે એવાRead More


ધોરણ ૫ારડી ૫ાસે ટેમ્૫ામાંથી રૂ. ૪૨ હજારનો દારૂ ઝડ૫ાયો

સુરત, કામરેજ ધોરણ ૫ારડી ગામની સીમ ૫ાસેથી ૫સાર થતા એક ટેમ્૫ા ચાલકને રોકી ત૫ાસ કરતા ટેમ્૫ામાંથી વિદેશી દારૂની ૪૮૦ નંગ નાની–મોટી બોટલો કિંમત રૂ. ૪૨ હજાર તથા ટાટા ટેમ્૫ો અને એક્ટિવા મળી કુલ્લે રૂ. ૨.૮૨ લાખજ રૂ.નો મુદૃમાલ કબજે બે આરો૫ીઅોની ધર૫કડ કરી ૫ોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. ૫ોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજજ ૫ોલીસ મથકમાં ફરજ બજાવતા મહેશભાઈ ગાંડાભાઈ ગત તા. ૨૫મી નવેમ્બરના રોજ વહેલી સવારે ધોરણ ૫ાડી ગામ ૫ાસે આવેલા ખેતર ૫ાસે ૫ટ્રોલિંગમાં હતા ત્યારે રામસિંગ ચૌહાણ તથા દમણનો લંબુ નામનો ઈસમ ટેમ્૫ો તથા એક્ટિવા ગાડીRead More


કતારગામમાં મોડી રાત્રે બંધ હિરાના કારખાનામાં આગ

સુરત, મોડી રાત્રે દોઢ વાગ્યાના સુમારે કતારગામ કોમ્યુનિટી હોલ ૫ાસે આવેલ ૫ાનસુરિયા ઈમ્૫ેક્ષમાં બીજા માળે અચાનક આગ લાગતા હિરાના કારખાનામાં ઘંટી, ઈલેકટ્રીક મોટર ફર્નિચર સહિત માલ સામાન બળી ગયો હતો. ફાયર વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કતારગામ કોમ્યુનિટી હોલ ૫ાસે પ્લોટ નં. ૧૧,૧૨માં આવેલ ૫ાનસુરિયા ઈમ્૫ેક્ષ હિરાના કારખાનામાં મોડી રાત્રે આગ લાગી હોવાનો મેસેજ મળયો હતો. બનાવની જાણ થતા જ ફાયર અોફિસર ઠાકોર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. બીજા માળે આવેલા હિરાના કારખાનામાં આગથી ફર્નિચર, હિરાની ઘંટી, ઈલેકટ્રીક, મોટર નંગ ૨૦, કેમેરાને આગથી નુકસાન થયું હતું.આભાર – નિહારીકાRead More