Wah Gujarat

Gujarat Live Breaking News

Year: 2019

અમરેલી સમાચાર

ઈન્‍ડો-તિબેટ ફોર્સનાં ર જવાનોને ઝેરી જીવજંતુએ દંશ મારતા એક જવાનનું કમકમાટીભર્યુ મૃત્‍યુ થયું

લોકસભાની ચૂંટણીને લઈને અમરેલી ખાતે બંદોબસ્‍તમાં આવ્‍યા હોય અરેરાટી : સાવરકુંડલામાં ર જવાનોને ઝેરી જનાવરે દંશ માર્યો ઈન્‍ડો-તિબેટ ફોર્સનાં ર જવાનોને દંશ મારતા એક જવાનનું કમકમાટીભર્યુ મૃત્‍યુ થયું બનાવની જાણ થતાં કલેકટર ઓક તેમજ કોંગી ઉમેદવાર પરેશ ધાનાણી હોસ્‍પિટલ ખાતે… …

Breaking News

સરકાર સિક્યોરિટીના નામે જાસુસી કરાવે છે,:હાર્દિક પટેલ

રાજકોટ ચૂંટણી સભા કરવા પહોંચેલા હાર્દિક પટેલે સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સિક્યોરિટી હું નહીં સ્વીકારું, કારણ કે ગુજરાત સરકારની સિક્યોરિટી જાસુસી કરાવે છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ…

Breaking News

અંબાજી ત્રિશુળિયા ઘાટ ઉપર બ્રેક ફેઇલ થતાં STબસનો અકસ્માત, 30 મુસાફરો ઘાયલ

અંબાજી ત્રિશુળિયા ઘાટ ઉપર બ્રેક ફેઇલ થતાં STબસનો અકસ્માત, 30 મુસાફરો ઘાયલ અંબાજી અને દાંતા વચ્ચે એસટી બસનો અકસ્માત થયાની ઘટના બની હતી. અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટમાં એસટી બસની બ્રેક ફેઇલ થતાં બસ રોડની બાજુમા પહાડને અથડાઇ હતી. જેના પગલે…

Breaking News

गुजरात में 10 से 15 सीटो पर कोंग्रेस का विजय निश्चित, राजकोट प्रेस कॉन्फ्रेंस में अहमद पटेल का दावा

गुजरात में 10 से 15 सीटो पर कोंग्रेस का विजय निश्चित, राजकोट प्रेस कॉन्फ्रेंस में अहमद पटेल का दावा राजकोट : कोंग्रेस राज्यसभा के सदस्य अहमद पटेल आज सौराष्ट्र के दौरे पर है। राजकोट में उन्होंने एक प्रेस कॉन्फ्रेंस को…

Breaking News

નવસારીના વેસ્મા ખાતે બ્લોક બનાવતી ફેક્ટરીમાં બોઈલર ફાટતાં એકનું મોત

નવસારીના વેસ્મા ખાતે આવેલી બ્લોક બનાવતી ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું. મેજીટેક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. કંપનીમાં એવા સમયે બ્લાસ્ટ થયો હતો જ્યારે અંદર 100થી વધુ કર્મચારીઓ હતાં. જેમાં એકનું મોત થયું હતું. જ્યારે 6થી વધુ લોકો…

Breaking News

દેશ તમારા માટે શું કરે છે તેના કરતા તમે દેશ માટે શું કરશો તે મહત્ત્વનું છે : ડો. ધવલ પટેલ

જો તમારે કોઈ પક્ષને મત ન આપવો હોય તો તમને નન ઓફ ધ અબોવ ‌વિકલ્પ પણ આપવામાં આવે છે.તમારી પાસે ચોઈસ છે તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ પક્ષને મત આપી શકો છો. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા પંચાવતી હોલ અગ્રેસન…

Breaking News

રમત-ગમત ક્ષેત્રે પરફોર્મ કરનાર 200 વિદ્યાર્થીઓે સન્માનિત થયા

ઉત્રાણ ખાતે આવેલી ગજેરા સ્કૂલમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમત-ગમત ક્ષેત્રે વર્ષ દરમિયાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેમજ શાળા માટે મેડલ મેળવનાર ખેલાડીઓને શાળા પરિવાર તરફથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ગત વર્ષે ગજેરા સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ…

Breaking News

વિશાલ રાવળે 220 કિલો વજન ઊંચકી ગોલ્ડ મેડલ મેળવ્યો

ગુજરાત સ્ટેટ ઓપન મેન & વુમેન બેંચપ્રેસ & ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ અમદાવાદ ખાતે નિકોલના રેવટી પ્લાઝામાં યોજવામાં આવી હતી, જેમાં 300 થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિશાલ રાવળે 105 કિગ્રા કેટેગરીમાં ભાગ લઈ ડેડલિફ્ટિંગમાં 220 કિગ્રા વજન ઊંચકી…

Breaking News

ઝાંઝરીયા, ગોળીબાર મંદિરે હનુમાન જયંતિની ઉજવણી

ભાવનગર શહેર-જિલ્લા સહિત ગોહિલવાડ પંથકમાં આજે ધર્મોલ્લાસ સાથે પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજી મંદિરે આજે આકર્ષણ શણગાર સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શહેરના ગોળીબાર હનુમાનજી મંદિરે દાદાનાં દર્શન કરવા વહેલી સવારથી જ ભાવિક ભક્તો ઉમટી પડ્યા…

Breaking News

પોલીસ કર્મચારીઓ દ્વારા મતદાન

આગામી તા.૨૩ એપ્રિલનાં રોજ યોજાનારી ભાવનગર લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર જિલ્લાનાં પોલીસ કર્મચારીઓ માટે આજે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરનાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર મતદાન કર્યું હતું.  તસ્વીર : મનિષ ડાભી

error: Content is protected !!