Wah Gujarat

Gujarat Live Breaking News

Year: 2017

અમરેલી સમાચાર

દામનગરમાં આજે ભામાશા ગોપાલભાઈનું ભવ્‍ય સન્‍માન

અમરેલી, તા. રપ દામનગરની પાવનભૂમિ પર આવતીકાલ રવિવારે સાંજનાં 8 કલાકે બાબરાનાં ચમારડીનાં પનોતા પુત્ર, સમાજ હિતમાં સતત પ્રવૃત્તિશીલ રહેનાર અને ગરીબોનાં બેલી ગણાતાગોપાલભાઈ વસ્‍તરપરાનું વિવિધ સામાજિક સંસ્‍થાઓ અને સંગઠનો ઘ્‍વારા ભવ્‍ય સન્‍માન કરવામાં આવી રહૃાું હોય સમગ્ર પંથકમાં જબ્‍બરો…

અમરેલી સમાચાર

અમરેલીમાં આવતીકાલે કોંગી કાર્યકરોનો મેળો જામશે

અમરેલી, તા. રપ અમરેલીમાં સોમવારે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્‍લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા થવાની હોય સમગ્ર જિલ્‍લામાંથી મોટી સંખ્‍યામાં કોંગી કાર્યકરો, આગેવાનો અને દાવેદારો ઉપસ્‍થિત રહેવાના હોવાનું જાણવા મળેલ છે. દરમિયાનમાં જિલ્‍લા કોંગી પ્રમુખ પંકજ કાનાબારે જણાવેલ…

અમરેલી સમાચાર

વિધાનસભાનાં કોંગી દાવેદારોની મહેનત પર પાણીઢોળ

અમરેલી, તા. રપ અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે કોંગ્રેસ પક્ષ ઘ્‍વારા મુરતીયાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમરેલીનાં સરકીટ હાઉસમાં સોમવારે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નિમણુંક કરેલ પાંચ નિરીક્ષક સ્‍થાનિક કોંગી કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા કરવાનાં છે….

અમરેલી સમાચાર

અમરેલીનાં સહજાનંદ કોમ્‍પ્‍લેક્ષમાંથી પ્રેકટીસ કરતાં બોગસ ડોકટર ઝડપાયા

અમરેલી, તા.રપ અમરેલીનાં સ્‍ટેશન રોડ ઉપર આવેલ સહજાનંદ કોમ્‍પ્‍લેક્ષમાં અમરેલી તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. રાજીવકુમાર સિંહા તથા ડો. જી.જે. ગજેરા વિગેરેએ સંયુકત રીતે તપાસ હાથ ધરતાં આ કોમ્‍પ્‍લેક્ષમાં ડો. પી.એમ. સાહેબ બોગસ ડોકટર તરીકે પ્રેકટીસ કરતાં જોવા મળતાં તેમની પાસે…

અમરેલી સમાચાર

અમરેલીનાં એક ગેસ્‍ટ હાઉસમાં સગીરા પર બળાત્‍કાર થયાની પોલીસ ફરિયાદ દાખલ થતાં ખળભળાટ

અમરેલી, તા. રપ અમરેલીનાં ચિતલ રોડ ઉપર રહેતાં એક પરિવારની સગીર વયની દિકરી ગઈકાલે પોતાના ઘરે હતી ત્‍યારે લાઠી તાલુકાનાં કેરીયા ગામે રહેતો જયદિપ ભુપતભાઈ ડેર નામના શખ્‍સે મોટર સાયકલ લઈ આવી અને આ સગીરાને પોતાના મોટર સાયકલ ઉપર લઈ…

અમરેલી સમાચાર

ત્રંબોડામાં થયેલ ગેસ બ્‍લાસ્‍ટમાં વધુ ર વ્‍યકિતનાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્‍યુઆંક પ થયો

અમરેલી, તા. રપ બાબરા તાલુકાનાં ત્રંબોડા ગામે થોડા દિવસ પહેલા ગેસ સિલિન્‍ડર લીકેજ થવાના કારણે ગેસ સીલીન્‍ડર ફાટી જતાં અને આગ લાગી જતાં આ બનાવમાં કુલ 9 જેટલા લોકો ગંભીર રીતે દાજી જતાં તમામને પ્રથમ બાબરા, અમરેલી, રાજકોટ અને વધુ…

અમરેલી સમાચાર

અમરેલીજિલ્‍લામાં અનેક અમીર પરિવારો પાસે બીપીએલ કાર્ડ

અમરેલી, તા. રપ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ લોકસભા ગૃહમાં વૃઘ્‍ધો, ગરીબો, વિકલાંગો અને વિધવા મહીલાઓના પ્રશ્‍નોને વાચા આપી સરકાર સુધી તેઓની માંગણી પહોંચાડેલ છે. સાંસદે લોકસભા ગૃહમાં કેન્‍દ્ર સરકાર ર્ેારા વૃઘ્‍ધો, વિકલાંગો અને વિધવા મહીલાઓને સુપેરે પેન્‍શનની સુવિધા મળી રહે…

અમરેલી સમાચાર

અમરેલીનાં ગુજકો માસોલમાં સહકાર સંમેલન યોજાયું

ગુજકો માસોલ અમદાવાદ તથા રામા ફોસ્‍ફરસ લી. ઉદયપુર ઉત્‍પાદિત ગીરનાર બ્રાન્‍ડ સુપર ફોસ્‍ફરસ દ્વારા અમરેલીના ગુજકો માસોલમાં સહકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દિપક માલાણી, શરદ લાખાણી, એસ.એમ. પેથાણી, મોહનભાઈ નાકરાણી, રવજીભાઈ પાનસુરીયા, મનુભાઈ પટેલ, પ્રેમજીભાઈ સેંજલીયા, બાબુભાઈ ધામત, હિંમતભાઈ…

અમરેલી સમાચાર

અમરેલી જિલ્‍લામાં ઉઘાડપગા તબીબો બેખૌફ બન્‍યા

અમરેલી, તા. રપ અમરેલી જિલ્‍લાનું આરોગ્‍ય વિભાગ જ માંદગીનાં બિછાને પડયું હોય જિલ્‍લામાં ઉઘાડપગા તબીબો બેખૌફ બનીને ખુલ્‍લેઆમ જનઆરોગ્‍ય કેન્‍દ્ર સાથે ચેડા કરી રહૃાા હોય રાજયનાં આરોગ્‍યમંત્રીએ ઉચ્‍ચકક્ષાની ટીમ તપાસાર્થે મોકલવી જોઈએ તેવી માંગ ઉભી થઈ છે. બગસરાનાં કુંકાવાવ નાકા…

અમરેલી સમાચાર

અમરેલીની રીંકલ સેજાણી નામની યુવતિએ ટ્રેન નીચે પડતુ મુકીને આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી

અમરેલી, તા. રપ અમરેલીના ચક્કરગઢ રોડ નજીક આવેલ પ્રજ્ઞા સ્‍કૂલ સામે રેલ્‍વે લાઈન ઉપર આજે સવારે લગભગ 9 વાગ્‍યાના સમયે ખીજડીયાથી વેરાવળ જતી ટ્રેન નિચે અમરેલીનાં રોકડીયાપરામાં રહેતી રીંકલબેન મનસુખભાઈ સેજાણી નામની 18 વર્ષિય યુવતીએ પડતું મુકી દેતાં તેણીનું ગંભીર…

error: Content is protected !!