Wah Gujarat

Gujarat Live Breaking News

Month: December 2016

શ્રી જીરાવલા મહાતીર્થમાં પરમાત્માનો ભવ્ય પ્રવેશોત્સવ

વિવિધ ગચ્છાનાયકો, સમર્થ ગચ્છાધિપતિઓ, વિદ્વાન આચાર્ય ભગવંતો, જ્યોતિષાચાર્યો અને પંડિતાએ એકીમતે એકી અવાજે આપેલું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુર્હૂત સં.૨૦૭૩ મહાસુદ ૧૪ તા.૯ ફેબ્રુઆરી ૨૦૧૭. આ મંગલ દિવસે શ્રી જીરાવલા મહાતીર્થમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ દાદાની પ્રતિષ્ઠા થશે. સેંકડો આચાર્ય…

શ્રી શંખેશ્વર દાદાની ચમત્કારી સત્ય ઘટના

ગયા સૈકાની આ વાત છે…ગુજરાતના બનાસાકંઠા પ્રદેશમાં આવેલ રાધનપુરના નગરશેઠ, એક વખત સવારે પોતાના ઘરની બાહર દાંતણ કરવા બેઠા હતા. ત્યાં જ એક મ્લેચ્છ જાતિનો માણસ માંસ અને માછલીઓ રેકડીમાં ભરીને, વેચાણ માટે લઈને, જૈન શેરીમા ંઆવ્યો. તે શેરીમાં બધા…

અસ્ત થયા પછી પણ સતત પ્રાશ પારતો અભિનવ ‘સૂર્યોદય’

પ્રૌઢપ્રભાવશાળી જૈનાચાર્ય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ ગુરુત¥વને મહિમા મુક્ત કંઠે ગાતી આપણી ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃત શ્લોકોથી લઈને શાયરી સુધી અને શા†ચિંતનો લઈને સુવાક્યો સુધી ગુરુત¥વની ગરિમા વ્યક્ત થતી રહે છે. આવી અભિવ્યÂક્ત કરતી એક શાયરી આજની ક્ષણે અમને યાદ આવે છે કે…

યહ હૈ પાવન ભૂમિ…યહાં બાર બાર આના…

શ્રી પાર્શ્વ-પદ્માવતી-ધર્મ-ધામની પવિત્ર ભૂમિની સાકર જેવી મીઠી આ વાત છે. આ પાવન તીર્થનું વાતાવરણ એટલે શુદ્ધ, પ્રદૂષણ રહિત ! ત્યાં આવેલા વ્યÂક્ત, જા તબિયતથી નબળી હોય તો પણ ત્યાં રહે તો સાજા થયા વગર ન રહે. હિલસ્ટેશનને બાજુમાં મૂકે તેવો…

ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઈન નોર્થ અમેરિકા વિશ્વની સર્વપ્રથમ એન.આર.આઈ. છ’રિ પાલીત પદયાત્રા સંઘ

ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઈન નોર્થ અમેરિકા વિશ્વની સર્વપ્રથમ એન.આર.આઈ. છ’રિ પાલીત પદયાત્રા સંઘ

પાલિતાણા તાલુકાની 33 ગ્રામ્ય પંચાયત ની ચૂંટણી યોજયી.

પાલીતાણા તાલુકાની 46 ગ્રામ્ય પંચાયત ની ચૂંટણી હતી તેમાંથી 11 ગામડામાં સમરસ થઈ જયારે 2 ગામડા રાણપરડા(ખરા), અને સેજળીયા માં ફોર્મ ભરાયા પણ કોઈ કારણોસર તમામ ફોર્મ પરત ખેંચી લેવાયા જેથી ત્યાં આગામી સમયમાં ચૂંટણી યોજાશે. પાલીતાણા તાલુકાના 33 ગામડાઓ…

વિડિઓ સમાચાર

MAHATIRTH PALITANA SEVA SETU

[wpdevart_youtube]1Dg8v2TbI[/wpdevart_youtube][wpdevart_youtube]I_1Dg8v2TbI&t=198s[/wpdevart_youtube]

વિડિઓ સમાચાર

DHARMIK VIDEO

[wpdevart_youtube]RcRSC1bqxmg[/wpdevart_youtube]

પાલીતાણા ન.પા.માં ડિઝીટલ પેમેન્ટ તાલીમ વર્ગનો ફિયાસ્કો

પાલીતાણા ઃ પાલીતાણા નગરપાલિકા કચેરીમાં ડિઝીટલ પેમેન્ટ સીસ્ટમની પ્રોજેક્ટર પર ફિલ્મ દ્વારા તેમજ બેંક ઓફીસર્સ તથા ટ્રેઈનરો દ્વારા તાલીમ વર્ગનું આયોજન તા.૧૨-૧૨-૧૬થી ૨૯-૧૨-૧૬ સુધી બપોરે ૪થી ૫ અને ૫થી૬ વચ્ચે ધર્મશાળા સ્ટાફ, રત્ન કલાકોર, કરીયાણા, મીઠાઈ, ફરસાણ, જથ્થાબંધ વેપારી, ઠંડા…

error: Content is protected !!