|
|
| વાહ સુવિચાર |
| ; |
| વાહ સુવિચાર |
સુવિચાર « Gujarati SMS સુવિચાર. જ્યાં ઉપાય નથી ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. -શ્રીરામશર્મા આચાર્ય. Share this: ઇ-મેઇલ. Press This · Print. 2010: 09/01; CATEGORY: સુવિચાર ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. રોગ કરતા રોગની ચિંતા વધારે ખરાબ છે. -શ્રીરામશર્મા આચાર્ય. Share this: ઇ-મેઇલ · Press This · Print. 2010: 08/31; CATEGORY: સુવિચાર; TAGS: શ્રીરામશર્મા ... સુવિચાર (નવા) « સંજય વિ. શાહનું ... મારા બ્લૉગ પરના સુવિચાર વિભાગની લોકપ્રિયતા જોઈને મેં હવેથી આ વિભાગમાં નિયમિતપણે નવા સુવિચાર ઉમેરવાનું ઠરાવ્યું છે. ... સુવિચાર જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. -ભગવાન મહાવીર. Filed under: સુવિચાર Tagged: ભગવાન મહાવીર. સુવિચાર « Gujarati SMS સુવિચાર. ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી. ચોપડીઓના જ્ઞાનને જીવનમાં ઉતારવું એ જ સાચી વિદ્યા છે. -ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ ... સુવિચાર « બ્લોગોત્સવ સુવિચાર. Posted: January 3, 2009 by blogotsav in સુવિચાર · 0. જગતમાં ખરેખર ત્રણ વસ્તુઓ મહાન છે; પર્વત, મહાસાગર અને સાચા દિલથી કામ કરતો માનવી. ... સુવિચાર ... અત્યંત સુશોભિત લાગે છે, તેમ વિવેકી મનુષ્યને પ્રાપ્ત કરીને વ્યક્તિ સુંદરતાને પ્રાપ્ત કરે છે. -ચાણક્ય. Filed under: સુવિચાર Tagged: ચાણક્ય. સુવિચાર « Gujarati SMS સુવિચાર. દેખાવનો પ્રેમ, જૂઠી ભાવના અને કુત્રિમ ભાવુકતા એ બધા ઈશ્વરના અપમાનનાં સાધનો છે. -સ્વામી રામતીર્થ. Share this: ઇ-મેઇલ ... સુવિચાર « બ્લોગોત્સવ સુવિચાર. Posted: November 29, 2008 by blogotsav in સુવિચાર · 0. જો મુઠ્ઠીભર આતંકવાદીઓ આવીને આટલી અસર છોડી જાય છે તો ચલો આપણે આટલા બધા મળીને પ્રેમ અને ... Dinesh Jasabhai Gadhavi: આજ નો સુવિચાર આજ નો સુવિચાર :-. ભગવાન ને હવે તથાસ્તુ કહેતાં ડર લાગે છે કેમ કે માણસો બે ફૂલ ચડાવી આખો બગીચો માંગી લે છે। Ref : http://www.chintan.uni.cc/ ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. નાના છોકરાઓ રડીને બીજા પાસેથી વસ્તુ મેળવે છે. જયારે મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે. -સંત મોરારિબાપુ ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેની જેમ જેમ સેવા કરવામાં આવે તેમ તેમ અનેક ફળ નજરે પડે છે. તેનો અન્ત જ આવતો નથી. -ગાંધીજી ... Dinesh Jasabhai Gadhavi: આજનો સુવિચાર Authorised Postal Assistant for Postal Life Insurance ( P.L.I) Cell No. 94282 33742 , 93744 33742 email djgadhavi@yahoo.co.in. રવિવાર, 8 ઑગસ્ટ, 2010. આજનો સુવિચાર. "Love is life. and. if you miss love, ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. વ્યસન તો બેધારી તલવાર છે. એક તરફ એ તમારા આરોગ્ય તથા લક્ષ્મીને કાપે છે તો બીજી તરફ તમારા મનોબળને પણ કાપે છે. ... સુવિચાર « બ્લોગોત્સવ સુવિચાર. January 3, 2009 in સુવિચાર. સારા માણસો મજાકમાં જે બોલે છે, તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે તે ... સુવિચાર « બ્લોગોત્સવ સુવિચાર. Posted: January 3, 2009 by blogotsav in સુવિચાર · 0. સમજતો હતો કે દુ:ખ મને જ છે, પરંતુ દુ:ખ તો આખી દુનિયાને છે. જ્યારે ઊંચે ચઢીને મેં જોયું ... સુવિચાર « બ્લોગોત્સવ સુવિચાર. January 3, 2009 in સુવિચાર. જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. Blog Stats. 42848 hits. January 2009 ... સુવિચાર « બ્લોગોત્સવ સુવિચાર. January 3, 2009 in સુવિચાર. તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. ... સુવિચાર « બ્લોગોત્સવ સુવિચાર. January 3, 2009 in સુવિચાર. ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ સાંકડી અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ વિશાળ હોય છે. ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. દારૂનો એક પ્યાલો માણસને બુદ્ધિહીન બનાવે છે, બીજો પાગલ બનાવે છે, ત્રીજો ડુબાડી દે છે. એટલે ચેતનાશૂન્ય બનાવે દે છે. ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. આપણે પૃથ્વીથી પરિચિત છીએ પણ આપણી અંદરના સ્વર્ગથી તદ્દન અપરિચિત છીએ. -ગાંધીજી. Share this: ઇ-મેઇલ ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. તમારું અંતિમ ધ્યેય શાંતિ છે. તેને પ્રાપ્ત કરવાના ઉપાય છે ત્યાગ અને સેવા. -સ્વામી રામદાસ. 2010: 08/12; CATEGORY: સુવિચાર; TAGS: સ્વામી ... સુવિચાર « બ્લોગોત્સવ સુવિચાર. જેવું ચિંતવશો એવુ જ થશો. હાલનું જીવન પૂર્વના ચિંતનનું ફળ છે. તમારા વિચારો એ જ તમારુ પ્રારબ્ધ છે. – સ્વામી રામતીર્થ ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. જે તમારા ઉપર વિશ્વાસ મુકે છે તેને છેતરવામાં કશીએ બહાદુરી નથી. -અજ્ઞાત. 2010: 08/20; CATEGORY: સુવિચાર; TAGS: અજ્ઞાત; Write comment ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. જો માણસને શીખવાની ઈચ્છા હોય તો તેની દરેક ભૂલ તેને કંઇક શિક્ષણ આપી શકે છે. -ગાંધીજી. 2010: 08/11; CATEGORY: સુવિચાર; TAGS: ગાંધીજી ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. આપણી ઇન્દ્રિયો જ આપણી શત્રુ છે, પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બનતી જાય છે. -ભગવાન શંકરાચાર્ય ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. તમારો વિચાર ત્યાં સુધી જ તમારો છે, જ્યાં સુધી તમે બીજાની આગળ અભિવ્યક્ત ન કરો. -ચાણક્ય. 2010: 08/19; CATEGORY: સુવિચાર; TAGS: ચાણક્ય ... સુવિચાર « બ્લોગોત્સવ સુવિચાર. Posted: December 27, 2008 by blogotsav in સુવિચાર · 0. નીતિમાન થજો , શુરવીર બનજો , ઉદાર રદય ના થજો,. જાન ને જોખમે પણ નીતિમાન ચારિત્ર્યવાન બનજો. ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. સાત સાગરના પાણી કરતા માણસની આંખમાંથી કેટલુય વધારે પાણી આંસુરૂપે નીકળી ગયું છે. -ગૌતમ બુદ્ધ. Share this: ઇ-મેઇલ ... સુવિચાર « બ્લોગોત્સવ Filed under: સુવિચાર by blogotsav — Leave a comment. November 17, 2008. નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે. ... Jeevanshailee » Blog Archive » સુવિચાર સુવિચાર. 2 September 2010 No Comment. સ્વામી રામતીર્થે કહ્યું છે, “મનુષ્યના વિચાર જેવા હોય છે તેવું જ તેનું જીવન બને છે. ... વિચારધારા /સુવિચાર « विलास कडून ... વિચારધારા /સુવિચાર. વિચારધારા. ૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો. ૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં. ... Jeevanshailee » Blog Archive » સુવિચાર સુવિચાર. ... Recent Posts. સુવિચાર · “રાખું છું” · જીવનના સાત પગલા · જાણવા જેવું. જાણવા જેવું. Most Commented. સંબંધો સુવીચાર · પિતાનું આપણાં જીવનમાં ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. કેટલાક લોકોની દશા ઘંટી જેવી હોય છે. તે બીજાઓને પીસે છે અને પોતે બૂમબરાડા પડે છે. -રામકૃષ્ણ પરમહંસ ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. શુદ્ધ તપશ્ચર્યાના બળથી એકલો માણસ પણ આખા જગતને ધ્રુજાવી શકે છે, પરંતુ તેને માટે અતુટ શ્રદ્ધાની આવશ્યકતા છે. -ગાંધીજી ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. જ્ઞાન કંઈ વધુ વાંચવાથી વધી જાય છે એવું હું માનતો નથી, પણ જે કંઈ વાંચેલું કે વિચારેલું હોય છે તે અંદર પચ્યા પછી ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં Filed under સુવિચાર. About KANTILAL KARSHALA Hi, Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty. ... Dinesh Jasabhai Gadhavi: એક જ કાર્ય કરવું -આજ નો ... એક જ કાર્ય કરવું -આજ નો સુવિચાર :-. આજ નો સુવિચાર :-. " એક જ કાર્ય કરવું કે જે કર્યા પછી પસ્તાવું ન પડે અને તેના ફળને પ્રસન્નતાથી ભોગવી ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 29 Sep. સૃષ્ટિનો વ્યવસ્થાક્રમ આદાનપ્રદાનના સિદ્ધાંત પર ચાલી રહ્યો છે. જેઓ આપ્યા વગર મેળવવાની ઇચ્છા રાખે છે ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં કોઈ શાસ્ત્રો એ દ્રષ્ટિએ ન વાંચો કે એમાં જે લખ્યું છે. તે તમારા માટે જ છે. તે અનેક લોકો માટે અનેક પરિસ્થિતિઓને ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 10 Mar. વિચારોમાં અપાર શક્તિ છે. શક્તિ હંમેશા કર્મ કરવાની પ્રેરણા આપે છે. જો તે સારાં કાર્યોમાં વળી જાય તો સારાં અને ખરાબ ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 19 Jan. વિચારો એ બીજ છે. જીવનનું સ્વરૂ૫ એ એમનો જ લહેરાતો હર્યોભર્યો પાક છે. આશા એ અન્નનો ઢગલો છે. મનમાં ક્યા વિચારોને સ્થાન ... સુવિચાર સમય એક બુઢો ન્યાયાધીશ છે જે બધા અપરાધીઓની પરીક્ષા કરે છે. -શેક્સપિયર. Filed under: સુવિચાર Tagged: શેક્સપિયર. સુવિચાર « Gujarati SMS સુવિચાર. સાચા શિક્ષણનો અર્થ એ છે કે ઈશ્વરની આંખોથી બધી વસ્તુઓ જોતા શીખવું. -સ્વામી રામતીર્થ. 2010: 08/10; CATEGORY: સુવિચાર; TAGS: સ્વામી ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય છે તેમ તેમ વધુ જીવવાની લાલચ અને મૃત્યુનો ભય વધતો જાય છે. -નહેરુ. 2010: 07/27; CATEGORY: સુવિચાર; TAGS: નહેરુ ... સુવિચાર સંતોષ આનંદ છે. અન્ય સર્વ દુખ છે. માટે સંતુષ્ટ રહે. સંતોષ તને પાર ઉતારશે. -તુકારામ. Filed under: સુવિચાર Tagged: તુકારામ. સુવિચાર સરલતા એ જ ધર્મ છે અને કપટ એ જ અધર્મ છે. સરલ માણસ જ ધર્માત્મા થઇ શકે છે. -મહાભારત. Filed under: સુવિચાર Tagged: મહાભારત. Dinesh Jasabhai Gadhavi: આજનો સુવિચાર આજનો સુવિચાર:-. શબ્દકોષમાં 'મા'નો શબ્દાર્થ મળશે પરંતુ 'મા'નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે. આમના દ્વારા પોસ્ટ કરેલા Dinesh J. Gadhavi પર ... shekhpipariya primary school: સુવિચાર સુવિચાર. વિચાર એક પ્રચંડ, અસીમ, અમર્યાદિત અને અણુશક્તિ કરતાં ૫ણ પ્રબળ શક્તિ છે. વિચારો જ્યારે ઘનીભૂત થઈને સંકલ્પનું રૂ૫ ધારણ કરે ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 28 Feb. બુરાઈ ની જેમ જ ભલાઈ માં ૫ણ પોતાની શક્તિ અને વિશેષતા હોય છે,. ૫રંતુ જ્યારે મન, વચન, અને કર્મમાં એકતા આવે છે ત્યારે જ તે ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 27 Mar. ખરાબ વિચારો પેદા કરવાનું અને ફેલાવાનું એક મોટું કારણ ગંદા તથા હલકા સાહિત્યનું વાંચન ૫ણ છે. જાસૂસી, અ૫રાધી અને શૃંગાર ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 17 Mar. વિચારોને ઊર્ધ્વગામી બનાવવાની જરૂર છે, કારણ કે તેનાથી જ મનુષ્યની ઉન્નતિ અને કલ્યાણ થઈ શકે છે. દીન હીન, કલેશ અને ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 28 Mar. માનવીય શક્તિઓમાં વિચાર શક્તિનું સવિશેષ મહત્વ છે. એક વિચારવાન વ્યક્તિ હજારોલાખો લોકોનું નેતૃત્વ કરી શકે છે. ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 15 Mar. વિચારોની શક્તિ પુરોગામી હોવાના કારણે મનુષ્યના ઉજ્જવળ ભવિષ્યના દ્વારા ખુલી જાય છે, ૫ણ જો તે પ્રતિગામી હોય તો એ જ ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 20 Mar. જે વિચારોની પાછળ બીજાઓનું અને પોતાના આત્માનું હિત રહેલું હોય તેમને જ સદ્દવિચાર કહી શકાય. સેવા એક સદ્દવિચાર છે. ... સુવિચાર પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી. -શંકરાચાર્ય. Filed under: સુવિચાર Tagged: શંકરાચાર્ય. સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 20 Jan. વ્યક્તિગત દોષદુર્ગુણોની કાંટાળી ઝાડીઓ પ્રગતિના માર્ગને અવરોધે છે અને મુશ્કેલ બનાવે છે. આ દુર્ગુણો બીજું કશું નથી, ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં તે માત્ર એટલું જ જુએ છે કે ભકતે આજ્ઞાનું પાલન કર્યુ કે. ૫છી દંભનાં રમકડાથી રમ્યો. Comments Leave a Comment; Categories સુવિચાર; Author KANTILAL KARSHALA ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં One Response to “સુવિચાર”. Neha March 26, 2010 at 1:10 PM #. Ek dam sachi vat kahi chhe… Apada jivan ma Ek Saro and Sacho Mitra a khub j mahtva no bhag bhajave chhe….. Leave a Reply. Click here to cancel reply. Name (જરૂરી) ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 27 Feb. દારૂડિયો પોતાના વિચારોમાં મક્કમ હોય છે. બદનામી અને ધન તથા સ્વાસ્થ્ય ની બરબાદી ની ચિંતા કર્યા વગર તે દારૂ પીવે છે. ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં Filed under સુવિચાર. About KANTILAL KARSHALA Hi, Myself Kantibhai Karshala, Age-46 from Jetpur (Dist.Rajkot) working in Irrigation Department, Junagadh as a Computer Operator. Simple living, Hard working, religion & Honest. ... Dinesh Jasabhai Gadhavi: આજનો સુવિચાર આજનો સુવિચાર :-. " જો આદમી સૂર્યોદય કે પહેલે જાગતા નહિ ઔર સુર્યાસ્ત કે સમય સોતા હૈ વો ચાહે ચક્રપાની વિષ્ણુ ભગવાન હી કયોં ન હો ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 30 Nov. નિઃસ્વાર્થ સેવાથી અહંકાર, ઘૃણા અને ઈર્ષ્યા જેવા દોષોમાંથી મુક્તિ મેળવી શકાય છે. એનાથી ઊંચનીચના ભેદભાવ મટે છે. ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 19 Mar. મનુષ્ય શરીર દ્વારા જ આચરણ અને ક્રિયાઓ કરે છે. શરીર વિચારોના કહ્યા પ્રમાણે કામ કરે છે. મનુષ્ય જેટલા ઉ૫યોગી, સ્વસ્થ અને ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં જીવન વૃક્ષનું થડ છે : જ્ઞાન પાંદડાં છે,. ફૂલ ઉજ્જવળ ચરિત્ર છે અને. ફળ સેવાસાધનાનું રસાસ્વાદન છે. Comments Leave a Comment; Categories સુવિચાર ... સુવિચાર « Gujarati SMS સુવિચાર. ધનની મોટી ઉપાધિ છે. માણસ ધની થયો કે બદલાયો છે. -રામકૃષ્ણ પરમહંસ. Share this: ઇ-મેઇલ. Press This · Print. 2010: 06/22; CATEGORY: સુવિચાર ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 31 Dec. પ્રસન્ન તે છે, જેને કષ્ટ શું છે તે વિચારવાનો સમય નથી. ખુશ એ જ છે, જેને મરવાની ફુરસદ નથી. આનંદિત એ જ છે, જે કોઈ ઉદ્દેશ્યની ... સુવિચાર સત્ય એક જ છે અનેક નથી. સત્ય માટે સમજુ માણસ વિવાદમાં પડતા નથી. -ભગવાન બુદ્ધ. Filed under: સુવિચાર Tagged: -ભગવાન બુદ્ધ. સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં 2 Responses to “સુવિચાર”. Dilip Gajjar August 16, 2009 at 2:24 AM #. હસને રોને કે ઉલ્ઝન મેં ક્યું હો ? હમકો જાના હૈ દોનો કે પાર એક જહા ઔર ભિ હૈ અમનકા ઉસ જહાં કે ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 24 Sep. જો તમે મહેનતની સાથે ભલાઈનું અનુસરણ કરશો. તો મહેનત જતી રહેશે અને ભલાઈ રહી જશે. જો તમે બૂરાઈનું અનુસરણ સુખથી સાથે કરશો ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 6 Jan. મુશ્કેલીઓ સામે ઝઝૂમવા માટે તૈયાર થવું. તે આત્મ સુધાર ની ૫હેલી શરત છે. મુશ્કેલીઓ તો સફળતાની ૫રીક્ષા છે. ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 14 Mar. વિચાર એક પ્રચંડ, અસીમ, અમર્યાદિત અને અણુશક્તિ કરતાં ૫ણ પ્રબળ શક્તિ છે. વિચારો જ્યારે ઘનીભૂત થઈને સંકલ્પનું રૂ૫ ધારણ ... સુવિચાર બૂરા સાથે પણ ભલાઈ કરો. એક રોટલાનો ટુકડો નાખી કૂતરાનું મો બંદ કરી દેવું સારું છે. -સાદી. Filed under: સુવિચાર Tagged: સાદી. સુવિચાર « Gujarati SMS એ વ્યક્તિ પરમ સુખી છે, જેનામાં સદબુદ્ધી છે અને જેની પાસે વિવેકનો વાસ છે. -બાઈબલ. Share this: StumbleUpon · Digg · Reddit · Press This. 2010: 08/01; CATEGORY: સુવિચાર ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 1 Mar. ભલાઈનો વિકાસ નથી થતો કારણ કે તેનું શિક્ષણ આ૫નારા લોકો પોતાની એકનિષ્ઠા દ્વારા બીજાના અંતરાત્મા ૫ર પોતાની છા૫ પાડી ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 18 Mar. જો સુખની ઈચ્છા હોય તો શ્રેષ્ઠ ચરિત્રનું નિર્માણ કરો,. ચરિત્રનું ઘડતર સંસ્કારો પ્રમાણે થાય છે અને ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 26 Feb. સંસારમાં બૂરાઈ ફેલાવાનું કારણ લોકોના મનમાં ખરાબ વિચાર વધારે હોય છે તે છે,. ચોર, ડાકુ, જુગારી, વ્યભિચારી, વ્યસની વગેરે ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 11 Mar. માણસ જે વિચાર કરે છે તેમના સૂક્ષ્મ તરંગો આકાશમાં ફેલાઈ જાય છે. સરખા સ્વભાવ વાળા ૫દાર્થો એકબીજા તરફ આકર્ષાય છે અને ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 12 Mar. આ૫ણા જીવનમાં વિચારોનું મહત્વપૂર્ણ સ્થાન છે. આ૫ણા વિચારો જેવા હોય છે તેવું જ આ૫ણું જીવન બને છે. સંસાર કલ્પવૃક્ષ છે. ... સુવિચાર મુક્તિ માટેની સામગ્રીમાં ભક્તિ બધાથી ઉંચી છે- પોતાના સ્વરૂપનું અનુસંધાન જ ભક્તિ છે. -શંકરાચાર્ય. Filed under: સુવિચાર Tagged: શંકરાચાર્ય. સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 22 Mar. વિચારોનો આશય જો શુભ હોય તો જ તેમને સદ્દવિચાર કહેવાય છે. નહિ તો તેમની ગણતરી અસદ્દ વિચારોમાં જ થશે. ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 13 Mar. કુવામાં જેવો અવાજ કરવામાં આવે તેવો જ ૫ડધો ૫ડે છે. આ સંસાર ૫ણ કૂવા જેવો જ છે. માણસ જેવું વિચારે છે એવી જ પ્રતિક્રિયા ... સુવિચાર ભગવાન સદા ભક્તના હ્રદય-મંદિરમાં રહે છે અને પોતાના પ્રિય ભક્ત સાથે હંમેશ વાર્તાલાપ કરે છે. -સ્વામી રામદાસ. Filed under: સુવિચાર Tagged: ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 30 Dec. જીવનનાં બધાં રૂ૫ આનંદદાયક છે. એમાં તોફાન ૫ણ છે અને શાંતિ ૫ણ છે. એમાં વિઘ્વંસ છે અને સર્જન ૫ણ છે. ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 17 Jan. ખેતરમાં જેવા બીજ વાવવામાં આવશે. તેવા જ છોડ ઊગશે અને તેવો જ પાક થશે. ખેડૂત જે પાક ૫કવવા માગતો હોય એવાં જ બીજ ની વ્યવસ્થા ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 29 Nov. શું વાસ્તવમાં જીવન એવું છે, જેને રડતાં, ખિજાતાં ગમે તે રીતે પૂરું કરવામાં આવે ? આના ઉત્તરમાં એટલું જ કહી શકાય કે ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 15 Nov. અંતરાત્મા એવો ન્યાયાધીશ છે,. જે દુષ્કર્મોનો દંડ તો આપે જ છે,. ૫રંતુ તે ન કરવાની ચેતવણી અગાઉથી ઘણી વખત આપી ચૂક્યો હોય છે ... સુવિચાર પહેલાં પાપ કરીને પછી પ્રાયશ્ચિત કરવું એ, કીચડમાં પગ નાખીને ધોવા જેવું છે. -અજ્ઞાત. Filed under: સુવિચાર Tagged: અજ્ઞાત. સુવિચાર સત્ય બોલવું એ સારા અક્ષર લખવા જેવું છે અને તે ફક્ત ટેવ પડવાથી જ શક્ય છે. -રસ્કિન. Filed under: સુવિચાર Tagged: રસ્કિન. સુવિચાર « Gujarati SMS સુવિચાર. ઝાડનાં પાન પીળાં થઇ જતાં ઉખડીને પડી જાય છે. તેમ જિંદગી ઉંમર પૂરી થતાં ખલાસ થાય છે. માટે પળભરનો પ્રમાદ ન કરો. -ભગવાન મહાવીર ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 27 Dec. આ૫ણા વિચારો જ આ૫ણું જીવન છે. આ૫ણી ખુશી, આ૫ણું સ્મિત, આપણો ઉત્સાહ, ઉલ્લાસ તથા. આ૫ણી સદભાવનાના સ્ત્રોત આ૫ણા વિચારો જ છે. ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 25 Feb. જેની બહુમતી હોય છે, તેની જીત થાય છે. વહેતી ગંગામાં થોડુંક ગંદું પાણી ૫ડે તો તેની બહુ અસર નહિ થાય, ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 18 Jan. આ૫ણું જીવન ૫ણ એક ખેતર છે. એમાં પ્રગતિ અને સફળતા રૂપી પાક જો ૫કવવો હોય તો એવા જ વિચારો નું મનમાં આરો૫ણ કરવું જોઈએ કે જે ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં અમીર તે છે, જે કમાણી કરતાં ઓછો ખર્ચ કરે છે. દરિદ્ર અને દુઃખી તે છે,. જે આંખો મીંચીને ખર્ચ કરે છે. આગામી દિવસોમાં તેણે બેઈમાની ૫ણ કરવી ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 21 Mar. ગાંડ૫ણ, અ૫રાધ, પા૫ વગેરે ખરાબ વિચારોનું ચિંતન કરવાનાં જ ફળો છે. કોઈ વિષય કે પ્રસંગ સંબંધી ભયંકર વિચાર કરતા રહેવાથી ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 7 Oct. દુનિયામાં બધી ચીજો છે,. ૫રંતુ ચરિત્રવાન, દૃઢનિશ્ચયી અને. આદર્શવાદી વ્યક્તિઓની ઊણ૫ છે. તેમને તૈયાર કરવામાં આવે તો ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 28 Dec. આત્મવિશ્વાસ, આત્મ સન્માન અને આત્મનિર્ભરતા જ ચરિત્રની મહાનતા છે. જે મહાન છે તેને સંસારની મહાનતા આપોઆ૫ આવી મળે છે. ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. December 11, 2009 by KANTILAL KARSHALA Leave a Comment. પોતાને સંપ્રદાય, ક્ષેત્ર, વર્ગ, જાતિ કે ભાષામાં સીમાબંધનોમાં બાંધશો નહિ. ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 25 Dec. એક વખત કોઈ શુભકાર્યનો સંકલ્પ તો કરો. ૫છી જુઓ કે એક જ વ્યક્તિનો નિર્ણય ૫ણ શું કરી બતાવે છે. દુનિયાને સંપૂર્ણ ઈતિહાસ આવા ... સુવિચાર « ઋષિ ચિંતનના સાંનિધ્યમાં સુવિચાર. 14 Nov. જ્ઞાનીઓનો અધિકાર અને જવાબદારી ૫ણ છે કે. તેઓ અજ્ઞાનીઓને સમજાવે અને. ઘસડીને સાચા રસ્તે લઈ આવે. Comments Leave a Comment ...
|
Warning: include() [function.include]: URL file-access is disabled in the server configuration in /home/wahgujar/public_html/blog/template.php on line 126
Warning: include(http://yahoogujarat.com/ban.php) [function.include]: failed to open stream: no suitable wrapper could be found in /home/wahgujar/public_html/blog/template.php on line 126
Warning: include() [function.include]: Failed opening 'http://yahoogujarat.com/ban.php' for inclusion (include_path='.:/usr/lib/php:/usr/local/lib/php') in /home/wahgujar/public_html/blog/template.php on line 126
|
|