Wah Gujarat

Gujarat Live Breaking News

Month: March 2019

Breaking News

મેરેથોન વિજેતાઓને એવોર્ડ એનાયત કરતા જિલ્લા કલેક્ટર આયુષ ઓક

અમરેલી વિદ્યાસભા સંકુલ ખાતે યોજાયેલ મેરેથોન દોડનાં વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ મેરેથોનમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વિદ્યાર્થીનીઓ પણ સારો દેખાવ કરતા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકએ તમામ વિદ્યાર્થીનીઓને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં એમણે જણાવ્યું હતું કે આવતી…

Breaking News

મતદાન મહાદાનના નારા સાથે વિદ્યાર્થીઓ જોશભેર મેરેથોન દોડ્યાં

જિલ્લાના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ પણ વિદ્યાર્થીઓ સાથે દોડ્યાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે અમરેલી જિલ્લાનાં લોકો મતદાન માટે જાગૃત થાય અને વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેરેથોન વિદ્યાસભા…

Breaking News

સનરાઈઝ તેમજ રોયલની ચેલેન્જર્સ વચ્ચે આજે જંગ

ઈન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં સનરાઈઝ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે જંગ ખેલાશે. આ મેચ ખૂબ રોચક બની કે છે. વિરોટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ અપેક્ષા મુજબ દેખાવ કરી શકી નથી. તેની હારનો સીલસીલો જારી રહ્યો છે. બીજી…

Breaking News

મોદી જ દેશને મજબૂત સુરક્ષા પુરી પાડવામાં સક્ષમ છે : શાહનો હુંકાર

ગાંધીનગર લોકસભા બેઠક માટે સૌપ્રથમવાર ઉમદેવારીપત્ર ભરવા જતાં પહેલાં યોજેલા ભવ્ય રોડ શો અને જાહેસસભાને સંબોધન કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના ભાષણની શરૂઆત ભારત માતા કી જય થી કરી હતી. અમિત શાહે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ…

Breaking News

ભવ્ય રોડ શો બાદ અમિત શાહે વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી

ભારતીય રાજનીતિમાં આધુનિક ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પહેલા અમિત શાહે ભગવા પાર્ટીના ગઢ ગણાતા ગાંધનગરમાં એનડીએમાં સામેલ સાથી પક્ષોના નેતાઓની સાથે ચાર કિલોમીટર સુધી રોડ…

અમરેલી સમાચાર

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં જિલ્‍લા કક્ષાની અન્‍ડર-14 તથા 17 કબડ્ડી સ્‍પર્ધા યોજાઈ 

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત શ્રી અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્‍કૂલ તથા શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્‍કૂલ અને અમરેલી જિલ્‍લા વિદ્યાસભા ડિસ્‍ટ્રીકટ લેવલ સ્‍પોર્ટ્‍સ સ્‍કૂલના સંયુકત ઉપક્રમે શાળા કેમ્‍પસમાં અન્‍ડર 14 અને અન્‍ડર 17ભાઈઓ-બહેનો કબડ્ડી સ્‍પર્દ્યાનું…

Breaking News

ભાવનગર જીલ્લામાં અપહરણ, બળાત્કારનાં આરોપીને પાણવીથી ઝડપી લેતી વલ્લભીપુર પોલીસ

પાલીતાણા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાના બોરતળાવ પોલીસ સ્ટેશનના સગીરાના અપહરણ તથા બળાત્કારના ગુનાના આરોપી ઋત્વીકભાઇ કનુભાઇ હાવળીયા ઉ.વ. ૨૦ રહે. ઝરીયા તા.શિહોરજી. ભાવનગર હાલ રહે. ભાવનગર એસ.ટી. વર્કશોપ મસ્તરામ સોસાયટી મફતનગર મહાદેવા મંદીર પાછળ…

Breaking News

બાબરા ટાઉનમાંથી જાહેરમાં જુગાર રમતા ઇસમોને રૂ.૧૬,૬૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમરેલી.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજ તા.૩૦/૦૩/૨૦૧૯ ના રોજ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ…

Breaking News

ભાવનગર જિલ્લામાં ચોરી કરેલા બાઈક સાથે ઓદરકાનો શખ્સ વાઘાવાડી રોડ પરથી ઝડપાયો

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાણન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, વાઘાવાડી રોડ સ્વામીનારાયણ મંદિર પાસે જી.ઇ.બી. ની ઓફિસ પાસે આવતાં હેડકોન્સ. રાજપાલસિંહ મેરૂભા સરવૈયા એ એક ઇસમને નંબર પ્લેટ વગરના મો.સા. સાથે…

Breaking News

હવે ભરોસો કોના ઉપર કરવો-વાંચો આ કિસ્સો

મૂંગા બહેરા બની ફાળો લેવા આવ્યાના બહાને  ૧૫ લાખના હીરાના પેકેટ બઠ્ઠાવી ગઠિયાફરાર ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ માધવરત્ન બિલ્ડીંગમાં હીરાની ઓફીસ ધરાવતા એક વેપારી પાસે મૂંગા-બહેરા બની અને ફાળો લેવા આવેલ એક અજાણ્યા ઇસમે વેપારીની નજર ચૂકવી ટેબલ…

error: Content is protected !!