Wah Gujarat

Gujarat Live Breaking News

Month: March 2019

Breaking News

ભાવનગર શહેરના નિર્મળનગર ખાતે આવેલ માધવરત્ન બિલ્ડીંગમાંથી નજર ચુકવી ૧પ લાખના હીરાની ઉઠાંતરી

ભાવનગર શહેરના નિર્મળનગર ખાતે આવેલ માધવરત્ન બિલ્ડીંગની ઓફીસમાં માલીકની નજર ચુકવીને બહેરા મુંગાના સ્વાંગમાં ફાળો લેવા આવેલ અજાણ્યો યુવાન રૂા. ૧પ લાખના હીરાનું પેકેટ ઉઠાવી ચાલ્યો ગયો હોવાની ફરિયાદ નોંધાવાતા હીરાના ધંધાર્થીઓમાં ચકચાર મચી જવા પામેલ છે. બનાવ અંગે…

Breaking News

લૂંટના ગુનાના નાસ્તો ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર એલ.સી.બી.

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહરે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન દરમ્યાન પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ઇમ્તીયાઝ પઠાણ ની સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે વલ્લભીપુર પોલીસ સ્ટેશન ના લૂંટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મુકેશ ઉર્ફે હોડલી…

Breaking News

ભાજપે ગુજરાતમાં વધુ 4 ઉમેદવારોના નામ કર્યા જાહેર : જાણો કોનું-કોનુ પત્તું કપાયું!

તારીખ ૩૧, ભાજપ તરફથી આજે આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટા ઉદેપુર બેઠક માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપી છે. સાથે જ તાલાળા પેટા-ચૂંટણી માટે બીજેપીએ જસા બારડને ટિકિટ…

રાજકોટ અને પોરબંદરથી કોંગ્રેસના ઉમેદવાર બન્ને લલિતકાકા જીતશે કે હારશે ?

એક સમય એવો હતો કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ એટલે વિઠ્ઠલ રાદડિયાનો સંપૂર્ણ દબદબો અને તેમાં પણ રાજકોટ – પોરબંદર સુધી વિઠ્ઠલ રાદડિયાને ગણતરીમાં લીધા વગર કોંગ્રેસમાં ના ટીકીટ મળી શકે કે ના નિમણુંક થઇ શકે.આ વિઠ્ઠલ રાદડિયા જોડાયા ભાજપમાં, ત્યારે…

Breaking News

માધવરત્ન બિલ્ડીંગમાંથી નજર ચુકવી ૧પ લાખના હીરાની ઉઠાંતરી

શહેરના નિર્મળનગર ખાતે આવેલ માધવરત્ન બિલ્ડીંગની ઓફીસમાં માલીકની નજર ચુકવીને બહેરા મુંગાના સ્વાંગમાં ફાળો લેવા આવેલ અજાણ્યો યુવાન રૂા. ૧પ લાખના હીરાનું પેકેટ ઉઠાવી ચાલ્યો ગયો હોવાની ફરિયાદ નોંધાવાતા હીરાના ધંધાર્થીઓમાં ચકચાર મચી જવા પામેલ છે. બનાવ અંગે પોલીસ…

Breaking News

નવ વર્ષની માસુમ બાળા ઉપર દુષ્કર્મ કરનારને આજીવન કેદ

બે વર્ષ પૂર્વે જેસર ગામે એક નરાધમ શખ્સે માત્ર ૯ વર્ષની માસુમ બાળા ઉપર બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરીયાદ જે તે સમયે નોંધાઈ હતી. આ અંગેનો કેસ આજરોજ શનિવારે મહુવાના એડીશ્નલ સેશન્સ જજ એમ.એમ. સિંધીની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને…

Breaking News

ચોરી કરેલા બાઈક સાથે ઓદરકાનો  શખ્સ વાઘાવાડી રોડ પરથી ઝડપાયો

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાણન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં  ભાવનગર, વાઘાવાડી રોડ સ્વામીનારાયણ મંદિર પાસે જી.ઇ.બી. ની ઓફિસ પાસે આવતાં હેડકોન્સ. રાજપાલસિંહ મેરૂભા સરવૈયા એ એક ઇસમને નંબર પ્લેટ વગરના મો.સા. સાથે…

Breaking News

ધંધુકા – રાણપુર રોડ ઉપર ડમ્પરની અડફેટે બાઈક ચાલક યુવાનનું મોત

ધંધુકા-રાણપુર રોડ પર આજે સાંજના સુમારે બે ફામ અને ગફલત ભર્યા ડમ્પર ચાલકો બાઈકને ટક્કર મારતા ગુંજાર ગામના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. અકસ્માત ઘટનાની જાણ થતા ધંધુકા પોલીસ ઘટના સ્થળે જઈ કાયદેસરની કાર્યવાહી…

Breaking News

લૂંટના ગુનાના ફરાર આરોપીને ઝડપી લેતી ભાવનગર એલસીબી

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહરે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન દરમ્યાન પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા  તથા ઇમ્તીયાઝ પઠાણ ની સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે વલ્લભીપુર પોલીસ સ્ટેશન ના  લૂંટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મુકેશ ઉર્ફે…

Breaking News

૨૦ એપ્રિલ બાદ મેટ્રો રેલમાં નિરાંત ક્રોસ રોડ સ્ટેશન શરૂ થાય તેવી શક્યતા

ગત તા.૧૬ માર્ચથી શહેરી જનોને વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે દોડતી મેટ્રો રેલની ટિકિટ લેવી પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.૪ માર્ચ આ રૂટનું લોકાપર્ણ કરાયા બાદ તેનો બે દિવસ બાદ લોકો માટે પ્રારંભ કરાયો હતો. અત્યારે…

error: Content is protected !!