Wah Gujarat

Gujarat Live Breaking News

Month: February 2017

પાલીતાણામાં કોંગ્રેસ પક્ષ દ્વારા જન-વેદના સંમેલન યોજાયું

પાલીતાણા ઃ પાલીતાણા પટેલ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા આજે કેન્દ્ર સરકારની જન વિરોધી નિતિઓના વિરોધમાં જન-વેદના સંમેલન યોજાયું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રવિણભાઈ વાળાના અધ્યક્ષસ્થાને યોજાયું. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસમાંથી કુવરજીભાઈ બાવળીયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયસિંહ સરવૈયા, પાલીતાણા…

વાહ ! શું મેનેજમેન્ટ છે, મારા પ્રભુનું….

સમજ અને સંયમ જેનામાં બીજા કરતા અધિક છે તે છે ઃ સ્થનવિર ! આગમ ગ્રંથોમાં તેમજ વિવિધ ગ્રંથોમાં સાધુ ભગવંતોના અલગ અલગ નામો આવે છે. શ્રમણ, સાધુ, મુનિવર, જ્ઞાનપુરુષ, ક્ષમાશ્રમણ, સાધક, સ્થવિર, મુનિરાજ, ઉપાધ્યાય, પંન્યાસ, આચાર્ય, સંયમી. જેમની પાસે જ્ઞાન…

વિચારોનું રહસ્ય અથવા હકારાત્મક વિચારોની શÂક્ત

મનુષ્યએ સતત વિચારોમાં મગ્ન રહેતો હોય છે. ભલે કાર્ય કરતો હોય અથવા ન કરતો હોય પરંતુ એના વિચારો અવિરત પણે મનમાં રમતા જ હોય છે. અને હંમેશા તેના વિચારો ઉચ્ચ કે યોગ્ય જ હોય એવું હોતું નથી આપણા મનમાં સારા…

જૈન સમાચાર

પ. પૂ. આ. શ્રી વિજય કિર્તિયશસૂરીશ્વરજી મહારાજાનાં ચરણોમાં કોટી કોટી વંદન

રાજસ્થાન સિરોહી જિલ્લામાં આબુ ગિરિરાજની સાજાકટ જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું જૂગ જૂનું તીર્થ આવેલું છે. જૈન શ્વેતાંબર શ્રીસંઘનું આ તીર્થ સ્થળ સૈકાઓથી એક વિશિષ્ટ કારણે જગતમાં પ્રસિદ્ધ થયેલું છે. જૈન ધર્મમાં ક્યાંય કોઈપણ જિનાલયમાં કોઈપણ તીર્થંકરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હોય ત્યારે…

જૈન સમાચાર

રત્નસુંદરસૂરીશ્વરજી આજે પંકજ સોસાયટી ખાતે પ્રવચન યોજાશે

અમદાવાદ ઃ ૧૬-૧૭ ફેબ્રુઆરીએ પંકજ સોસાયટી, ભઠ્ઠા ખાતે સવારે ૯ઃ૧૫ કલાકે પ્રવચન યોજાશે. ૧૮મીએ સવારે ૯ કલાકે તેમનો અંતિમ વિહાર પંકજ સોસાયટીથી થશે અને નડિયાદ બરોડા હાઈવે તરફ વિહાર કરશે. તેમનું આગામી ચાતુર્માસ બારડોલી ખાતે યોજાશે.

જૈન સમાચાર

આ.જગચ્ચંદ્રસૂરિજીનો આજે નગરપ્રવેશ

અમદાવાદ ઃ તપાગચ્છાધિપતિ આ.વિજય રામસૂરિશ્વરજી (ડહેલાવાળા)ના શિષ્ય આ.જગચ્ચંદ્રસૂરીશ્વરજી આદિઠાણાનો નગર પ્રવેશ ૧૬ ફેબ્રુઆરીએ પાલડી ઝવેરી પાર્ક જૈન સંઘ ખાતે થશે. તેમની નિશ્રામાં તાજેતરમાં પાલીતાણા છ’રિ પાલિત પગપાળા સંઘકઢાયો હતો. તેમની નિશ્રામાં દેરાસરની ૪૦મી વર્ષગાંઠની ઉજવણી થશે. નૂતન ધ્વજા મહાવદ ૧૧ને…

જૈન સમાચાર

તણસા ખાતે પાર્શ્વ ભÂક્ત ધામની સાલગીરી ઉજવાશે

ભાવનગર ઃ તણસા પાર્શ્વ ભÂક્ત ધામ ખાતે મુળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સાલગીરી તા.૧૮ ફેબ્રુઆરીના રોજ સવારે અઢાર અભિષેક, ત્યારબાદ ૧૧ઃ૩૦ કલાકે ધ્વજારોહણ તેમજ સ્વામી વાત્સલ્ય યોજાશે.

જૈન સમાચાર

સ્વામીનારાયણ સંપ્રદાયનો મહામૂલો ગ્રંથ ‘શિક્ષાપત્રી’ અર્પણ સમારોહ તા.૨૦ ફેબ્રુઆરીના રોજ યોજાશે

પાલીતાણા ઃ સ્વામીનારાયણ સંપ્રદાયનો મહામૂલો ગ્રંથ શિક્ષાપત્રી જૈન સમાજવતી સૌપ્રથમવાર પાલીતાણા નગરવિકાસ પ્રેરક તેમજ શંખેશ્વર વિકાસ પ્રેરક ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) તથા તેઓના શિષ્યરત્ન નૂતન આ.ભ.શ્રી મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.આદિ મુનિ ભગવંતોના સ્વહસ્તે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી…

error: Content is protected !!