Wah Gujarat

Gujarat Live Breaking News

Month: December 2016

શ્રી અમદાવાદ જૈન સૌસાયટી જૈન સંઘમાં યશસ્વી ચાતુર્માસ સંપન્ન

• આચાર્ય પદવી – પંન્યાસ પદવી – દીક્ષા થઈ • તા.૬-૭ જાન્યુઆરી જીરાવલા તીર્થમાં જાજમ • તા.૨-૨-૧૭નો પ્રભુ પ્રવેશ તથા પ્રતિષ્ઠા થશે અમદાવાદ ઃ શ્રી અમદાવાદ-પાલડી વિસ્તાર Âસ્થર શ્રી જૈન સોસાટી જૈન સંઘમાં પૂજ્ય ૩૫૪ દીક્ષા દાનેશ્વરી આચાર્ય શ્રી વિજય…

પ્રવર્તિની પૂ.સાધ્વીવર્યા શ્રી હેમશ્રીજી મ.સા.(૧૧૪)પધાર્યા

પ્રવર્તિની પૂ.સાધ્વીવર્યા શ્રી હેમશ્રીજી મ.સા.(૧૧૪)પધાર્યા પાલીતાણા ઃ સમસ્ત તપાગચ્છમાં સૌથી વધુ વય ધરાવતા એકસો ચૌદ વર્ષ (૧૧૪)ની વય ધરાવતા પ.પૂ.સા.શ્રી હેમશ્રીજી મ.સા. પાલીતાણા પધાર્યા.તા.૧૫ના રોજ પૂજ્યશ્રીના સંયમ જીવનના ૮૭માં વર્ષમાં પ્રવેશ કરનાર છે. પાલીતાણા કસ્તુરધામ ધર્મશાળા ખાતે Âસ્થરતા છે.

બારડોલીમાં ઉપધાન તપશ્ચર્યાનો ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રારંભ થયો

બારડોલી ઃ ગચ્છાધિપતિ પ્રવર સમિતિ કાર્યવાહરક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ અને પંન્યાસ મોક્ષરત્નવિજયજી મહારાજ આદી મુનિવરોની નિશ્રામાં તા.૧૦ ડિસેમ્બરથી ભવ્યાતિભવ્ય ઉપધાન તપનો પ્રારંભ થયો. જેમાં મોટી સંખ્યામાં આરાધકો તપશ્ચર્યા માટે જાડાયા. પુણેથી ચાતુર્માસ પૂર્ણ કરી તેઓ ખાસ…

error: Content is protected !!