Wah Gujarat

Gujarat Live Breaking News

Month: December 2016

રાહુલે ઉમિયા માતા મંદિરે કરેલી વિશેષ પૂજા-અર્ચના

મહેસાણામાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની રેલીને લઇને પહેલાથી જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. કોઇપણ પ્રકારની અરાજકતા ન ફેલાય તે માટે તમામ તૈયારીઓ કરવામાંં આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પહેલાથી જ પહોંચી ગયા હતા. છેલ્લા ઘણા દિવસથી રાહુલ ગાંધીની…

જૈન સમાચાર

પંન્યાસ શ્રી મોક્ષરત્નવિજયજી ગણિવર્યને આચાર્ય પદ પ્રદાનનું મુર્હૂત પ્રદાન કર્યું

પંન્યાસ શ્રી મોક્ષરત્નવિજય મ.સા.ને આચાર્ય પદ પ્રદાન મહોત્સવ ત્રિદિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન આ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.એ આજે મુર્હૂત પ્રદાન કરતા સભા મંડપમાં ઉપÂસ્થત ભક્તોએ સહ સ્વીકાર્યું. આગામી તા.૪-૫-૬ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ત્રિદિવસીય કાર્યક્રમ તેમાં આચાર્ય પદવી સમારંભ મહા સુદ ૧૦ સોમવાર…

તાલધ્વજગિરી તળાજા ખાતે પોષ દશમી અઠ્ઠમ તપની આરાધનાનો પ્રારંભ થયો

શ્રી તાલધ્વજગિરિ તળાજા મુકામે ૨૦૭૩ના પોષ દશમી એટલે માગશર વદ ૯,૧૦,૧૧, ગુરુ, શુક્ર, શનિવારે તા.૨૨,૨૩,૨૪-૧૨-૧૬ના દિવસે સમૂહમાં પુરુષાદાણીય શ્રી ચિંતામણીપાર્શ્વનાથ ભગવાનની અઠ્ઠમ તપ તથા એકાસણાની ત્રિદિવસીય આરાધના પૂ.શાસન સમ્રાટ સમુદાયના પૂ.આચાર્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્યરત્ન પૂ.આ.શ્રી ધર્મધ્વજસૂરિજી તથા મુનિ શ્રી પ્રજ્ઞેશચંદ્રવિજયજી…

આ.શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પોષ દશમીના અઠ્ઠમતપની આરાધના

વડોદરા ઃ અલકાપુરી જૈન સંઘની વિનંતી સ્વીકારી આ.શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદી તા.૨૨થી ૨૫ સુધી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. તા.૨૨ના સામુહીક મંત્ર જાપ, તા.૨૩ના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, તા.૨૪ના રોજ શ્રાવક-શ્રાવિકા માટે સમુહ સામયિક થશે. તા.૨૫ના રોજ સમુહ પારણા યોજાશે. સમગ્ર…

તીર્થનગરી પાલીતાણા શત્રુંજય પર્વતની સા.શ્રી હેમશ્રીજી મ.સા.(ઉ.૧૧૪)એ યાત્રા કરી ધન્યતા અનુભવી

તીર્થનગરી પાલીતાણા શત્રુંજય પર્વતની સા.શ્રી હેમશ્રીજી મ.સા.(ઉ.૧૧૪)એ યાત્રા કરી ધન્યતા અનુભવી

મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો…

‘કેટલાક લોકોને જીવનભર ટોનિકની જેમ લોકોની હમદર્દી લેવાની ટેવ પડી ગઈ હોય છે. તેઓને દરકે વાતમાં બીજાના અભિપ્રાયની અપેક્ષા રહે છે. અને સાન્ત્વનની પણ ! હું ાવ આવો થઈ ગયો છું, મારાથી તો કંઈ થતું જ નથી અને મને ખબર…

પ્રખર જૈનાચાર્ય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ ‘‘જા ગુરૂ કે ગુણ ગૌરવ જાણે, પ્રભુ ઉસકે પાસ…’

કેમેરા !! એની એક વિશિષ્ય ખાસિયત હોય છે કે એની સમક્ષ જે વ્યÂક્ત યા વસ્તુ ફક્ત એક વાર પણ આવે એને એ કાયમી સ્વરુપે પકડી લે છે. વ્યÂક્ત યા વસ્તુનો એ માત્ર સંપર્ક નથી કરતો. બલ્કે સંબંધ રચે છે. એથી…

ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણક તથા દીક્ષા કલ્યાણક

સમાધિ મરણને સુલભ કરનાર પોષ દશમી તપ ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણક તથા દીક્ષા કલ્યાણક સાથે આવતું હોય તેની આરાધના મારવાડી પોષ વદ ૯,૧૦,૯૯ (પોષ દશમીની અઠ્ઠમ તપની) અને ગુજરાતી માગશર વદ ૯,૧૦,૧૧ને દિવસે આ તપની શરુઆત થાય છે. આ તપ…

આદીશ્વર દાદાને જીવન સમર્પિત કરનાર પૂજારી

આદપુરના રહીશ જ્ઞાતિએ બ્રાહ્મણ મણીશંકર બાલા શંકર ત્રિવેદી (ઉ.વ.૯૨) પ્રભુ ભÂક્તમાં બ્રહ્માલીન થયા. ૨૦ વર્ષની ઉંમરે ૨૫ પૈસામાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં નોકરીની શુભ શરૂઆત કરી મણીશંકરભાઈની નોકરી અતિ કઠીન અને કપરી હોવા છતાં નિયમિત અને કોઈપણ દોષ વિના દરરોજ…

પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુ અજાહરા તીર્થ

કલિકાલ કલ્પતરૂ પ્રગટ પ્રભાવી શ્રી અજાહરા પાર્શ્વનાથ દાદાની શીતળ છાયામાં પોષ દશમી અઠ્ઠમ તપ આરાધનાનો અનેરો મહિમા આ જંબુદ્વિપના….ભરતક્ષેત્રમાં….આ અવસર્પિણીની પ્રથમ નગરી એટલે પ્રથમ પરમાત્મા યુગાદિદેવશ્રી આદિનાથ દાદા માટે નિર્માણ કરેલ વિનિતાનગરી પાછળથી પ્રસિદ્ધ પામેલ અયોદ્ધાનગરીમાં જ્યાં પાંચ પાંચ તિર્થંકર…

error: Content is protected !!