Wah Gujarat

Gujarat Live Breaking News

Month: April 2019

Breaking News

હાર્દિક પટેલને થપ્પડ મારનાર , હાર્દિક પટેલનો માણસ છું એમ કહી ગામમાં રોકાયો હતો

વઢવાણની સભામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પડેલા થપ્પડ પર કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવી હોવાનો આક્ષેપ કોગ્રેસે લગાવ્યો છે. મનિષ દોષીએ કહ્યુ કે, હાર્દિકની સભામાં કોઈ પણ રીતે ગડબડી થાય તે…

અમરેલી સમાચાર

અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની સભા યોજાઈ

ભાજપનાં ઉમેદવાર નારણભાઈ કાછડીયાનાં પ્રચારાર્થે અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની સભા યોજાઈ જિલ્‍લાની જનતાનો પ્રેમ અને લાગણીનો ઉલ્‍લેખ કરતાં જનમેદનીમાં હરખની હેલી અમરેલી, તા. 18 આગામી લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીનાં દિવસો બાકી રહૃાા છે. ભાજપ-કોંગ્રેસ ઘ્‍વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે… …

Breaking News

ગુજરાતની ચૂંટણી લડતા 89 ઉમેદવારો ફસાયા, ECએ મોકલી નોટિસ

લોકસભાની ૨૬ પૈકી ૧૯ બેઠકો ઉપર ચૂંટણી લડી રહેલા ૮૯ ઉમદેવારોએ પહેલા તબક્કાનો ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી અધિકારીઓ સમક્ષ જમા કરાવ્યો નથી. આથી, ચૂંટણી પંચે આ તમામને નોટિસ આપીને ખર્ચનુ વિવરણ જાહેર કરવા આદેશ આપ્યો છે. ગુજરાતમાં કચ્છ, અમદાવાદ પૂર્વ,…

Breaking News

ભારત નિર્માણ વિષય પર સામ પિત્રોડાનો યુવાનો સાથે સંવાદ

અમદાવાદ- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિશ્વ વિખ્યાત ટેક્નોક્રેટ ડો. સામ પિત્રોડાના એક વાર્તાલાપનું આયોજન ટાગોર હોલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ. 18 એપ્રિલ, ગુરુવારની સાંજે યુવાનો માટે ખાસ યોજવામાં આવેલા આ વાર્તાલાપમાં ભારત નિર્માણ વિષય પર  સામ પિત્રોડા દ્વારા  વક્તવ્ય…

Breaking News

હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરાયું

આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનાર ભાવનગર લોકસભાની ચૂંટણી દરમ્યાન બંદોબસ્તમાં વ્યસ્ત રહેવાનાં કારણે ભાવનગર જિલ્લાના હોમગાર્ડ જવાનો માટે આજે એસ.પી. કચેરી ખાતે આવેલ તાલીમ ભવનમાં મતદાન યોજવામાં આવ્યું હતું. ફરજમાં વ્યસ્ત રહેવાનાં કારણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા વિના ન રહે…

Breaking News

ટેમ્પલબેલનાં ઝીંકાયેલા વેરાનાં વિરોધમાં સીપીએમ આવતીકાલે જાહેરસભા ગજવશે

ભાવનગર મહાપાલિકાનાં ભાજપ સત્તાધિશો દ્વારા ઘરવેરાનાં ૬૦ ટકા સફાઇવેરો ઉઘરાવાતો હોવા છતાં, સામાન્ય ઝુંપડાવાળા, ૨૫ વાર, નાના મકાનો ઉપર વાર્ષિક રૂા.૨૪૦/- અને વેપારીઓ ઉપર રૂા.૬૪૦/- નો કચરો ઉપાડતા ટેમ્પલબેલ નો વેરા ઝીંકી દીધો છે. કચરા ઉપાડવાની ગાડી ઉપર વિના મૂલ્યે…

Breaking News

મોટી પાણીયાળી કે.વ.શાળાની ત્રણ દિકરીઓ સ્પોટ્‌ર્સ સ્કૂલમાં પસંદ થઇ

પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળાની ત્રણ દિકરીઓ વાળઆ અર્ચનાબા બી. વાળા, નિશાબા આર. અને વાઘેલા આરજુ અશોકભાઇની જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ શાળામાં પસંદગી થઇ છે. શાળાના બાળકોએ આચાર્ય બી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમ જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ દોડ-કૂદ…

Breaking News

ઢસા પો.સ્ટે. હેઠળ આવતા તમામ બુથની વિઝીટ પૂર્ણ

આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ યોજાનાર હોય જે ચુંટણી અંતર્ગત ઢસા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પો.ઇ. એચ.એલ જોષી તથા ઢસા સ્ટાફ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૨૨ ગામમા ચુંટણી અન્વયે રાખવામાં આવનાર ૨૯ બિલ્ડિંગ તથા ૫૦ બુથ ની ચુંટણી-સંબંધે…

Breaking News

અમીત શાહને હરાવવા શંકરસિંહ મેદાને : સાણંદમાં રેલી અને સભા

ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડા ની વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમિત શાહના વિરૂદ્ધમાં પ્રચાર કરશે.  સી.જે. ચાવડાના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા આજે સાણંદમાં સાંજે ૬ વાગે રેલી કરવાના છે. ઉલ્લેખનીય…

Breaking News

માતાના અંતિમ સંસ્કાર કરી શિક્ષક એક કલાકમાં જ ચૂંટણી કામગીરીમાં જોડાયા

લોકસભા ચૂંટણીને ગણીને ૫ દિવસ બાકી છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રાજ્યના કર્મચારીઓ ને જોતરવામાં આવ્યા છે. હિંમતનગરના શિક્ષક પોપટભાઈ પટેલના માતાનું તાજેતરમાં અવસાન થયું હતું. માતાની વિદાયના વાવડ બાદ તંત્રને જાણ કરી તરત પોતાના વતન પ્રાંતિજના અંબાવાડામાં અંતિમ સંસ્કાર કરીને…

error: Content is protected !!