Wah Gujarat

Gujarat Live Breaking News

Month: February 2017

જૈન સમાચાર

શ્રી માણિભદ્ર વીરનો બાહ્ય પરિચય

શ્રી તપાગચ્છના અધિષ્ઠાયક દેવશ્રી મણિભદ્ર વીર વ્યંતરનિકાયમાં છઠ્ઠા ઈન્દ્ર છે. કુલ ૬૪ ઈન્દ્રો છે. તેમાં યક્ષ જાતિના ૧૬ ઈન્દ્રો છે. તેમાંથી ઈન્દ્ર આ શ્રી માણિભદ્ર વીર છે. ઈન્દ્ર માણિભદ્રજીનું શરી શ્યામવર્ણની ઝાંયવાળું અને ૬ ભુજાયુક્ત છે. વરાહનું સ્વરૂપ ધરાવતું મુખ…

જૈનાચાર્ય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજને હૃદયાંજલિ ઃ

‘ગુરુવર ! આપથી એક જ આશા…આશિષ કેરો દેજા પ્રકાશ…’ એક સંસ્કૃત સુભાષિતમાં મસ્ત કલ્પના કરાઈ છે કે તાજા ઉદય પામેલ સૂર્યના બાળકિરણો જન્મવેંત સમા દિશાના પર્વતોની ટોચ પર પોતાં સામ્રાજ્ય પાથરી દે છે. આ એમ સમજાવે છે કે જે તેજસ્વી…

હું આ વાત તમને કહું છું;

સ્વજન ગણીને, કોઈને કહેશો નહિં. તમે જે છો એનાથી વધારે બતાડવાનો પ્રયત્ન ન કરો. તમે જે છો તે જ બતાવો. લોકો મને શું કહેશે ? લોકો શું વિચારશે ? એ ન વિચારો. લોકોએ શું વિચારવું જાઈએ એ પણ જા હું…

સ્થાનકવાસી જૈન સંઘમાં ફ્રેબુઆરી માસમાં દસ દીક્ષાઓ યોજાશે…

મુંબઇ, બોટાદ,થાણા,ગાંધીધામ, મુન્દ્રા, કચ્છ, વઢવાણ, વલસાડ માં દીક્ષા મહોત્સવ ઊજવાશે… રાજકોટ ઃ જૈન સમાજ માટે ફેબ્રુઆરી માસ એટલે એમ કહેવાય કે દીક્ષાઓનો મહીનો,કારણકે ફેબ્રુઆરી માસમાં જૈન સમાજ માં પ્રાયઃ કરીને વધારે દીક્ષાઓ થતી હોય છે.આગામી ફેબ્રુઆરી મહીનામાં સ્થાનકવાસી જૈનોના વિવિધ…

કિશોરભાઈ કોરડીયા પાંજરાપોળ માટેની ભેખ ધરીને રૂ.સાડા સાત લાખ જેવી માતબર રકમ મકરસંક્રાતિના દિવસે એકઠી કરી

સંક્રાંત દિને દાનની ‘‘ટહેલ’’ રૂ.૩,૦૦,૦૦૦/- લાખની હતી પરંતુ ૨૮ વર્ષ થયા. આ ‘‘ટહેલ’’ અગાઉથી અપાઈ છે આ વખતે નોટ બંધી હતી તો આ ‘‘ટહેલ’’ માં શુ થશે ? નોટબંધી આમ છતાં કિશોર કોરડીયાએ પાંજરાપોળ માટેનો ‘‘ભેખ’’ ધરીને રૂ.૭,૫૦,૦૦૦/-નો ફાળો પાંજરાપોળ…

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયે ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ

પાલીતાણા ઃ ૫૦-૫૦ સ્વર્ણિમ વર્ષિતપારાધક તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્‌ ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મંગલમય મહોત્સવનો પ્રારંભ તા.૨૩-૦૧-૨૦૧૭ના રોજ શ્રી જલયાત્રા વિધાન, શ્રી કુંભ સ્થાપના, શ્રી દિપક સ્થાપના, શ્રી જવાહરોપણ વિધિ, શ્રી ક્ષેત્રપાલ પૂજન, શ્રી માણેક સ્તંભ, શ્રી રોપણવિધિ, તા.૨૪-૦૧-૨૦૧૭ના રોજ લઘુ…

error: Content is protected !!