Wah Gujarat

Gujarat Live Breaking News

Month: January 2019

અમરેલી સમાચાર

આયા મૌસમ ચુનાવકા : જનતા જનાર્દન જાગૃત્ત રહે

કેન્‍દ્ર સરકારની પાંચ વર્ષની કામગીરીની સમીક્ષા કરવાનો સમય આવી ચુકયો છે આયા મૌસમ ચુનાવકા : જનતા જનાર્દન જાગૃત્ત રહે જાતીવાદ, ધર્મવાદને બદલે જનહિતનું કેટલું કાર્ય થયું છે તેનો વિચાર કરવો જરૂરી આગામી દિવસોમાં ભાજપ-કોંગ્રેસનાં હજારો કાર્યકરો હથેળીમાં ચાંદ બતાવવા આવી…

અમરેલી સમાચાર

અમરેલીમાં સાયકલીંગ ટ્રેકનું ખાતમુર્હુત કરતા પાલિકાનાં શાસકો

અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા લાઠી રોડ ઉપર આવેલ સાયકલીંગ ટ્રેક તેમજ બ્‍યુટીફીકેશનનું ખાતમુર્હુત કરવામાં આવેલ હતું. જેમાં જેન્‍તીભાઈ રાણવા (પ્રમુખ અમરેલી નગરપાલિકા), બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામાણી, કારોબારી ચેરમેન જયશ્રીબેન ડાબસરા સહિત ટાઉન…

અમરેલી સમાચાર

ધારાબંદરમાં જીંગા ઉછેર કેન્‍દ્ર બંધ નહીં થાય તો આંદોલનનાં ભણકારા

કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું અમરેલી, તા. ર9 જાફરાબાદના ધારાબંદરના જાગૃત નાગરિક જાદવભાઈ બારૈયાએ કલેકટરને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે બની રહેલ જીંગા ઉછેર કેન્‍દ્ર માટે સરકાર દ્વારા જગ્‍યાની મંજૂરી મળેલ હોય પરંતુ જેમાં આજુબાજુ…

અમરેલી સમાચાર

બાબરા શહેરમાં રૂપિયા પ0 લાખનાં ખર્ચે માર્ગો બનાવવાનું શરૂ

બાબરામાં નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં રોડ રસ્‍તાઓમાં લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતા સ્‍થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા તેમજ ધારાસભ્‍યનું સ્‍થાનિકો દ્વારા ફૂલહાર અને સાલથી બહુમાન કરી આભારની લાગણી વ્‍યકત કરી હતી. બાબરામાં વોર્ડ…

અમરેલી સમાચાર

સંયુકત પરિવાર, સમુહલગ્નો સાંપ્રત સમયની માંગ : દિલીપ સંઘાણી

નાણા અને સમયનો વ્‍યય અટકાવવા સામાજીક શકિત આવશ્‍યક, સંતો-મહંતોના આર્શિવાદ સંયુકત પરિવાર, સમુહલગ્નો સાંપ્રત સમયની માંગ : દિલીપ સંઘાણી કોળી સમાજ, આહીર સમાજ અને વાંજા સમાજ દ્વારા રાજુલા, કોવાયા, કુંડલા ખાતે યોજાયા લગ્નો અમરેલી, તા. ર9 માતા-પિતાને જો કોઈ મોટી…

અમરેલી સમાચાર

કોવાયામાં આહીર સમાજ ર્ેારા આઠમો સમૂહ લગ્નોત્‍સવ યોજાયો

રાજુલા નજીક આવેલ કોવાયા મુકામે અહિર સમાજ ર્ેારા આઠમાં સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમુહ લગ્નમાં કુલ 3ઢ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમુહ લગ્ન કાર્યક્રમની શરૂઆત દિપ-પ્રાગટય કરી કરવામાં આવી હતી. સમુહ લગ્નમાં પધારેલ તમામ…

અમરેલી સમાચાર

અમરેલીનાં નિંભર અધિકારીઓને ‘‘મગરમચ્‍છ એવોર્ડ” આપવો જોઈએ : ડો. કાનાબાર

શહેરનાં વિકાસ સાથે સંકળાયેલ માટે નવા એવોર્ડની રચના જરૂરી અમરેલીનાં નિંભર અધિકારીઓને ‘‘મગરમચ્‍છ એવોર્ડ” આપવો જોઈએ : ડો. કાનાબાર સત્તાધારીપક્ષનાં આગેવાને જ વહીવટીતંત્રની પોલ ખોલતાં ભારે ચકચાર મચી અમરેલી, તા. ર8 1960માં, બૃહદ મહારાષ્‍ટ્રમાંથી ગુજરાતની રચના થઈ ત્‍યારે અમરેલીના સદ્‌ભાગ્‍યે…

અમરેલી સમાચાર

વરરાજાના વરઘોડાનાં સમયે માથુ દીવાલ સાથે અથડાતા ઘોડીનું મોત

ધારી નજીક આવેલ શિવડ ગામે માથુ દીવાલ સાથે અથડાતા ઘોડીનું મોત અમરેલી, તા. ર8 હાલમાં લગ્નસરાની મૌસમ પુર બહારમાં ખીલી છે, ત્‍યારેજાનમાં આવેલા જાનૈયાઓ વરરાજાના વરઘોડાનાં સમયે ખાસ કીને ઘોડા-ઉંટ ઉપર બેસી શાહી સવારી માણે છે. અને તેવા સમયે ઘોડાઓને…

અમરેલી સમાચાર

અમરેલી જિલ્‍લામાં પ્રજાસત્તાકદિનની ઉત્‍સાહભેર ઉજવણી

ખાંભા ખાતે મંત્રી વિભાવરીબેન દવેનાં વરદ્‌હસ્‍તે ઘ્‍વજવંદન કરાયું અમરેલી જિલ્‍લામાં પ્રજાસત્તાકદિનની ઉત્‍સાહભેર ઉજવણી આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત સૌપ્રથમ ગુજરાતમાં આપવામાં આવ્‍યું અમરેલી, તા. ર8 અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા મથકે 70મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી….

અમરેલી સમાચાર

અમરેલીનાં પટેલ શૈક્ષણિક સંકુલમાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

અમરેલી, તા.ર8 અમરેલી જીલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે 70માં પ્રજાસતાક દિન નિમિતે ઘ્‍વજવંદન તેમજ સ્‍પોર્ટ વિભાગ ર્ેારા કસરતનાં દાવ કરવામાં આવેલ. સભાનાં અઘ્‍યક્ષસ્‍થાને મધુભાઈ કે. સવાણી હાલ યુ.એસ.એ.ને રાખવામાં આવેલ. ઘ્‍વજવંદન મુકતાબેન…

error: Content is protected !!