Wah Gujarat

Gujarat Live Breaking News

Month: January 2019

અમરેલી સમાચાર

રાજયની રર જેટલી ઈજનેરી કોલેજને પછડાટ આપી અમરેલીની એન્‍જિનિયરિંગ કોલેજનું સર્વોચ્‍ચ પરિણામ

આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણનાં હિતમાં મહત્ત્યવની સવલત ઉભી કરવાની તૈયારીઓ અમરેલી, તા.30 અમરેલીમાં શાંતાબા ગજેરા ટ્રસ્‍ટ સંચાલિત ઈજનેરી કોલેજનું તાજેતરમાં પરિણામ જાહેર થયેલ. જે સમગ્ર રાજયની રર જેટલી કોલેજમાં સર્વોચ્‍ચ સ્‍થાને આવતાં ટ્રસ્‍ટના સર્વેસર્વા વસંતભાઈ ગજેરાએ ભાવિ ઈજનેર અને…

અમરેલી સમાચાર

મહુવા-બાંદ્રા સુપરફાસ્‍ટ ટ્રેનને લીલીયામાં સ્‍ટોપઅપાયો

રેલ્‍વે મંત્રાલયનાં આદેશથી આજે સાપ્‍તાહિક મહુવા- બાંદ્રા-મહુવા સુપરફાસ્‍ટ ટ્રેન નં. રર994 / રર993 ને લીલીયા મોટા રેલ્‍વે સ્‍ટેશન પર સ્‍ટોપ આપવા નિર્ણય લેવાતા આજથી સુપરફાસ્‍ટ ટ્રેન લીલીયા સ્‍ટોપ કરતાં સ્‍થાનિક ભાજપ અગ્રણીઓ, વેપારીઓ અને ગ્રામજનોએ સાંસદ નારણભાઈ કાછડીયાની આગેવાનીતળે સુપરફાસ્‍ટ…

અમરેલી સમાચાર

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લિ. ર્ેારા ‘‘પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના” અંતર્ગત ચેકનું થયેલ વિતરણ

અમરેલી, તા. 30 અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ., શેડુભાર શાખા મારફત ભભપ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાભભમાં જોડાયેલ હરીપુરા ગામનાં સભાસદ સ્‍વ. જેરામભાઈ કાનજીભાઈ ગજેરા તથા સ્‍વ. મધુબેન જેરામભાઈ ગજેરાનું આકસ્‍મિક અવસાન થયેલ. જેની વીમા કલેઈમની રકમ રૂા.4,00,000 મંજૂર થતા…

અમરેલી સમાચાર

મૂકબધિર શાળાનાં વિદ્યાર્થીઓએ ફિલ્‍મ નિહાળી

ડો. કલામ ઈનોવેટીવ વર્કસ દ્વારા મૂકબધિર શાળાના 80 વિદ્યાર્થીઓને દેશભકિતને ઉજાગર કરતું  ફિલ્‍મ બતાવવામાં આવ્‍યું હતું. મૂકબધિર બાળકો અને તેમના શિક્ષકો અને ડો. કલામ ઈનોવેટીવ વર્કસના સભ્‍યોએ તિરંગો લહેરાવતા અને ભારતમાતાના નારાઓ સાથે સિનેમા હોલમાં પ્રવેશ કર્યો હતો. તિરંગા સાથે…

અમરેલી સમાચાર

કલેકટર આયુષ ઓકે વીવીપેટનું ફર્સ્‍ટ લેવલ ચેકીંગ પ્રક્રીયાનું નિરીક્ષણ કર્યુ

વેરહાઉસ અમરેલી ખાતે નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી.આલે રાજકિય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે વીવીપેટનું ફર્સ્‍ટ લેવલ ચેકીંગ હાથ ધરેલ હતું.જેનું ઓનલાઈન વેબકાસ્‍ટીંગ ચૂંટણી પંચની વેબસાઈટ પર કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર પ્રક્રીયાનું આજરોજ જિલ્‍લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર આયુષ ઓકે નિરક્ષણ કરી જરૂરી…

અમરેલી સમાચાર

અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલમાં 70માં પ્રજાસત્તાક પર્વની ભવ્‍ય ઉજવણી

ડો. જીવરાજ મહેતાસંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રા./ઉ.મા. શાળા તથા શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળાનાં સંયુકત ઉપક્રમે આજરોજ તા.ર6/01/ ર019ને શનિવારનાં રોજ ભભ70માં પ્રજાસતાક પર્વનીભભ ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે સંસ્‍થાના પ્રમુખ…

Breaking News

દાંડી હવે તીર્થધામ બની જશે, લાખો પર્યટકો આવશે, અનેક લોકોને રોજગારી મળશે: PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સુરત, નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ, શિલાન્યાસ વગેરે કાર્યક્રમ બાદ પીએમ નરેન્દ્ર મોદી દાંડી પહોંચી ગયા છે.પીએમ મોદી અહીં હેલિપેડથી સીધા ગાંધી સ્મારક ખાતે પ્રાર્થના મંદિર પહોંચી, ત્યાં નજીકમાં આવેલા સેફિવિલાની મુલાકાત લીધી….

Breaking News

સુરતમાં મોદીનું યુવાઓને સંબોધનઃ તમારા સપનાઓને આધારે અમે કામ કરી રહ્યાં છીએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. સુરતમાં તેઓ બપોરે આવી પહોંચ્યા હતા અને ત્યાર બાદ સુરત ઇન્ટરનેશલ ફ્લાઈટને ફ્લૅગઓફ કર્યા બાદ ઇન્ટરનેશલ ઍરપોર્ટની ભેટ આપી હતી. ત્યાર બાદ નવસારીના દાંડી ખાતે 110 કરોડના રાષ્ટ્રીય નમક સત્યાગ્ર સ્મારકનું…

Breaking News

ફેશન શો ગેલેક્ષી મિસ ઇન્ડિયા કવિન સ્પર્ધામાં સૌરાષ્ટ્રના સ્વાતિજોશી ગુજરાત માંથી એક માત્ર ફાઇનલ રેમ્પવોક કરશે

ગેલેક્ષી મિસ ઇન્ડિયા ફેશન શો માં મિસ્ટર એન્ડ મિસ અને મિસિસ કેટેગરી માં ભાગ લેનાર ૩૦ પાર્ટીસિપેન્ટ્સ માં સૌરાષ્ટ્ર નું ગૌરવ સ્વાતિજોશી અવલ્લ નંબર પર સરથાણા કન્વેનશન હોલ ખાતે યોજાયેલ ફેશન શો ૪૧ પલ્સ કેટેગરી માં ૪ મહિલા ની પસંદગી…

Breaking News

હવામાન આગાહીઃ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ રહેશે યથાવત્, પડી શકે છે કમોસમી વરસાદ

છેલ્લાં અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને જો તમે ઠંડી ઓછી થવાની રાહમાં બેઠાં છો તો તમારા માટે નિરાશાજનક સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણમાં આગામી 2 દિવસોમાં કોલ્ડવેવની અસર સર્જાઈ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં ઠંડીનું…

error: Content is protected !!