Wah Gujarat

Gujarat Live Breaking News

Month: March 2019

Breaking News

સુરતમાં અઠવાડિયા અંદર જ વર્ષોથી લટકતાં કરોડોના પ્રોજેક્ટ મંજૂર થયાં

ખાસ કમિટીના બાર પદાધિકારીઓની સરકારી સવલતો બંધ કરાઈ તાપી શુદ્ધિકરણ-મેટ્રો રેલ-આઉટર રિંગ રોડ જેવા પ્રોજેક્ટ મંજૂર થયા સુરતઃ લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને રવિવારે સાંજે ચૂંટણી પંચે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ઈલેકશન…

Breaking News

1 એપ્રિલથી સુરત-ઉદેપુર-વારાણસી અને સુરત-હૈદરાબાદની મોર્નિંગ ફ્લાઈટ બંધ

સ્પાઈસ જેટ એરલાઈન્સે વધું નફો નહીં રળી આપતી બે ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી સુરત-ઉદેપુર- વારાણસી અને સુરત-હૈદરાબાદની મોર્નિંગ ફ્લાઈટ બંધ કરશે. આ રૂટ પર સ્પાઈટ જેટને નુકસાન થતું ન હતું. જોકે, અપેક્ષા પ્રમાણેનો નફો ન…

Breaking News

સુરતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસે રેડ પાડી

બાંગ્લાદેશની યુવતીઓ ઝડપાઈ વરાછામાં સેક્સ રેકેટનો પર્દાફાશ વરાછા પોલીસ દ્વારા મારૂતિ ચોક વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધા પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 7 યુવતીઓ સહિત આઠને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સંચાલક અને તેને મદદગારી કરનારની…

Breaking News

સુરતમાં બે બાળકને નિંદ્રાવાન છોડી પિતાએ ફાંસો ખાધો

હોસ્પિટલમાં દાખલ પત્નીની ચિંતામાં પતિએ આકરું પગલું ભર્યું ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું પાંડેસરાના સ્વામી નારાયણ નગરમાં એક શ્રમજીવીએ બે બાળકોને નિંદ્રાવાન છોડી ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું.   મૂળ MP…

Breaking News

કપરાડાના સાવધા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ કરાવ્યો

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માની ગામની સગર્ભા મહિલાને વહેલી સવારે કપરાડા સીએચસી દવાખાને લઇ જતી વખતે લેબર પેન વધતા રસ્તામાં એમ્બ્યુલન્સ ઉભી રાખી 108ની ટીમ દ્વારા મહિલાની સફળ ડીલીવરી કરાઈ હતી. ડીલીવરી બાદ બાળકી અને માતાને કપરાડા સીએચસી ખસેડવામાં…

Breaking News

સુરતમાં ટ્યુશન જતી ધોરણ 10ની વિદ્યાર્થિનીને એસટી બસે અડફેટે લીધી

વરાછા ફ્લાય ઓવરબ્રીજ પહેલા પોદ્દાર આર્કેડ સર્કલ પાસે એસટી બસે સાયકલ પર જતી વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. ધોરણ 10ની પરીક્ષા ચાલતી હોયય કૃપાલી શૈલેષ પટેલ તેના કાકાના દીકરા સાથે સવારે સાત વાગ્યાના સુમારે ટ્યુશન જઈ રહી હતી. આ દરમિયાન…

Breaking News

BSS કોઇન કૌભાંડમાં CIDએ જેલમાં જઇ ક્રોસ ઇન્ટ્રોગેશન કર્યું

ક્રિપ્ટો કરન્સીના બીએસએસ કોઇન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમની ટીમે શનિ અને રવિવારે બે દિવસ લાજપોર જેલમાં જઈ બે આરોપીને સાથે રાખી ક્રોસ ઇન્ટ્રોગેશન કર્યું હતું. જેમાં કેટલાક મહત્ત્વના પુરાવા પોલીસને હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગઈ તા. 22-2-19ના રોજ…

Breaking News

કુલપતિની નિમણૂક વિવાદમાં નિવૃત્ત પ્રોફેસરે પણ ઝંપલાવ્યું

નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડો. મહેન્દ્ર ચૌહાણ કેમ્પે ફરી એક વખત કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તા કેમ્પે પર વાર કર્યો છે. એક દિવસનો પણ પ્રોફેસરનો અનુભવ ના ધરાવતા ડો. શિવેન્દ્ર ગુપ્તાને યુનિવર્સિટીમાં કુલપતિ બનાવી દેવાયા હતા. ડો. ગુપ્તાની નિમણૂકને હાઇકોર્ટમાં…

Breaking News

ગારિયાધાર વાલ્મીકી સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયા

આજરોજ ગારિયાધાર ખાતે બજરંગદાસ બાપા શ્રમમાં વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા  સમુહ લગ્નોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૧ યુગલો લગ્નગ્રંથી થોડાયા હતાં. આ પ્રસંગે મુળ ગારિયાધાર અને મોટા શહેરોમાં સ્થાયી થયેલ તમામ સમાજના લોકો દ્વારા આયોજનમાં સહકાર આપીને…

Breaking News

મ.કૃ ભાવ. યુનિ.ના કુલપતિ તરીકે ડો. મહિપતસિંહ ચાવડાની નિયુક્તિ

ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રિ. ડો. મહિપતસિંહ ડી ચાવડા (આચાર્ય એલ.ડી. આર્ટસ કોલેજ, અમદાવાદ)ની નિયુક્તિ કરવામાં આવતા આજ તા.ે ૧૦-૩-ર૦૧૯ના રોજ ડો. મહિપતસિંહ ડી. ચાવડાએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો…

error: Content is protected !!